________________
ગિરનાર ક્યા જિરી શકાય છે
प्रमेयमपि तैरात्मशरीरेन्द्रियार्थबुद्धिमनःप्रवृत्तिदोषप्रेत्यभावफलदुःखापवर्गभेदाद् द्वादशविधमुक्तम्। तच्च न सम्यम्। यतः शरीरेन्द्रियबुद्धिमनःप्रवृत्तिदोषप्रेत्यभावफलदुःखानाम् आत्मन्येवान्तर्भावो युक्तः । संसारिण आत्मनः कथञ्चित् । तदविष्वग्भूतत्वात्। आत्मा च प्रमेय एव न भवति, तस्य प्रमातृत्वात्। इन्द्रियबुद्धिमनसां तु करणत्वात् प्रमेयत्वाभावः। दोषास्तु रागद्वेषमोहाः, ते च प्रवृत्तेर्न पृथग्भवितुमर्हन्ति । वाङ्मनःकायव्यापारस्य शुभाशुभफलस्य विंशतिविधस्य तन्मते ! प्रवृत्तिशब्दवाच्यत्वात्। रागादिदोषाणां च मनोव्यापारात्मकत्वात्। दुःखस्य शब्दादीनामिन्द्रियार्थानां च फल एवान्तर्भावः “प्रवृत्तिदोषजनितं सुखदुःखात्मकं मुख्यं फलं, तत्साधनं तु गौणम्” इति जयन्तवचनात्। प्रेत्यभावापवर्गयोः पुनरात्मन एव परिणामान्तरापत्तिरूपत्वाद्, न पार्थक्यमात्मनः सकाशादुचितम्। तदेवं द्वादशविधं प्रमेयमिति वाग्विस्तरमात्रम् "द्रव्यपर्यायात्मकं वस्तु प्रमेयम्" इति तु समीचीनं लक्षणं सर्वसंग्राहकत्वात्। एवं संशयादीनामपि तत्त्वाभासत्वं प्रेक्षावद्भिरनुप्रेक्षणीयम्। अत्र तु प्रतीतत्वाद्, ग्रन्थगौरवभयाच्च न प्रपञ्चितम् । न्यक्षेण ह्यत्र न्यायशास्त्रमवतारणीयम्, (तच्चावतार्यमाणं पृथग्ग्रन्थान्तरतामवगाहत इत्यास्ताम्॥
અર્થાત જે જ્ઞાન પોતાનો અને વિષયનો યથાર્થ બોધ કરાવે છે તે જ્ઞાન પ્રમાણ છે. અહીં સ્વપરવ્યવસાયિપદ જ્ઞાનના સ્વરૂપનું બોધક છે. કેમ કે વાસ્તવમાં દરેક જ્ઞાન અપરવ્યવસાયી હેય છે. માટે જ્ઞાન એ પ્રમાણ છે એમ ફલિત થાય છે. તથા વ્યવસાયિપદનો ફલિતાર્થ વ્યથાર્થનિશ્ચય કરાવવામાં ઉપૈત” એવો લેવાથી વિપર્યયાદિજ્ઞાન પ્રમાણની યોગ્યતામાંથી બાકાત થાય છે.
પ્રમેયપદાર્થની તત્વાભાસતા છે તેઓએ બાર વસ્તુને પ્રમેય તરીકે માન્ય રાખી છે. (૧)આત્મા, (૨)શરીર, (૩) ઇન્દ્રિય, (૪) અર્થ, (૫)
બુદ્ધિ, (૬)મન, (૭)પ્રવૃત્તિ, (૮)દોષ, (૯)પ્રત્યભાવ પરલોક, (૧૦)ફળ, (૧૧)દુ:ખ અને (૧૨)અપવર્ગ મોક્ષ. પરંતુ આ બાર વિભાગ બરાબર નથી. કેમ કે શરીર, ઈન્દ્રિય તથા બુદ્ધિથી માંડીને દોષપર્યંતની વસ્તુઓ શું આત્મામાં સમાવેશ પામી જાય છે. કારણ કે સંસારીઆત્મા તેઓથી કથંચિત અભિન્ન છે. અને આત્મા પોતે પ્રમેય નથી, પણ પ્રમાતા જ્ઞાતા છે. (જ્ઞાતા પોતે શેય બની ન શકે. જો આત્મા પોતે જ શેય તો તેનો જ્ઞાતા કોણ? વગેરે ઘણા દેશો ઊભા થશે.) તમારા મતે ઇન્દ્રિય, બુદ્ધિ-જ્ઞાન અને મન આ ત્રણ કારણ છે તેથી પ્રમાણરૂપ છે. તેથી
આ ત્રણ પણ પ્રમેય બની ન શકે. (પ્રમાણ જ જો પ્રમેયની કોટિમાં હોય, તો તેઓ બીજા પ્રમેયો માટે કરણ કેવી રીતે બનશે E? અને તેઓનો યથાસ્થિતબોધ કરવા પ્રમાણ કોણ બનશે?માટે આ ઈન્દ્રિય આદિ કરણો પણ પ્રમેય બની શકે નહીં.) દોષ
રાગ, દ્વેષ અને મોહરૂપ છે. અને પ્રવૃત્તિમાં જ સમાવિષ્ટ થાય છે. કેમ કે શુભાશુભફળ દેનારા વીશ પ્રકારનાં
મનવચનકાયાનાં વ્યાપારો પ્રવૃત્તિરૂપે અભિષ્ટ છે. અને રાગાદિદોષો મનોવ્યાપારરૂપ છે. તથા દુ:ખ અને શબ્દાદિ શું છે ઈન્દ્રિયવિષયોનો ફળમાં જ સમાવતાર થાય છે. કેમકેન્યાયમંજરીકારજયન્તનું વચન છે કે “પ્રવૃત્તિ અને ઘેષથી
ઉત્પન્ન થયેલા સુખ-દુ:ખ એ મુખ્ય ફળ છે. જયારે તેના (=સુખ દુઃખના સાધનભૂત) ઈન્દ્રિયવિષયો ગૌણફળ શું છે. પ્રત્યભાવ ( મરીને ઉત્પન્ન થવું. અર્થાત પરલોકમાં ગમન)અને મોક્ષ એ આત્માના જ પરિણામોત્તરી છે. (આત્મા આ ભવનાં શરીરને છડી પરભવનાં શરીરને ગ્રહણ કરે એજ પ્રભાવ છે. અને સર્વથા શરીરથી મુક્ત બને તે અપવર્ગ છે.) માટે આ બન્નેને આત્માથી પૃથગરૂપે કલ્પવા યોગ્ય નથી. આમ “પ્રમેય બાર પ્રકારનાં છે. એવું કથન માત્ર વાણીવિલાસ છે પણ વાસ્તવિક પ્રમેયસ્વરૂપ નથી. પ્રમેયનું વાસ્તવિક લક્ષણ દ્રવ્યપર્યાયાત્મક વસ્તુ પ્રમેય છે.”એ જ છે. (જે સત છે તે જ પ્રમેય છે. અને સત વસ્તુ દ્રવ્યપર્યાયાત્મક જ હોય છે. જેમ કેફિયાઓ આત્મદ્રવ્યના જપર્યાયો છે છે. તેથી તેઓક્રિયારૂપે પર્યાય છે. અને આત્મારૂપેદ્રવ્ય છે. સંસાર-મોલ વગેરે આત્માના જ પરિણામ પર્યાયો છે.) બુદ્ધિ વગેરે છે ૬. ચામિંગ ૨. પ્રમાણન તત્વાનોwાનંવરે
દ પ્રમેયપદાર્થની તત્વાભાસતા
E115
ળ ::