________________
હ૪::
સ્થાકુટમેરી ___ तदेवं स्थिते तेषां वादिनां चेष्टामुपमया दूषयति स्वपुत्रेत्यादि । परेषां भवत्प्रणीतवचनपराङ्मुखानां ६ स्फुरितं चेष्टितम्, स्वपुत्रघाताद् नृपतित्वलिप्सासब्रह्मचारि निजसुतनिपातेन राज्यप्राप्तिमनोरथसदृशम्। यथा किल है
कश्चिदविपश्चित् पुरुषः परुषाशयतया निजमङ्गजं व्यापाद्य राज्यश्रियं प्राप्तुमीहते । न च तस्य तत्प्राप्तावपि पुत्रघातपातककलङ्कपङ्कः क्वचिदपयाति। एवं वेदविहितहिंसया देवतादिप्रीतिसिद्धावपि, हिंसासमुत्थं दुष्कृतं न खलु पराहन्यते । अत्र च लिप्साशब्दं प्रयुञ्जानः स्तुतिकारो ज्ञापयति, यथा तस्य दुराशयस्यासदृशतादृशदुष्कर्मनिर्माणनिर्मूलितसत्कर्मणो राज्यप्राप्तौ केवलं समीहामात्रमेव, न पुनस्तत्सिद्धिः । एवं तेषां दुर्वादिनां वेदविहितां हिंसामनुतिष्ठतामपि | 'देवतादिपरितोषणे मनोराज्यमेव । न पुनस्तेषामुत्तमजनपूज्यत्वमिन्द्रादिदिवौकसां च तृप्तिः। प्रागुक्तयुक्त्या निराकृतत्वात् | | તિ વ્યિાદા ૧૧ II. પોતાના પુત્રને હણી રાજ્ય પ્રાપ્ત કરવાની ઇચ્છા રાખે, અને કદાચ એવી ચેષ્ટા દ્વારા રાજય મેળવે; તો પણ પુત્રના વધથી ઉત્પન્ન થયેલું અને ચોટેલું પાપકલંક ક્યારેય પણ ધોવાતું નથી, એજ પ્રમાણે વેદમાં બતાવેલી હિંસાથી કદાચ દેવવગેરે ખુશ પણ થાય, છતાં પણ હિંસાથી ઉત્પન્ન થયેલે દુષ્કૃત નષ્ટ થતું નથી. અલિપ્સ (મેળવવાની ઇચ્છા) આ શબ્દનો સ્તુતિકારે પ્રયોગ કર્યો છે. તે દ્વારા સ્તુતિકાર પ્રકાશિત કરવા માંગે છે કે “અનન્યસદેશ દુષ્કૃત્યનાં નિર્માણથી સર્વ સત્કૃત્યોનો નાશ કરનાર ને દુરાશયવાળી વ્યક્તિની રાજયપ્રાપ્તિ માટે માત્ર ઇચ્છા જ રહે છે. પણ તેની સિદ્ધિ થતી નથી. એ જ પ્રમાણે, ને દુર્વાદીઓના વેદવિહિત હિસા દ્વારા દેવતા વગેરેને પ્રસન્ન કરવાના મનોરથો માત્ર મનોરથો જ છે. તેનાથી તેઓ નથી ઉત્તમજનને પૂજય થતાં, કે નથી થતી ઇન્દ્રાદિદેવોને મિ. કારણ કે પૂર્વે જ આ વાતનું નિરાકરણ કરવામાં આવ્યું છે."
વૈદિક હિંસા પાપજનિકા