Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur
View full book text
________________
કોઈ
સ્યાહુકમંજરી भवतां चोत्सर्गोऽन्यार्थः अपवादश्चान्यार्थः “न हिंस्यात् सर्वभूतानि” इत्युत्सर्गो हि दुर्गतिनिषेधार्थः । अपवादस्तु वैदिकहिंसाविधिदेवताऽतिथिपितृप्रीतिसंपादनार्थः । अतश्च परस्परनिरपेक्षत्वे कथमुत्सर्गोऽपवादेन बाध्यते, ARE "तुल्यबलयोर्विरोध" इति न्यायात् ; भिन्नार्थत्वेऽपि तेन तद्बाधने अतिप्रसङ्गात् । न च वाच्यं वैदिकहिंसाविधिरपि।
स्वर्गहेतुतया दुर्गतिनिषेधार्थ एवेति, तस्योक्तयुक्त्या स्वर्गहेतुत्वनिर्लोठनात्। तमन्तरेणापि च प्रकारान्तरैरपि Eી તત્સદ્ધિમાવાતા ચિત્તરમાવે ાપવાપક્ષક્ષીર: (યુઃ ?) I 7 8 વયમેવ યાવિઃ સુવિહેતુવં નામ, । किन्तु भवदाप्ता अपि । यदाह व्यासमहर्षि :- "पूजया विपुलं राज्यमग्निकार्येण संपदः । तपः पापविशुद्ध्यर्थं
ज्ञानं ध्यानं च मुक्तिदम्" ॥ अत्राग्निकार्यशब्दवाच्यस्य यागादिविधेरुपायान्तरैरपि लभ्यानां संपदामेव हेतुत्वं वदन्नाचार्यः । 10 तस्य सुगतिहेतुत्वमर्थात् कदर्थितवानेव। तथा च स एव भावाग्निहोत्रं ज्ञानपालीत्यादिश्लोकैः स्थापितवान् ॥ ઉત્સર્ગ અને અપવાદ બને એક વિષયક લેય છે તેમ સિદ્ધ થાય છે.
વૈદિકહિંસામાં ઉત્સર્ગ–અપવાદની એકવિષયતાનો અભાવ આપના મતે તો ઉત્સર્ગ અન્યવિષયક છે અને અપવાદ અન્યવિષયક છે. “ન હિસ્યાત સર્વભૂતાનિ આ શું સ્થળે હિસાનિષેધરૂપઉત્સર્ગ દુર્ગતિનાં નિવારણ અર્થે છે. જયારે વૈદિકહિંસાવિધિરૂપ અપવાદ દેવતા, અતિથિ અને પૂર્વજોને પ્રીતિ ઉત્પન્ન કરવા માટે છે. આમ આ બંને (=ઉત્સર્ગ અને અપવાદ)પરસ્પરથી નિરપેક્ષ છે. તેથી ઉત્સર્ગ અપવાદથી બાધિત થતો નથી. કારણ કે “તુલ્ય બળવાળાને વિરોધ વ્યય છે' તેવો ન્યાય છે. અર્થાત –એક જ વિષયમાં તુલ્ય રીતે પ્રાપ્ત બે વિધિ વચ્ચે વિરોધ હેય છે.ભિન્નાર્થક હોવા છતાં જો અપવાદ ઉત્સર્ગને બાધિત કરી શકે તો ઉત્સર્ગ સર્વત્ર બાધિત થશે. અને ઉત્સર્ગનું વિધાન જ નિરર્થક થશે. ઈત્યાદિરૂપ અતિપ્રસંગ છે.
શંકા- વેદવિહિત હિંસા સ્વર્ગહેતુક છે. તેથી એ હિંસાથી દુર્ગતિનું નિવારણ થાય છે અને સમાવિષયક લેવાથી ઉત્સર્ગને બાધ લાગશે.
સમાધાન :- વેદવિહિત હિંસા પૂર્વોકત પ્રમાણે સ્વર્ગમાટે હેતુ નથી તેમ સિદ્ધ છે. વળી આ હિંસા વિના પણ બીજા યમનિયમાદિ માર્ગ દ્વારા સ્વર્ગની પ્રાપ્તિ થઈ શકે છે. જ્યારે અપવાદ તો બીજો ઉપાય ન હોય ત્યારે જ સેવ્ય માર્ગ છે. તેથી આ હિંસા સ્વર્ગપ્રાપ્તિ માટે અપવાદમાર્ગ નથી. ભાગવિધિ સુગતિનો હેત નથી એમ માત્ર અમે નથી કહેતા, પરંતુ તમારા આખપુરુષો પણ કહે છે. જેમ કે વ્યાસમહર્ષિ કહે છે->“પૂજાથી વિસ્તૃત રાજય, તથા અગ્નિકાર્યથી સંપત્તિ પ્રાપ્ત થાય છે. તપ પાપની વિશુદ્ધિ માટે છે અને જ્ઞાન તથા ધ્યાન મોલને
આપે છે. અહીં અગ્નિકાર્યશબ્દથી વાગવિધિ ગ્રહણ થાય છે અને તેનું પ્રયોજન સંપત્તિની પ્રાપ્તિ બતાવી છે, છે કે જે તે બીજા ઉપાયોથી પણ પ્રાપ્ત થાય છે. આમ યોગને માત્ર સંપત્તિના હેતુ તરીકે જ બતાવ્યો છે. તેથી તે યાગ સગતિ માટે હેત નથી તેમ જ ફલિત થાય છે. તેથી જ વ્યાસ પણ જ્ઞાનપાલી ઇત્યાદિ પૂર્વદર્શાવેલા શ્લોકોથી ભાવઅગ્નિહોત્રયજ્ઞની જ સ્થાપના કરે છે.
વૈદિકહિંસા પાપજનિકા વસ્તુસ્થિતિ આ પ્રમાણે હોવાથી તે વાદીઓનીચેષ્ટાદુષ્ટછે તે ઉપમાથી ઘટાવે છે. તેનાથ!આપના શાસનથી ? પરમુખએવા તેઓનીચેષ્ટા પુત્રને મારી રાજા થવાની ઈચ્છા જેવી છે. જેમ કોઇનિર્દય આશયવાળો અજ્ઞપુરુષ કે
t
:
::::::::
::
:
::
१. हारिभद्राष्टकप्रकरणेऽग्निकारिकाष्टकेऽयं श्लोको दृश्यते ।
E
૪
:::::::::::::::::::: :::::::::::::::::::::
:::
કાવ્ય-૧૧
:::::::::::::::::::::::
140]