Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur
View full book text
________________
હિ
જીજw
::
श्रुतेरपौरुषेयत्वमुररीकृत्यापि तावद्भवद्भिरपि तदर्थव्याख्यानं पोस्वयमेवाङ्गीक्रियते। अन्यथा “अग्निहोत्रं जुयात् । इस स्वर्गकामः' इत्यस्य श्वमांसं भक्षयेदिति किं नार्थः नियामकाभावात् ? ततो वरं सूत्रमपि पौरुषेयमभ्युपगतम्।
अस्तु वा अपोस्पेयः, तथापि तस्य न प्रामाण्यम् । आप्तपुस्पाधीना हि वाचां प्रमाणतेति । एवं च तस्याप्रामाण्ये, तदुक्तस्तदनुपातिस्मृतिप्रतिपादितश्च हिंसात्मको यागश्राद्धादिविधिः प्रामाण्यविधुर एवेति ॥ ___ अथ योऽयं “न हिंस्यात् सर्वभूतानि" इत्यादिना हिंसानिषेधः स औत्सर्गिको मार्गः, सामान्यतो विधिरित्यर्थः। वेदविहिता तु हिंसा अपवादपदम्, विशेषतो विधिरित्यर्थः । ततश्चापवादेनोत्सर्गस्य बाधितत्वाद् न श्रौतो हिंसाविधिर्दोषाय, “उत्सर्गापवादयोरपवादो विधिवलीयान्" इति न्यायात् । भवतामपि हि न खल्वेकान्तेन हिंसानिषेधः तत्तत्कारणे जाते पृथिव्यादिप्रतिसेवनानामनुज्ञानात् ग्लानाद्यसंस्तरे आधाकर्मादिग्रहणभणनाच्च । अपवादपदं च याज्ञिको हिंसा, देवतादिप्रोतो, पुष्टालम्बनत्वात् ॥ પણ હિંસાનો એકાંત નિષેધ ઈષ્ટ નથી. તેને કારણો ઉત્પન્ન થાય ત્યારે પૃથિવ્યાદિ સચિનનું સેવન કરવાની અનુજ્ઞા જિનેશ્વરે આપેલી જ છે. વળી ગ્લાનાદિ કારણોમાં કે જેમાં અન્યથા સંયમપોષક દેહનો નિર્વાહ શક્ય નથી, તેમાં આધાકર્મ (સાધુના હેતુથી વસ્તુને સચિત્તમાંથી અચિત્ત બનાવવી તે ક્રિયા આધાકર્મ. આ ક્રિયાથી બનેલી વસ્તુ પણ આધાકર્મ કહેવાય)વગેરેનું ગ્રહણ કરવાનું કહ્યું જ છે. તેથી તમને પણ અપવાદરૂપે હિંસા ઈષ્ટ છે તે સિદ્ધ થાય છે. યજ્ઞસંબંધી હિંસા પણ અપવાદરૂપ છે, કેમકે તેમાં દેવતાવગેરેની પ્રસન્નતારૂપ પુષ્ટઆલંબન છે, તેથી તે દુષ્ટ નથી તેમ સિદ્ધ થાય છે.
ઉત્સર્ગ–અપવાદ એકપ્રયોજનસાધક આવા પૂર્વપક્ષને મનમાં ધારીને સ્તુતિકાર નોસૂષ્ટમ વગેરે દર્શાવે છે. અત્યાર્થ આ પદ મધ્યે રહેલું છે. તેનો અન્વય ડમરુકમણિન્યાયથી આગળ-પાછળ એમ બંને સ્થળે કરવાનો છે. તેથી અન્યપ્રયોજન માટે આ પ્રયુક્ત ઔત્સર્ગિક વાકય અન્ય પ્રયોજન માટે પ્રયુકત વાક્યથી અપવાદનો વિષય ન બની શકે. શાસ્ત્રમાં જે શિ અર્થમાટે ઉત્સર્ગનું વિધાન છે, તેજ અર્થમાટે અપવાદનું વિધાન છેય છે. કેમકેનિખ-ઉન્નત વ્યવહારની જેમ ઉત્સર્ગ–અપવાદ પણ એકબીજાને સાપેક્ષ રીંને એક જ પ્રયોજનને સાધે છે. તેથી ભિન્નવિષયકઉત્સર્ગને ભિન્નવિષયકઅપવાદ બાધિત ન કરી શકે. એટલે કે ઉત્સર્ગવિધિ માટે ભિન્નવિષયકવિધિ અપવાદવિધિન બની શકે. જેમ કે જૈન શ્રમણોએ સંયમનાં પાલન માટે નવકોટિ (મન-વચન-કાયાથી, કરવું-કરાવવું-અનુમોદવું) થી વિશુદ્ધ આહાર ગ્રહણ કરવો એ ઉત્સર્ગ છે. કેમકે જો આહાર-મનથી કરવું વગેરે એક પણ કોટિથી અશુદ્ધા @ય તો ભાવહિંસાદિનો સંભવ છે અને સંયમને અતિચારાદિ લાગે. હવે તેવા પ્રકારની દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ આપત્તિઓ આવે અને બીજો કોઈ ઉપાય ન વેય તો પંચકાદિ (ઇદસૂત્રમાં પ્રાયશ્ચિત્તોને માટે સંજ્ઞાઓ કરી છે. તેમાં આ સૌથી ઓછા પ્રાયશ્ચિત્તની સંજ્ઞા છે)યતનાથી અષણીયાદિ ગ્રહણ કરવું એ અપવાદ છે. અર્થાત બને એટલા ઓછા પ્રાયશ્ચિત્તનું કારણ બને તેવા અશુદ્ધ આહારઆદિને યતનાથી ગ્રહણ કરવા એ અપવાદ છે. આ અપવાદમાર્ગ પણ સંયમની રક્ષાના હેતુથી જ છે. કેમકે તે વખતે ઉત્સર્ગનો આગ્રહ રાખવામાં જીવિતનાશનો અને દેવલોકઆદિમાં અસંયમમાં જવાનો પ્રસંગ આવે. અહીં બને એટલા ઓછા દોષવાળું ગ્રહણ કરવાનું વિધાન !
१. तैत्तरीयसंहिता । २. छन्दोग्य उ.८ । ३. हमहंसगणिसमुच्चितहैमव्याकरणस्थन्यायः। ४. संयमानिर्वाहे । ५. आधाय साधुश्चेतसि प्रणिधाय यत्क्रियते भक्तादि तदाधाकर्म । पृषोदरादित्वादिति यलोपः। आधानं साधुनिमित्तं चेतसः प्रणिधानं यथामुकस्य साधोः कारणेन मया भक्तादि पचनीयमिति। आधया कर्म पाकादिक्रिया आधाकर्म। तद्योगाद् भक्ताद्यपि आधाकर्म ।
:: ::::::: કાવ્ય-૧૧
સ