Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur
View full book text
________________
इति परमाशक्य स्तुतिकार आह । नोत्सृष्टमित्यादि । अन्यार्थमिति मध्यवर्ति पदं डमस्कमणिन्यायेनोभयत्रापि सम्बन्धनोयम् ।अन्यार्थमुत्सृष्टम् - अन्यस्मै कार्याय प्रयुक्तम् - उत्सर्गवाक्यम्, अन्यार्थप्रयुक्तेन वाक्येन नापोद्यतेनापवादगोचरोक्रियते । यमेवार्थमाश्रित्य शास्त्रेषत्सर्गः प्रवर्तते, तमेवार्थमाश्रित्यापवादोऽपि प्रवर्तते तयोनिम्नोन्नतादिव्यवहारवत् । परस्परसापेक्षत्वेनेकार्थसाधनविषयत्वात्। यथा जैनानां संयमपरिपालनार्थं नवकाटिविशुद्धाहारग्रहणमुत्सर्गः । तथाविधद्रव्यक्षेत्रकालभावापत्सु च निपतितस्य गत्यन्तराभावे पंचकादियतनया अनेषणोयादिग्रहणमपवादः । सोऽपि च संयमपरिपालनार्थमेव। न च मरणैकशरणस्य गत्यन्तराभावोऽसिद्ध इति वाच्यम् । “सव्वत्थ संजमं संजमाओ अप्पाणमेव रखिज्जा । मुच्चड़ अइवायाओ पुणो विसोही न याऽविरई"॥ इत्यागमात् ॥
तथा आयुर्वेदेऽपि यमेवैकं रोगमधिकृत्य कस्याञ्चिदवस्थायां किञ्चिद्वस्त्वपथ्यं, तदेवावस्थान्तरे तत्रैव रोगे पथ्यम्"उत्पद्यते हि सावस्था देशकालामयान् प्रति । यस्यामकार्यं कार्यं स्यात् कर्मकार्य तु वर्जयेत् ॥” इति वचनात्। यथा बलवदादचरिणो लङ्घनं, क्षोणधातोरतु तद्विपर्ययः । एवं देशाद्यपेक्षया ज्वरिणोऽपि दधिपानादि योज्यम् । तथा च वैद्या :- 'कालाविरोधि निर्दिष्टं ज्वरादौ लघनं हितम् । ऋतेऽनिलश्रमक्रोधशोक कामकृतज्वरान् ॥" एवं च यः पर्वमपथ्यपरिहारा यत्र, तत्रैवावस्थान्तर तस्यैव परिभागः । स खलभयोरपि तस्यैव रागग्य शमनार्थः । इति सिद्धमकविषयकत्वमत्सर्गापवादयारिति ।।
જ “અપવાદ પણ સંયમની રક્ષામાટે છે. તેમ સિદ્ધ કરે છે.
શંકા:- દ્રવ્યાદિઆપત્તિ વખતે મરણની નજીક આવેલ મુનિમાટે દોષિતનું ગ્રહણ કરવા કરતાં મરણ જ સંગત છે. તેથી મરણરૂપ બીજો ઉપાય રોવા છતાં દોષિત ગોચરી વગેરે ગ્રહણ કરવું સારું નથી.
સમાધાન :- સંયમ એ રમણીય છે. દોષિત ગોચરી લેવાથી સંયમને અતિચાર લાગે છે તે પણ બેશક છું સત્ય છે. છતાં પણ મરણ સ્વીકારવામાં વધુ દોષ છે, જયારે પ્રેષિત ગોચરીનાં ગ્રહણમાં ઓછો દોષ છે, કારણ કે મરી જવાથી સંયમને છોડી અસંયમમાં જવાનું છે; કેમકે સંયમ ભવાંતરમાં સાથે આવતું નથી. જ્યારે લાગેલાં દિષોનું તો આપત્તિ દૂર થયા પછી શુદ્ધીકરણ થઈ શકે છે. આગમમાં આ પ્રમાણે કહ્યું છે કે, “સર્વત્ર સંયમ રક્ષણીય છે. સંયમથી પણ આત્મા જ રસણીય છે. કેમકે તેથી મુનિ અતિપાનથી (જીવિતભ્રષ્ટતા કે સંયમભ્રષ્ટતાથી)બચે છે. અને પ્રાયશ્ચિત્તાદિ દ્વારા વિશોધિ થાય છે. અર્થાત સંયમ વિશુદ્ધ થાય છે. અને અવિરતિનો પ્રસંગ આવતો
આયુર્વેદ માં પણ એક વિષયક ઉત્સર્ગ-અપવાદ આયુર્વેદમાં પણ જે રોગને આશ્રીને અમુક અવસ્થામાં કોઈ વસ્તુ અપથ્ય તે જ વસ્તુ ને જ રોગમાં શું અન્ય અવસ્થામાં પથ્ય તરીકે બતાવ્યું છે. તેથી જ -> "દેશકાળને આશ્રયી ઉત્પન્ન થતા રોગો પ્રતિ એવી છે અવસ્થા ઊભી થાય છે કે જેમાં અકાર્ય કાર્ય બને છે અને કાર્ય - અકાર્ય બને છે." એમ કહ્યું છે. જેમકે સમર્થ વ્યક્તિને તાવ આવે તો લંઘન = ઉપવાસ એ ઔષધ છે, જયારે ક્ષીણધાતુવાળા દુર્બળને-તાવ આવે ત્યારે પેટ લિ ભરીને વાપરવું એ ઔષધ છે. આ જ રીતે દેશાદિની અપેક્ષાએ ‘તાવવાળા એ દહિ ખાવું એ પણ ઔષધરૂપ
બને છે. માટે જ વૈદ્યો વાયુ, થાક, ક્રોધ, શોક, અને કામથી ઉત્પન્ન થયેલાં તાવને છોડીને બાકીનાં તાવ વગેરેમાં 8 હતી કાળને અવિરોધી એવું લંધન હિતકારી છે. આમ પહેલાં જ્યાં જે અપથ્યનો પરિહાર કરવામાં આવે, તેનો જ
ત્યાં અવસ્થાન્તરે પરિભોગ થાય છે. આ પરિવાર અને પરિભોગ બને તે એક જ રોગનાં શમ માટે છે. આમ १. छाया-सर्वत्र संयम संयमादात्मानमेव रक्षन् । मच्यतेऽतिपानात्पतिदिनं चाविरतिः ॥ निशीथचूर्णोपोठिकायां ४५१ इत्यस्य चूर्णी। Eી એક વિષયક ઉત્સર્ગ- અપવાદ
પણ39)