Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur
View full book text
________________
હિરાદ 98 viha - હ. ધ્યાકુષ્ઠમંજરી -. - - - JE
वधेऽपि स्वल्पपुण्यव्ययेनापरिमितसुकृतसंप्राप्तिः, न पुनरितरः। भवत्पक्षे तुसत्स्वपि तत्तत्श्रुतिस्मृतिपुराणेतिहासप्रतिपादितेषु यमनियमादिषु स्वर्गावाप्त्युपायेषु तांस्तान् देवानुद्दिश्यप्रतिप्रतीकं कर्तनकदर्थनया कान्दिशोकान् कृपणपञ्चेन्द्रियान् शौनिकाधिकं मारयातां कृत्स्नसुकृतव्ययेन दुर्गतिमेवानुकूलयतां दुर्लभः शुभपरिणामविशेषः । एवं च यं कञ्चन पदार्थं किञ्चित्साधर्म्यद्वारेणैव दृष्टान्तीकुर्वतां भवतामतिप्रसङ्गः सङ्गच्छते ॥ __न च जिनायतनविधापनादौ पृथिव्यादिजोववधेऽपि न गुणः । तथाहि तद्दर्शनाद् गुणानुरागितया भव्यानां बोधिलाभः, - पूजातिशयविलोकनादिना च मनःप्रसादः, ततः समाधिः, ततश्च क्रमेण निःश्रेयसप्राप्तिरिति । तथा च भगवान् पञ्चलिङ्गोकार:- 'पुढवाइयाण जइवि हु होइ विणासो जिणालयाहिन्तो । तव्विसया वि सुदिद्विस्स णियमओ अत्थि अणुकंपा ॥ १ ॥ एयाहिंतो बुद्धा विरया रक्खन्ति जेण पुढवाई । इत्तो निव्वाणगया अबाहिया आभवमिमाणं ॥२॥ रोगिसिरावेहो इव सुविज्जकिरिया व सुप्पउत्ताओ । परिणामसुंदरच्चिय चिट्ठा से बाहजोगे वि ॥३॥ इति।
જિનાયતન અંગેની હિંસા શુભ પૂર્વપક્ષ :- તમે પણ જિનાલય વગેરે બનાવવાનું વિધાન માન્ય રાખો છો. અને તેમાં કારણ આપો છો છુ કે, જિનભવનવગેરેમાં પૃથિવી વગેરે જીવોની હિંસા થતી હેવા છતાં, પરિણામ = ભાવવિશેષદ્વારા પુણ્યબંધ થાય છે છે. આમ જિનાલય બનાવવા વગેરેમાં હિંસા પુણ્ય માટે થતી લેવાથી પ્ય છે. તે જ પ્રમાણે અમારા આગમમાં છે બતાવેલી હિંસા પણ ભાવવિશેષ દ્વારા પુણ્ય માટે પ્ય છે તેમ કલ્પના શા માટે થાય? કારણ કે ત્યાં પણ ૬ વિક્તવિધિના વિધાનરૂપ પરિણામવિશેષ હાજર છે.
ઉત્તરપલ :- જિનાયતનાદિકાર્યમાં જે જીવહિંસા થાય છે, (૧)ને પ્રાય: અત્યંત અસ્પષ્ટ ચેતનાવાળા પૃથ્વી વગેરે એકેન્દ્રિયજીવોની જ થાય છે. (૨)વળી ત્યાં ઓછામાં ઓછી હિંસા થાય તે માટે સંપૂર્ણ યતના હોય છે. (૩)વળી સર્વથા અહિંસક ઉપાયાન્તરનો અભાવ હેવાથી જ એટલી હિંસા સેવવી પડે છે. આ ત્રણ તના કારણે ત્યાં અલ્પપુણ્યનો વ્યય છે અને અપરિમિત કૃતની પ્રાપ્તિ છે. તેથી એ પરિણામવિશેષ શુભફળનો દાતા છે. જે પરિણામવિશેષ આવા પ્રકારનો નથી, તે પરિણામ વિશેષરૂપ હેવા છતાં શુભફળ દેનાર બની ન શકે. તમારા પક્ષે તો, તે-તે શ્રુતિ, સ્મૃતિ, પુરાણ, ઇતિહાસ વગેરેમાં ઠેર ઠેર સ્વર્ગપ્રાપ્તિનાં બીજા ઉપાયો બતાવેલા છે. છતાં તે બધાની ઉપેક્ષા કરી તે-તે દેવોને ઉદ્દેશીને દરેક મૂર્તિ આગળ પંચેન્દ્રિયજીવોની હિંસા કરો છો. વળી તેમાં ઓછામાં ઓછા જીવની હિંસા થાય તેવો પ્રયત્ન કરવારૂપ યતના પણ નથી. વળી જે જીવોને હણો છો, તે સ્પષ્ટ ચૈતન્યવાળા પંચેન્દ્રિયજીવો, કપાવાની કદર્થનાને સ્પષ્ટ રીતે અનુભવે છે. અને કઈ દિશામાં ભાગી જાઉ એવી ઇચ્છાથી ચારે બાજુ જોતાં ય છે. આવા રાકડાં જીવોને કસાઈ કરતાં પણ દુર રીતે મારનારા તમે સમગ્રસુકૃતના ભોગે દુર્ગતિને જ ઉત્પન્ન કરી રહ્યા છો. તેથી તમને શુભપરિણામ અત્યંત દુર્લભ છે. આમ લેવાથી જ-તે પદાર્થને કોઈક સાધર્મમાત્રથી દષ્ટાંત તરીકે ઘટાવવામાં તમને અતિપ્રસંગ આવશે. (જેમ કે સાઈની હિસા પણ ધર્મહેતુ છે કેમ કે કુટુંબના ભરણપોષણરૂપ પરિણામવિશેષથી જનિત છે. જેમ કે વેદવિહિત હિંસા.')
१. प्रतीके प्रतीके प्रतिप्रतीकं प्रतिमूर्ति इत्यर्थः । २. यः कांदिशं यामीत्याह स कान्दिशोकः ॥ ३. सम्यग्दर्शनज्ञानचारित्रपरिणामेन भविष्यतीति भव्यः । ४. बोधनं बोधिः सम्यक्त्वं प्रेत्यजिनधर्मावाप्तिर्वा । ५. सम्यग्दर्शनादिका मोक्षपद्धतिः। ६. छाया-पृथिव्यादीनां यद्यपि भवत्येव विनाशो जिनालयादिभ्यः । तद्विषयापि सुदृष्टेनियमतोऽस्त्यनुकम्पा || एताभ्यो बुद्धा विरता रक्षन्ति येन पृथिव्यादीन । अतो निर्वाणगता अबाधिता आभवमेषाम् ।। रोगिशिरावेध इव सुवैद्यक्रिया इव सुप्रयुक्ता तु। परिणामसुन्दरैव चेष्टा सा बाधायोगेऽपि || ધ૮-૧૨-૬ ૦ ||
::::::: :: 126) 8 . કાવ્ય-૧૧
:::::::::::::::