Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur
View full book text
________________
સ્થાકુટમંજરી ___ अथ यथा युष्मन्मते “आरोग्गबोहिलाभं समाहिवरमुत्तमं दितु" इत्यादीनां वाक्यानां लोकान्तर एव फलमिष्यते, एवमस्मदभिमतवेदवाक्यानामपि नेह जन्मनि फलमिति किं न प्रतिपद्यते। अतश्च विवाहादौ नोपालम्भावकाशः, इति चेत् ? अहो वचनवैचित्री। यथा वर्तमानजन्मनि विवाहादिषु प्रयुक्तैर्मन्त्रसंस्कारैरागामिनि जन्मनि तत्फलम्, एवं द्वितीयादिजन्मान्तरेष्वपि विवाहादीनामेव प्रवृत्तिधर्माणां पुण्यहेतुत्वाङ्गीकारेऽनन्तभवानुसन्धानं प्रसज्यते। एवं च न कदाचन संसारस्य परिसमाप्तिः । तथा च न कस्यचिदपवर्गप्राप्तिः इति प्राप्तं भवदभिमतवेदस्यापर्यवसितसंसारवल्लरीमलकन्दत्वम। आरोग्यादिप्रार्थना त असत्याऽमषा भाषा परिणामविशद्धिकारणत्वाद न दोषाय । तत्र हि भावारोग्यादिकमेव विवक्षितम्, तच्च चातुर्गतिकसंसारलक्षणभावरोगपरिक्षयस्वरूपत्वाद् उत्तमफलम् । तद्विषया च प्रार्थना कथमिव विवेकिनामनादरणीया । न च तज्जन्यपरिणामविशुद्धस्तत्फलं न प्राप्यते। सर्ववादिनां भावशुद्धरपवर्गफलसम्पादनेऽविप्रतिपत्तेरिति ॥
સમાધાન :- આ હિંસાથી પણ જો સ્વર્ગની પ્રાપ્તિ થતી હોય, તો નરકનાં દ્વાર જ બંધ થઈ જાય છે. કેમ કે કસાઈવગેરેને પણ સ્વર્ગની જ પ્રાપ્તિ થશે. અર્થાત કૃતિમાં દર્શાવેલી વિધિથી હિંસા કરવાથી સ્વર્ગ મળ આ એ માનવું અતિશયોક્તિરૂપ છે. હકિકતમાં તો આવી હિંસાદ્વારા સ્વર્ગ બતાવનાર શ્રુતિ જ અત્યંત જુગુપ્સનીય બની જાય છે. તેથી જ પરમાર્ષો સાંખ્યમતવાળા કહે છે. વ્યશનો સ્તંભ (જયાં બળિયોગ્ય પશુઓને બાંધવામાં આવે છે)ખોદીને પશુઓને હણીને તથા લોહીનાં કાદવ કરીને જ સ્વર્ગમાં જવાનું હોય, તો નરકે કોણ જશે
.
વજનહવનની આપત્તિ વળી, યજ્ઞમાં માતાં પશુઓ અપરિચિત હોય છે. તથા તેઓનું ચૈતન્ય મનુષ્યની અપેક્ષાએ અસ્પષ્ટ છે. વળી તેઓ યજ્ઞકર્તાના ઉપકારી પણ નથી. આવા પશુઓના બલિદાનથી જો સ્વર્ગની પ્રાપ્તિ થતી હેય, તો અત્યંત પરિચિત, સ્પષ્ટ ચૈતન્યવાળા તથા અત્યંત ઉપકારી માતા-પિતા વગેરેની હત્યા સુતરામ યજ્ઞ કરનારને વધુ ઊંચી પદવી દેનાર બને. કેમ કે પશુનાં બલિદાન દ્વારા જે ત્યાગ કરાય છે, તેનાં કરતાં આ બલિદાનમાં ત્યાગ ઘણો ઊંચો છે. આમ સ્વર્ગપ્રાપ્તિ માટે માતા-પિતાની પણ હત્યાનો પ્રસંગ આવશે.
વૈદિક મંત્રોમાં વ્યભિચારની સંભાવના પૂર્વપલઃ- “મણિ, મત્ર અને ઔષધિનો પ્રભાવ અચિન્મ લેય છે. આવું વચન છે. તેથી વૈદિકમો અચિત્યપ્રભાવસંપન સિદ્ધ થાય છે. તેથી આ મિત્રોથી સંસ્કાર કરાયેલાં પશુઓનાં વધથી સ્વર્ગની પ્રાપ્તિ સંભવે જ છે.
ઉત્તરપલ :- બધા જ કહેવાતા મત્રો હમેશા અચિંત્યપ્રભાવવાળા જ ય, તેવો નિયમ નથી. વિવાહ -ગર્ભાધાન-જાતકર્મ વગેરેમાં તે-તે મિત્રો ઘણીવાર નિષ્ફળ જતા દેખાય છે. આ વ્યભિચાર પ્રત્યક્ષસિદ્ધ છે. તિથી અષ્ટ એવા સ્વર્ગની પ્રાપ્તિને અંગે પણ, તેવો વ્યભિચાર અનુમાનથી સિદ્ધ થઈ શકે છે. આમ મન્નાદિથી
સંસ્કારિત કરાયેલા પશુઓના વધ પછી સ્વર્ગપ્રાપ્તિ ન પણ થાય, એમ સિદ્ધ થાય છે. વેદોક્ત મંત્રસંસ્કારથી જ ફવિશિષ્ટવિવાદિ પછી પણ વૈધવ્ય, અલ્પઆયુષ્યવાળાપણું, દરિદ્રતાવગેરેથી પાયેલા સેંકડો લોકો દેખાય છે :
१. छाया-आरोग्यं बोधिलाभं समाधिवरमुत्तमं ददतु। चतुर्विशतिस्तव आवश्यके २४-६ । २. सत्या, मृषा, सत्यामृषा, असत्यामृषेति भाषाचातुर्विद्यम् । तत्र-आमन्त्रणी, आज्ञापनी, याचनी, प्रच्छनी, प्रज्ञापनी, प्रत्याख्यानी, इच्छानुकूलिका, अनभिगृहीता, अभिगृहीता, संदेहकारिणी, व्याकृता, अव्याकृता इति द्वादशविधा असत्याऽमृषाभाषा लोकप्रकाशे तृतीयसर्गे योगाधिकारे।
:::::::: વિદિકમંત્રોમાં વ્યભિચારની સંભાવના