Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur
View full book text
________________
ચાçાઠમંજરી अथ न वयं सामान्येन हिंसां धर्महेतुं ब्रूमः, किन्तु विशिष्टामेव । विशिष्टा च सैव या वेदविहिता इति चेत् ? ननु तस्या धर्महेतुत्वं किं वध्यजीवानां मरणाभावेन, मरणेऽपि तेषामार्तध्यानाभावात् सुगतिलाभेन वा ? नाद्यः । ईस पक्षः। प्राणत्यागस्य तेषां साक्षादवेक्ष्यमाणत्वात्। न द्वितीयः। परचेतोवृत्तीनां दुर्लक्षतयाऽऽर्तध्यानाभावस्य वाङ्मात्रत्वात्।।
प्रत्युत हा कष्टमस्ति न कोऽपि कारुणिकः शरणम्, इति स्वभाषया विरसमारसत्सु तेषु वदनदैन्यनयनतरल लिङ्गानां दर्शनाद् दुर्ध्यानस्य स्पष्टमेव निष्टङ्क्यमानत्वात् ॥ ___ अथेत्थमाचक्षीथाः यथा अय:पिण्डो गुस्तया मज्जनात्मकोऽपि तनुतरपत्रादिकरणेन संस्कृतः सन् जलोपरि प्लवते, यथा च मारणात्मकमपि विषं मन्त्रादिसंस्कारविशिष्टं सद्गुणाय जायते, यथा वा दहनस्वभावोऽप्यग्निः | सत्यादिप्रभावप्रतिहतशक्तिः सन् न हि प्रदहति। एवं मन्त्रादिविधिसंस्काराद् न खलु वेदविहिता हिंसा दोषपोषाय। न च तस्याः कुत्सितत्वं शङ्कनीयम्। तत्कारिणां याज्ञिकानां लोके पूज्यत्वदर्शनादिति। तदेतद् न दक्षाणां क्षमते | નથી. હિંસાના અભાવમાં ધર્મદેખાય જ છે. આ વ્યતિરેકવ્યભિચાર છે. તેમજ કસાઇ વગેરેથી થતી હિંસામાં ધર્મ દેખાતો નથી. આ અવયવ્યભિચાર છે. તેથી ધર્મ હિંસાનું કાર્ય છે તેમ માની શકાય નહિ.) છતાં પણ જો ધર્મને હિંસાજન્ય જ માનશો, તો તપ, ધન, ધ્યાન વગેરે ધર્મના કારણ ન બની શકે. કેમ કે તેઓ હિંસાસ્વરૂપ નથી.
યજ્ઞમાં હિંસ્યજીવો દુર્ગાનયુક્ત પૂર્વપક્ષ:- અમે હિંસાને સામાન્યથી ધર્મત તરીકે કહેતા નથી. માત્રવિશિષ્ટહિંસાને જ ધર્મોત માનીએ છીએ. અને વેદમાં પ્રતિપાદિત હિંસા જ વિશિષ્ટહિંસા છે. તેથી આ વિશિષ્ટહિંસા ધર્મનું પ્રસાધન છે. તેમ માનવામાં દોષ નથી.
ઉત્તરપક્ષ:- વેદવિહિતહિંસા ધર્મહે શા માટે છે? શું એ હિંસાથી વધ્યજીવોનું મરણ થતું નથી માટે? કે, મરણ થવા છતાં તે જીવોને આર્તધ્યાન થતું ન લેવાથી તેઓની સદ્ગતિ થાય છે માટે? પ્રથમ પક્ષ તો દુર્વાહ્ય છે, કેમ કે યજ્ઞમાં માતા તે જીવોનું મરણ સાક્ષાત ઉપલબ્ધ થાય છે. બીજો પક્ષ પણ અસ્વીકાર્ય છે. કારણ કે, આર્તધ્યાન ચિત્તનો વિષય છે અને બીજાનાં ચિત્તના પરિણામને અવિશિષ્ટજ્ઞાનીઓ જાણી શકતા નથી. તેથી તે માતા જીવોને આર્તધ્યાનનો અભાવ છે એમ કહેવું તે વચન લીલામાત્ર છે. વાસ્તવિક નથી. ઊલ્ટે પોતાની ભાષામાં “હા! કષ્ટ છે! અહીં કોઈ અમારું શરણ થાય તેવો કરુણાવંત નથી. ઈત્યાદિ Æયને પિગળાવી નાખતાં વિલાપ કરતા જ તેઓ દેખાય છે. વળી તે વખતે તેઓનું મુખ દીન બનતું તથા આંખો ભયથી કાયર બનેલી દેખાય છે. આ બધા આર્તધ્યાનનાં લિંગ છે. તેથી તેઓને દુર્બાન છે તે સ્પષ્ટ રીતે સમજાય છે. આમ આર્તધ્યાનથી યુક્ત લેવાથી તેઓ સ્વર્ગમાં જ જાય છે. એમ પણ કહેવું અસંગત કરે છે. કેમ કે દુર્ગાનથી મરનારની દુર્ગતિ થાય તે સર્વસંમત છે.
મત્રાદિવિધિયુક્ત હિંસા અષ્ટ -પૂર્વપલ પૂર્વપક્ષ:- લોખંડનો ગોળો ભારે લેવાથી પાણીમાં ડૂબી જવાનાં સ્વભાવવાળો છે. પણ હલકા પતરારૂપે છે બનાવવારૂપ સંસ્કાર જો એ ગોળાપર કરવામાં આવે, તો તે પાણીમાં તરે છે. તથા મારવાનાં સ્વભાવવાળું વિષ gિ પર પણ મત્રાદિસંસ્કાર કરવાથી પુષ્ટાદિગુણ માટે બને છે. તથા બાળવાનાં સ્વભાવવાળો અગ્નિ સતીસ્ત્રીજી વગેરેનાં પ્રભાવથી નષ્ટશક્તિવાળો થાય છે. અને બાળનારો થતો નથી. આજ પ્રમાણે હિંસા દોષરૂ૫ (=અધર્મ છે
સ્વરૂપવાળી)ોવાછતાં વેદવિહિત હિંસામત્રાદિસંસ્કારથી સંસ્કારિત થયેલી છે. તેથી દોષરૂપકે દોષપોષકનથી. ફી કરી પરંતુ ધર્મરૂપ ગુણને માટે જ બને છે. વળી આ હિંસા નિંદનીય છે' એવી શંકા પણ ન કરવી. કેમ કે આવી છું
કાવ્ય- ૧૧.