Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur
View full book text
________________
ચાલોદમંજરી
तथा सम्यगृहेतौ हेत्वाभासे वा वादिना प्रयुक्ते, झटिति तद्दोषतत्त्वाप्रतिभासे हेतुप्रतिबिम्बनप्रायं किमपि प्रत्यवस्थानं #जातिः दूषणांभास इत्यर्थः । सा च चतुर्विंशतिभेदा साधादिप्रत्यवस्थानभेदेन । यथा साधर्म्यवैधोत्कर्षाऽपकर्षवiऽवर्ण्यविकल्पसाध्यप्राप्त्यप्राप्तिप्रसङ्गप्रतिदृष्टान्ताऽनुत्पत्तिसंशयप्रकरणहेत्वर्थापत्त्यविशेषोपपत्त्युपलब्ध्यनुपलब्धिनि
यसमाः ॥" तत्र साधर्येण प्रत्यवस्थानं साधर्म्यसमा जातिर्भवति। अनित्यः शब्दः कतकत्वाद.घटवदिति प्रयोगे कृते साधर्म्यप्रयोगेणैव प्रत्यवस्थानम्, 'नित्यः शब्दो, निरवयवत्वात्, आकाशवत्।' न चास्ति विशेषहेतुः, घटसाधात् कृतकत्वादनित्यः शब्दः, न पुनराकाशसाधाद् निरवयवत्वाद् नित्यः इति। वैधhण प्रत्यवस्थानं वैधर्म्यसमा जातिर्भवति। अनित्यः शब्दः, कृतकत्वाद् घटवदित्यत्रैव प्रयोगे, स एव प्रतिहेतुर्वैधय॒ण प्रयुज्यते'-- नित्यः शब्दो निरवयवत्वात्। अनित्यं हि सावयवं दृष्टम् घटादीति। न चास्ति विशेषहेतुः घटसाधर्म्यात् कृतकत्वादनित्यः शब्दः, न
સ્થળે ઉપચારને બદલે મુખ્યને જ સ્વીકારી નિષેધ કરે તે ઉપચારછળ કહેવાય. જેમ કે “માંચડા અવાજ કરે છે. અહીં માંચડા પર રહેલાં પુરુષોનો માચડમાં ઉપચાર કર્યો છે.) ત્યાં છળવાદી મુખ્યરૂપને પકડે અને કહે માંચો તો અચેતન છે. તેથી તે અવાજ શી રીતે કરે? માટે માંચડા પર રહેલા પુરુષો અવાજ કરે છે. તેમ બોલવું જોઈએ.”
જાતિનું સ્વરૂપ વાદી સમગહેતુ કે હેત્વાભાસનો પ્રયોગ કરે ત્યારે હેતનિષ્ઠ દોષ કે તત્વનો પ્રતિભાસ શીઘ ન થવાથી હેતુપ્રતિબિંબતુલ્યઅર્થાત તને સમાન દેખાતા પ્રયોગ દ્વારા કઈ પણ કહી દેવું તે જાતિ છે. એટલે કે દૂષણાભાસ છે. તાત્પર્ય:- હેતુમાં રહેલાં દોષાદિની સમ્યગ પરીક્ષા કર્યા વિના જ હેતુ સાથે તલ્યતાનો આભાસ કરાવનાર હેત દ્વારા દૂષણ બતાવવું તે જાતિ છે ને ચોવીશ પ્રકારે છે. (૧)સાધર્મ, (૨)વૈધર્મ (૩)ઉત્કર્ષ, (૪)અપકર્ષ, E (૫)વર્ય, (૬)અવર્ણ, (૭)વિકલ્પ, (૮)સાધ્ય, (૯)પ્રાપ્તિ, (૧૦)અપ્રાપ્તિ (૧૧)પ્રસંગ, (૧૨)પ્રતિદેષ્ટાન્ન, (૧૩)અનુત્પત્તિ, (૧૪)સંશય (૧૫)પ્રકરણ, (૧૬)હેતુ, (૧૭)અર્થપત્તિ, (૧૮)અવિશેષ, (૧૯)ઉપપત્તિ, (૨૦) ઉપલબ્ધિ, (૨૧)અનુપલબ્ધિ, (૨૨)નિત્ય, (૨૩)અનિત્ય, (૨૪)કાર્યસમ. - ૧. સાધર્મસમજાતિ:- જયાં દેષ્ટાંતનાં એક તલ્યધર્મથી સાધ્યનું અનુમાન ોય ત્યાં વિપરીત ષ્ટાંતના તુલ્યધર્મ દ્વારા સાધ્યાભાવની સિદ્ધિ કરે. જેમ કે વાદી:- “શબ્દ અનિત્ય છે કેમ કે કૂતક છે =કાર્ય છે)જેમ કે ઘડો. શબ્દને ઘડા સાથે કુતકત્વધર્મથી સાધર્મ છે. આ વખતે પ્રતિવાદી “શબ્દનિત્ય છે. કેમ કેનિરવયવ છે જેમ કે આકાશ." એમ કહે. અહીં શબ્દને આકાશ સાથે નિરવયવતા ધર્મથી સાધર્મ છે, વળી ઘટ સાથેનાં સાધર્મથી અનિત્યતા સ્વીકારવામાં અને આકાશ સાથે સાધર્મથી સિદ્ધ નિત્યતાને ન સ્વીકારવામાં કોઈ વિશેષ પ્રયોજક હેતુ નથી. આમ સપ્રતિપક્ષ ઊભો થવાથી મૂળ–અનુમાન બાધિત થાય છે. (૨)વિધર્મપણાથી પ્રતિપક્ષ ઊભો કરવો એવધર્મેસમા જાતિ શબ્દ અનિત્ય છે કેમ કે કૂતક છે. જેમ કે ઘડો.” એવા પ્રયોગસ્થળે શબ્દનિત્ય છે, કેમ કે નિરવયવ છે, જે જે કાર્ય હેય છે તે સાવયવ જ હોય છે. જેમ કે ઘો. આ રીતે ઘડાની સાથે જ શબ્દની વિધર્મતા બતાવી વળી, કૃતકત્વ ધર્મથી ઘટસાથે સાધર્મ હોવાથી “શબ્દ અનિત્ય જ છે. તેમ માનવામાં અને “નિરવયવત ધર્મથી ઘટસાથે વૈધર્મ હોવાથી શબ્દ નિત્ય છે તેમ ન માનવામાં કોઈ વિશેષ હેત નથી. (૩) ઉત્કર્ષ દ્વારા પ્રત્યવસ્થાન-ઉત્કર્ષસમજાતિ. “શબ્દ અનિત્ય છે. કેમ કે કૂતક છે જેમ કેઘો આ સ્થળે દષ્ટાંતમાં રહેલાં કોઈક ને ધર્મનું સાધ્યમાં અવતરણ કરે કે જે ધર્મ સાધ્યમાં અનુપન હેય. જેમ કે જો શબ્દ ઘટની જેમ કૃતક હોવાથી તે અનિત્ય છે, તો પછી કુતક લેવાથી જ ઘટની જેમ મૂર્તિ પણ માનવો જોઈએ. જો શબ્દને મૂર્તિ માનવો નથી તો શું ઘટની જેમ અનિત્ય પણ ન માનવો જોઇએ. (૪) અપકર્યસમજાતિ:- દષ્ટાંતમાં રહેલાં ધર્મને સાધ્યમાંથી પણ બાદ કરવા દ્વારા પ્રત્યવસ્થાન કરવું તે અપકર્ષસમજાતિ. જેમ કે ઘડો કૂતક છે તો અશ્રાવણ ( શ્રવણને છે |. પૌતમસૂત્રે ઇ-૧-૧ |
જાતિનું સ્વરૂપ
:
: 17]
:::::
:::::::::