________________
ચાકુઠજરી .
ह इह तु न लिखितानि, पूर्वहेतोरेव। इत्येवं मायाशब्देनात्र छलादित्रयं सूचितम्। तदेवं परवञ्चनात्मकान्यपि छलजातिनिग्रहस्थानानि तत्त्वस्पतयोपदिशतो अक्षपादर्वैराग्यव्यावर्णनं तमसः प्रकाशात्मकत्वप्रख्यापनमिव થમિવ નોપદનીયમ્ II તિ વ્યાર્થઃ | ૨૦ ||
માયા શબ્દથી સૂચિત છળ-જાતિ અને નિગ્રહસ્થાન પરવેચનાત્મક છે, છતાં પણ તેઓનો તત્વ તરીકે ઉપદેશ છે દિતા અક્ષપાદઋષિના વૈરાગ્યનું વર્ણન કરવું એ અંધકારને પ્રકાશરૂપે પ્રખ્યાત કરવા જેવું છે અને ઉપહાસપાત્ર શા માટે ન બને?
આ પ્રમાણે દસમાં કાવ્યનો અર્થ પૂર્ણ થયો.
ખાધ (ભોજન) ઉંદર, તેનો દુશ્મન સાપ. તેનો શત્રુ મોર અહીં છે. (૯) પૂર્વાપરનાં સંબંધ વિનાનું અગડ બગડે બોલવું . અપાર્થક છે. જેમકે કલકતામાં વરસાદ પડ્યો. કોયલનેદાંત નથી. મુંબઇ મોટું શહેર છે. વગેરે. (૧૦) પ્રતિજ્ઞા-હેત-ઉદાહરણ ઉપનય અને નિર્ગમન આ પાંચ કમરહિત કહેવા એ “અપ્રાપ્તકાળ' છે. આનાથી ન પોતે સમજી શકે કે નહીં બીજા. જેમ કે જે જે ધૂમવાન શ્રેય તે અગ્નિમાન છે, જેમ કે રસોડું (ઉદાહરણ), પર્વત ધૂમાડાવાળો છે (હે) તેથી અગ્નિવાળો છે (પ્રતિજ્ઞા). પર્વત અગ્નિવાળો છે નિગમન). પર્વત અગ્નિને વ્યાપ્ય ધૂમાડાવાળો છે (ઉપનય). (૧૧) અનુમાનમાં પ્રતિજ્ઞાદિ પાંચ અવયવોમાંથી એકાદ અવયવ ન બતાવે તો ન્યૂન' છેષ છે. કેમ કે પાંચે અવયવ ભેગા મળીને જ સમાન રીતે બીજાને અનુમાનનો બોધ કરાવી શકે. (૧૨) એક હેત કે ઉદાહરણથી ચાલી શકે ત્યાં વધુ હેત કે ઉદાહરણ બતાવવા એ અધિક દોષ છે. જેમ કે પર્વત અગ્નિવાળો છે, કેમ કે ધૂમાડાવાળો છે, જેમ કે રસોડુ યજ્ઞની વેદિકા, વગેરે. (૧૩) શબ્દ કે અર્થને ફરીથી દર્શાવવા તે પુનરુક્ત છે. અનુવાદને માટે ફરી ઉચ્ચાર કરવામાં દોષ નથી. શબ્દથી પુનરુક્તિ-“શબ્દ અનિત્ય છે. શબ્દ અનિત્ય છે. અર્થથી પુનરુક્તિ-શબ્દ અનિત્ય છે. ધ્વનિ વિનાશી છે. અનુવાદકરીથી કથન. જેમ કે નિગમનમાં પ્રતિજ્ઞાનું જ ફરીથી કથન છે. તે અનુવાદ કહેવાય. પણ તે પુનરુક્તિ દોષયુક્ત નથી. (૧૪) સભા સમજી ગઈ છે અને વાદીએ પણ ત્રણવાર ઉચ્ચાર કર્યો હોય છતાં પ્રતિવાદી તેનો ફરીથી ઉચ્ચાર-અનુવાદ ન કરે, તો “અનનુભાષણ' દોષ. પોતે પ્રત્યુચ્ચાર ન કરે તો દૂષણ કોને આશ્રયીને બતાવી શકે? (૧૫) એ જ રીતે પર્ષદાને ખ્યાલ આવી ગયો હોય, અને વાદીએ ત્રણવાર ઉચ્ચાર કર્યો છે, છતાં પ્રતિવાદી સમજી ન શકે તે “અજ્ઞાન’ ષ. (૧૬) વાદીનાં પક્ષને સમજી જવા છતાં અને પ્રત્યુચ્ચાર કર્યો હોવા છતાં, જવાબ ન સૂઝે તે “અપ્રતિભા ધષ. (૧૭) પોતાના પક્ષને સિદ્ધ કરવો અશક્યપ્રાય: લાગે ત્યારે બીજા આવશ્યક કાર્યનાં બહના હેઠળ વાદનો ઉચ્છેદ કરવો તે વિક્ષેપ છે. જેમ કે “અત્યંત તૃષાથી મારું ગળું સૂકાઈ રહ્યું છે વગેરે જવાબ દેવા. (૧૮) સ્વ૫ક્ષમાં દર્શાવેલા ઘોષનો ઉદ્ધાર કર્યા વિના જ તે દોષ પરપક્ષમાં દર્શાવવા એ મતાનુડા નિગ્રહસ્થાન છે. વાદી કહે “તમે ચોર છો, કેમ કે પુરૂષ છે. જેમ કે કોઇક પ્રસિદ્ધ ચોર' ત્યારે પ્રતિવાદી આ કથનને ખંડિત કર્યા વિના જ કહે “તો તમે પણ ચોર છો, કેમ કે પુરૂષ છે. આમ કહેવાથી પોતે તો ચોર છે તેમ સ્વીકાર થઇ જગયો. આ “માનુજ્ઞા કહેવાય. (૧૯) ઉપરોક્ત દોષ કેહત્વાભાસાદિના કારણે વાદી નિગ્રહયોગ્ય હેવા છતાં તેનોનિગ્રહન કરે તો, “પર્યયોજયઉપેક્ષા નામનું નિગ્રહસ્થાન પ્રાપ્ત થાય. નિગ્રહની ઉપપત્તિ દર્શાવવા દ્વારા અવશ્ય દર્શાવવું કે “આ નિગ્રહસ્થાનથી તમારો નિગ્રહ) થાય છે. આ પર્યનુયોજય કહેવાય. આમાં ઉપેક્ષા કરનાર પોતે આ નિગ્રહસ્થાનથી નિગૃહીત થાય છે. (૨૦) નિગ્રહસ્થાન
ન હેય ત્યાં નિગ્રહસ્થાનનો આક્ષેપ કરવો, તે નિરનુયોજયાનુયોગ નિગ્રહસ્થાન. સહેતુ વગેરેથી અનિવૃા હોય છતાં જ આ ઘેષથી તમારો નિગ્રહ થાય છે." તેમ કહેવામાં અદુષ્ટમાં દોષનો ઉદ્દભવ કરવાથી આ નિગ્રહસ્થાન આવે. (૨૧)
સ્વીકૃતસિદ્ધાન્સથી વિરુદ્ધ કથન અથવા જેમ તેમ અનિયમિતરૂપે કથન “અપસિલાન' છે. જેમ કે સતનો ઉત્પાદ છે. :કેનાલ નથી, એમ સ્વીકારી આત્માનાં નાશનું પ્રતિપાદન કરવું. (૨૨) અસિદ્ધ, વિરુદ્ધ, અનેકાંતિક, કાલાત્યયાદિષ્ટ અને : પ્રકરણસમ આ પાંચ હેત્વાભાસ છે. પ્રકરણસમસપ્રતિપક્ષ. કાલાત્યયાપબ્દિ=બાધ.
--------
નિગ્રહસ્થાનો
gિer:::::/i211
::::::::::::::::::