________________
જ
,
જ
કિ
., . . સ્થાપ્નાદમંજરી રેકોર્ડ કરી ! तदेतदभ्युपगमत्रयमित्थं समर्थयद्भिः अत्वदीयैः-त्वदाज्ञाबहिर्भूतैः कणादमतानुगामिभिः, सुसूत्रमासूत्रितम् ।। सम्यगागमः प्रपञ्चितः। अथवा सुसूत्रमिति क्रियाविशेषणम्। शोभनं सूत्रं वस्तुव्यवस्थाघटनाविज्ञानं यत्रैवमासूत्रितंतत्तच्छास्त्रार्थोपनिबन्धः कृतः, इति हृदयम् । “सूत्रं तु सूचनाकारि ग्रन्थे तन्तुव्यवस्थयोः” इत्यनेकार्थवचनात्। अन्न च * सुसूत्रमिति विपरीतलक्षणयोपहासगर्भ प्रशंसावचनम् । यथा - "उपकृतं बहु तत्र किमुच्यते सुजनता प्रथिता भवता चिरम्।" इत्यादि। उपहसनीयता च युक्तिरिक्तत्वात् तदङ्गीकरणम्। तथाहि - अविशेषेण सद्बुद्धिवेद्येष्वपि सर्वपदार्थेषु । द्रव्यादिष्वेव त्रिषु सत्तासम्बन्धः स्वीक्रियते, न सामान्यादित्रये इति महतीयं पश्यतोहरता। यतः परिभाव्यतां सत्ताशब्दार्थ अस्तीति सन् । सतो भावः सत्ता-अस्तित्वं-तद्वस्तुस्वरूपं, तच्च निर्विशेषमशेषेष्वपि पदार्थेषु त्वयाप्युक्तम् । तत् किमिदमर्द्धजरतीयं यद् द्रव्यादित्रय एव सत्तायोगो नेतरत्र त्रये इति॥ પરવાદીઓ! “સત્તા' શબ્દનો અર્થ વિચારો. સત્તા એ “સત વિધમાનવસ્તુ)નો ભાવ (=સ્વરૂ૫) છે. વિદ્યમાનવસ્તુ સત' કહેવાય. આમ સત્તા અને અસ્તિત્વ બને એક જ છે. નિ:શેષ પદાર્થોમાં અસ્તિત્વ છે એમ તમે પણ સ્વીકાર્યું જ છે. અને છતાં કેમ ‘અર્થ જરતીય ન્યાયથી દ્રવ્યાદિ ત્રણમાં જ સત્તાને સ્વીકાર કરો છો? જો દરેકમાં અસ્તિત્વસ્વરૂપ શ્રેય, તો તેનાથી અભિન્ન સત્તા અમુકમાં જ છે અને અન્યત્ર નહીં એવો ભેદભાવ શા માટે છે?
અનુવૃત્તિપ્રત્યય સર્વપદાર્થવ્યાપી પૂર્વપક્ષ:- સામાન્યાદિ ત્રણમાં અસ્તિત્વસ્વરૂપ હેવા છતાં, અનુવૃત્તિપ્રત્યયનો અભાવ છે. અને જ્યાં અનુવૃત્તિપ્રત્યય નથી ત્યાં સત્તા સ્વીકાર્ય નથી. કેમકે સત્તા એ જાતિરૂપ લેવાથી અનુવૃત્તિ પ્રત્યયમાં હેતુ છે. તાત્પર્ય:- વૈશેષિક મતે અસ્તિત્વ એ વસ્તુનું સ્વરૂપ છે, જયારે સત્તા એ જાતિરૂ૫ છે. માટે બન્ને ભિન્ન છે. તેથી અસ્તિત્વ હેય ત્યાં સત્તા હેય જ તેવો નિયમ નથી. સામાન્યાદિ ત્રણમાં સત્તાનું કાર્ય “અનુવૃત્તિપ્રત્યય ન હોવાથી કારણભૂત સત્તાનો અભાવ પણ સિદ્ધ થાય છે.)
ઉત્તરપક્ષ:- “સામાન્યાદિમાં અનુવૃત્તિપ્રત્યય નથી એવો તમારો અભ્યપગમ અસિદ્ધ છે. કેમ કે ત્યાં પણ અનિવાર્યરૂપે અનુવૃત્તિનો બોધ થાય છે. તે આ પ્રમાણે સામાન્યમાં પૃથ્વીત્વ, ગોત્વ, ઘટત્વ, વગેરે પ્રત્યેકમાં આ સામાન્ય “આ સામાન્ય એવો બોધ થાય છે. અર્થાત પૃથ્વીતવગેરે અનંત જાતિઓમાં સમાનરૂપે જાતિ તરીકેનો બોધ થાય છે. આ જ અનુવૃત્તિ પ્રત્યય છે. તેથી સામાન્યમાં અનુવૃત્તિપ્રત્યયમાં હેતુભૂત સત્તા સ્વીકારવી જોઈએ. વિશેષ:- દરેક પરમાણમાં ભિન્ન-ભિન્ન વિશેષ માન્યા છે. આ દરેક વિશેષમાં સમાનરૂપે “આ વિશેષ છે. “આ વિશેષ છે.' એવો બોધ થાય છે. તેથી તેમાં પણ અનુવૃત્તિનો બોધ થાય છે. તથા સમવાયમાં પૂર્વોક્ત પ્રમાણે તેને અવચ્છેદકના ભેદને આશ્રયીને અનેકપણું છે અને સમવાયરૂપે એકાકાર, બુદ્ધિનો અનુભવ પણ છે. જેમ કે આ ઘટસમવાય “આ પટસમવાય વગેરે. આમ સામાન્યાદિ ત્રણેમાં અનુવૃત્તિપ્રત્યય અનિવાર્ય છે. તેથી તેમાં હેતુભૂત સત્તા પણ અનિવાર્ય બની જશે.
સામાન્યાદિમાં સત્તા અનૌપચારિક પૂર્વપક્ષ:- દ્રવ્યાદિમાં સ્વરૂપ સત્વ અસ્તિત્વ છે. તે જ પ્રમાણે સામાન્યાદિમાં પણ સ્વરૂપ સત્વ છે. આ છે સ્વરૂપ સત્ત્વનું બનેમાં સાધર્મતુલ્યત્વ છે. તેથી દ્રવ્યત્વમાં જેમ સ્વરૂપસન્દ લેવાથી સત્તા છે. તેમાં
સામાન્યાદિમાં પણ સ્વરૂપ સત્ત્વોવાથી સત્તાનો અધ્યારોપ ઉપચાર કરાય છે. તેથી તેઓમાં પણ “સ“સE HB# १. अनेकार्थसंग्रहे २४५८॥ २. "विदधदीदृशमेव सदा सखे सुखितमास्व ततः शरदां शतम्" इत्युत्तरार्धम् । ३. अर्धा जरती अर्धा શશી યુવતિવત્તા
'
'
'
કાવ્ય - ૮
સ
રકાર
*
*
***