Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur
View full book text
________________
*
*
*
સ્થાઠમંજરી
માં तथा यदपि न संविदानन्दमयी च मुक्तिरितिव्यवस्थापनाय अनुमानमवादि सन्तानत्वादिति। तत्राभिधीयते। ननु किमिदं सन्तानत्वं. स्वतन्त्रमपरापरपदार्थोत्पत्तिमात्रं वा, एकाश्रयापरापरोत्पत्तिर्वा ? तत्राद्यः पक्षः सव्यभिचारः । अपरापरेषामुत्पादकानां घटपटकटादीनां सन्तानत्वेऽप्यत्यन्तमनुच्छिद्यमानत्वात्। अथ द्वितीयः पक्षः, तर्हि तादृशं । में सन्तानत्वं प्रदीप नास्तीतो साधनविकलो दृष्टान्तः। परमाणुपाकजरूपादीभिश्च व्यभिचारी हेतुः। तथाविधसन्तानत्वस्य तत्र सद्भावेऽप्यत्यन्तोच्छेदाभावात् । अपि च सन्तानत्वमपि भविष्यति अत्यन्तानुच्छेदश्च (दोऽपि ? ) भविष्यति । विपर्यये बाधकप्रमाणाभावात् । इति संदिग्धविपक्षव्यावृत्तिकत्वादप्यनैकान्तिकोऽयम् हेतुः । किश, स्याद्वादवादिनां नास्ति क्वचिदत्यन्तमुच्छेदः, द्रव्यरूपतया स्थास्तूनामेव सतां भावानामुत्पादव्यययुक्तत्वाद् इति विरुद्धश्च । इति नाधिकृतानुमानाद् बुड्यादिगुणोच्छेदरूपा सिद्धिः सिद्ध्यति॥ છે. વૈશેષિકમતે અગ્નિના સંસર્ગથી કાચા ઘડામાં રહેલા કપાલદ્રયના સંયોગ વગેરે સંયોગો-યાવત બે પરમાણુઓના સંયોગ નષ્ટ થાય છે. અને પરમાણુ અવસ્થા રહે છે. આ પરમાણમાં રહેલું પૂર્વરૂપ નષ્ટ થાય છે અને ઉત્તરપાકજરૂપ ઉત્પન્ન થાય છે. આમ એકાઢયમાં અપરાપરરૂપપરંપરા આવવાથી રૂપસન્તાનસિદ્ધ થાય છે–પછી ફરીથી પરમાણકય વગેરેના સંયોગોથવાથી પાકજ ઘડો તૈયાર થાય છે. નવલણની આ ક્રિયા છે.)પરમાણમાં રહેલું આ પાકજરૂપ નિત્ય છે. કદાચ કાળાન્તરે રૂપ બદલાય, તો પણ પરમાણું નિત્ય હેવાથી અન્યરૂપ તો ઉત્પન્ન થવાનું જ. આમ દ્વિતીયપક્ષમાન્ય સંતાનવ પરમાણગત પાકજરૂપાદિમાં હેવા છતાં, અત્યંત ઉચ્છેદ ન હેવાથી સંતાનના અત્યંત ઉચ્છેદનો નિયમ ખંડિત થાય છે. અને સંતાનરૂપ હેતુ અનેકાંતિક ઠરે છે. આ પૂર્વપલ :- અમે અહીં આત્મદ્રવ્યના બુદ્ધિ વગેરે વિશેષગણ સંતાનના જ અત્યંત ઉચ્છેદની વાત કરીએ છીએ. કેમ કે, જ એ ગુણો ક્ષણિક છે. તાત્પર્ય - ક્ષણિક ગુણોના સંતાનનો જ અત્યંત ઉચ્છેદ અમને માન્ય છે. માટે પરમાણગપાકજરૂપ વગેરેથી વ્યભિચારશેષ આપવો વ્યાજબી નથી. તેથી ક્ષણિકગુણોની અપરા૫ર ઉત્પત્તિ જ અમને સંતાનતરીકે માન્ય છે.)
ઉત્તરપલ :- તમારી ખોટી વાતને સાચી ઠેરવવા ભલે તમે ગમે તેટલા ધમપછાડા કરો પણ તેથી કંઈ તમારી વાત સિદ્ધા થવાની નથી. કેમ કે હજી પણ મોટો વાંધો ઊભો છે. “તમે કહ્યું તેવું સંતાનત્વ હોય, અને છતાં અત્યંત ઉચ્છેદ ન હોય એવી વિપરીત કલ્પના થતી અટકાવવા માટે તમારી પાસે કોઈ બાધક પ્રમાણ નથી. (પૂર્વપક્ષને આત્માના ગુણોના સંતાનનો અત્યંત ઉચ્છેદ અભિપ્રેત છે. તે માટે જે અનુમાન આપ્યું છે. તે અનુમાનની વ્યાપ્તિ - જે સંતાન હોય તેનો અત્યંત ઉચ્છેદ થાય જ અસિદ્ધ છે. કેમ કે તેઓને અભિપ્રેત સંતાન આત્મવિશેષગણસંતાન અને શબ્દસંતાનથી અન્યત્ર મળે નહિ. શબ્દસંતાનનો અત્યંત ઉચ્છેદ અસિદ્ધ છે. અને આત્મવિશેષગુણસંતાન પક્ષરૂપ છે. તેથી ઉપરોક્તવિપરીતલ્પનાબાધકપ્રમાણ તેઓ આપી શકે તેમ નથી. તથા તેઓ વિપરીતk૫ના કરવાથી કોઈ અનિષ્ટ આપત્તિ આવતી બતાવી શકે તેમ નથી.)તથા ક્ષણિક વિશેષણોમાં જો સંતાનત્વ ઇષ્ટ હેય, તો આકાશના શબ્દરૂ૫ વિશેષગુણમાં પણ તે સંભવે છે. પણ શબ્દગુણોનો અત્યંત ઉચ્છેદસિદ્ધ નથી. તેથી અત્યંત ઉચ્છેદરૂપ સાધ્યમાટે શબ્દગુણરૂપ સપક્ષ સંદિગ્ધવિપક્ષ છે. તેથી તેનાથી સંતાનત્વ હેતુની વ્યાવૃત્તિ પણ સંદિગ્ધ છે. અથવા પક્ષ તરીકે ઈષ્ટ આત્મવિશેષગુણસંતાન
અત્યંતઉચ્છેદરૂપ સાધ્યનો વિપક્ષ છે તેવી શંકા પણ સંભવે છે. તેથી સંતાનવહેતુની વિપક્ષમાંથી વ્યાવૃત્તિ પણ શી સંદિગ્ધ બને છે. આમ સંદિગ્ધવિપક્ષવ્યાવૃત્તિદોષ પણ રહેલો છે. વળી સ્યાદવાદીઓના (અમારા)મતે તો બધા
જ ભાવો દ્રવ્યરૂપે સ્થિર રહેવાના સ્વભાવવાળા જ છે, અને આ જ બધા ભાવો ઉત્પત્તિ અને વિનાશ પર્યાયોથી દૂર શાયુક્ત છે. તેથી ઉત્પત્તિ કે વિનાશને આશ્રયી “સંતાનત્વ સંભવતું લેવા છતાં, પણ અત્યંત ઉચ્છેદ તો સંભવતો કે
જ નથી. તાત્પર્ય:- જેઓ જેઓમાં સંતાનત હેતુ ઉપલબ્ધ થાય છે તે બધા જ ભાવો દ્રવ્યરૂપે નિત્ય છે ! તેઓ અત્યંત ઉચ્છેદથી વિરુદ્ધ અત્યંતઉચ્છેદના અભાવવાળા તરીકે જ સિદ્ધ છે. આમ વિરુદ્ધની સિદ્ધિ કરતો દી હેવાથી આ હેતુ વિરુદ્ધદોષગ્રસ્ત પણ છે. આમ અનેક ઘેથી જીર્ણશીર્ણ થઈ ગયેલા તમારા હેતુથી અને જડમાં જ્ઞાનવતા પ્રતીતિ અસિદ્ધ
સરદાદ