Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur
View full book text
________________
N
::::::
દ જ રા
::::::: ના વ્યાજ
ન કર ननु ज्ञानवानहमिति प्रत्ययादात्मज्ञानयोर्भेदः, अन्यथा धनवानिति प्रत्ययादपि धनधनवतोर्भेदाभावनुषङ्गः। तदसत्। ज्ञानवानहमिति नात्मा भवन्मते प्रत्येति, जडैकान्तरूपत्वात्, घटवत्। सर्वथा जडश्च स्यादात्मा, ज्ञानवानहमिति प्रत्ययश्च स्याद् अस्य विरोधाभावाद् इति मा निर्णैषोः । तस्य तथोत्पत्त्यसम्भवात्। ज्ञानवानहमिति हि प्रत्ययो नागृहीते ज्ञानाख्ये विशेषणे, विशेष्ये चात्मनि जातूत्पद्यते, स्वमतविरोधात् । “नागृहीतविशेषणा विशेष्ये बुद्धिः” इति वचनात्॥ गहीतयोस्तयोरुत्पद्यत इति चेत? कतस्तदगहीतिः? न तावत स्वतः, स्वसंवेदनानभ्यपगमातार संविदिते ह्यात्मनि ज्ञाने च स्वतः सा युज्यते, नान्यथा, सन्तानान्तरवत्। परतश्चेत् ? तदपि ज्ञानान्तरं विशेष्यं नागृहोत ज्ञानत्वविशेषणे ग्रहीतुं शक्यम्। गृहीते हि घटत्वे घटग्रहणमिति ज्ञानान्तरात् तद्ग्रहणेन भाव्यम्; इत्यनवस्थानात् कुतः प्रकृतप्रत्ययः। तदेवं नात्मनो जडस्वरूपता संगच्छते। तदसङ्गतौ च चैतन्यमौपाधिकमात्मनोऽन्यदिति वाङ्मात्रम् ॥ વિભિન્ન પદાર્થોની ઉત્પત્તિ થયા જ કરે છે. પ્રથમપક્ષના સ્વીકારમાં પણ પરંપરામાં આ ઘટાદિ પદાર્થોની ક્રમબદ્ધ ઉત્પત્તિની રચાતી શૃંખલા પણ સંતાનરૂપ બની જાય. જગતમાં આ ઉત્પત્તિક્રમ અનાદિકાળથી ચાલ્યો જ આવે છે. અલબત્ત, તેમાં જૂના પદાર્થોનો નાશ થાય છે. પરંતુ નવા-નવા પદાર્થોની ઉત્પત્તિ પણ સતત ચાલુ જ છે. તેથી આ અનાદિથી ચાલતી શૃંખલાઅનંતકાળ વીતી જાય, તો પણ અટકવાની નથી. તેથી આ શૃંખલારૂપ સંતાન કદી અત્યંત ઉચ્છદ પામી શકે તેમ નથી. તેથી સંતાનના અત્યંત ઉચ્છેદનો નિયમ અહીં ખંડીત અને અનેકાંતિક ઠરે છે.
પૂર્વપલ :- અલગ-અલગ પદાર્થોની શૃંખલામાત્રને અમે સંતાનરૂપ માનતા જ નથી. પરંતુ એક આશ્રયમાં એક આધારમાં અલગ-અલગ પદાર્થોની ઉત્પત્તિ પરંપરાને જ અમે સંતાનરૂપ કહીએ છીએ.
ઉત્ત૨૫R :- આ બીજા વિકલ્પના સ્વીકારમાત્રથી તમારો છુટકારો નથી. કેમ કે આ પક્ષે તમારા પ્રદીપદેષ્ટાન્તમાં હેતવિકળતાનો દોષ છે. પ્રદીપસંતાનમાં અલગ-અલગ ઉત્પત્તિઓ એકાશ્રય નથી. ઉત્પત્તિ એક પ્રકારની ક્રિયા છે. અને સ્વની ક્રિયા સ્વમાં જ (સમવાય સંબંધથી)ોય, તેમ તમને માન્ય છે. તેથી અલગ-અલગ પ્રદીપો (અગ્નિજયોત)ની ઉત્પત્તિઓ તે-તે પ્રદીપમાં રહેશે, પણ એકપ્રદીપરૂપ એકઅધિકરણમાં નહિ રહે. પૂર્વેક્ષણપ્રદીપની ઉત્પત્તિ પૂર્વેક્ષણપ્રદીપમાં છે. ઉત્તરક્ષણપ્રદીપની ઉત્પત્તિ ઉત્તરક્ષણપ્રદીપમાં છે. ઉત્તરક્ષણે નથી પૂર્વેક્ષણ. અને પૂર્વેક્ષણ નથી ઉત્તરક્ષણ. તેથી અલગ-અલગક્ષણીય પ્રદીપોની ઉત્પત્તિશૃંખલા એકાગ્રય નથી. તેથી “સંતાનથી તમને ઈષ્ટ જે અર્થ છે, તે અર્થ પ્રદીપોની આ ઉત્પત્તિશૃંખલામાં બેસતો નથી. તેથી પ્રદીપ સંતાનવથી રહિત છે. અને તેથી પોતે સંતાનરૂપ નથી. આમ પ્રદીપ તમારા અનુમાનના હેતુથી રહિત છે. આમ તમારા અનુમાનમાં દેäત હેતુવિકલ છે.
પૂર્વપલ :- “પ્રદીપ' દ્રવ્યરૂપ છે. અને તેમાં ઉત્પત્તિક્રિયા છે. તેથી તમે કહે તેવો ઘેષ સંભવતો હેવાથી તે દૃષ્ટાંતને જવા છે ઘે. અમારે બુદ્ધિવગેરે ગુણોના સંતાનનો વિચાર કરવો છે. અપરાપર ગુણોની ઉત્પત્તિકિયા તો તે ગુણોના આશ્રયભૂત એક દ્રવ્યમાં
મળી શકશે. કેમ કે ગુણોમાં કિયા સંભવતી નથી. (માત્ર દ્રવ્ય પાર્થ જ ક્રિયાયુક્ત છે. બાકીના ગુણાદિ પદાર્થો નહિ)તેથી તે છે ગુણોની ઉત્પત્તિશૃંખલા એકાઢય બનશે. અને તેથી સંતાનનો અમે કહેલો અર્થ તેઓમાં સંગત ઠરશે. આવું ગણોની ઉત્પત્તિશૃંખલારૂપ સંતાન અત્યંત ઉચ્છેદને પામે છે.
ઉત્તરપક્ષ:- તો પણ વ્યભિચારદોષ ઊભો છે. પરમાણમાં અગ્નિના સંસર્ગથી ઉત્પન્ન થતા રૂપસંતાન વગેરે વગેરેથી રસસંતાનઆદિ સમજવા.)સંતાનરૂપ છે. કેમ કે પરમાણરૂપએકદ્રવ્યને આશ્રયીને અપરાપર રૂપોની ઉત્પત્તિપરંપરા રહેલી છે. વૈશેષિકો પીપાવાદી છે. નૈયાયિકો પિઠરપાકવાદી છે. કાચો ઘડો જયારે અગ્નિમાં પકાવવા મુકવામાં આવે છે, ત્યારે યાયિકમતે અગ્નિના સંસર્ગથી ઘવમાં જ પૂર્વરૂપ નષ્ટ થાય છે અને પાક રૂપે ઉત્પન્ન થાય
999892
:
**
*
*
*
*
**
*
*
*
કાવ્ય- ૮