Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur
View full book text
________________
******
*
*
*
: સ્થાçાઠમંજરી - - एव प्रलीनम्। ' "नट्ठमि य छाउमथिए नाणे" इत्यागमात्। केवलं तु सर्वद्रव्यपर्यायगतं क्षायिकत्वेन निष्कलङ्कात्मस्वरूपत्वाद् अस्त्येवमोक्षावस्थायाम्। सुखंतु वैशेषिकं (वैषयिकंवा) तत्र नास्ति,तद्धेतोर्वेदनीयकर्मणोऽभावात्। यत्तु निरतिशयमक्षयमनपेक्षमनन्तं च सुखं तद् बाढं विद्यते। दुःखस्य चाधर्ममूलत्वात् तदुच्छेदादुच्छेदः॥
नन्वेवं सुखस्यापि धर्ममूलत्वाद् धर्मस्य चोच्छेदात् तदपि न युज्यते। “पुण्यपापक्षये मोक्षः” इत्यागमवचनात्। नैवम्।। वैषयिकसुखस्यैव धर्ममूलत्वाद् भवतु तदुच्छेदः, न पुनरनपेक्षस्यापि सुखस्योच्छेदः। इच्छाद्वेषयोः पुनर्मोहभेदत्वात् तस्य च समूलकाषं कषितत्वादभावः। प्रयत्नश्च क्रियाव्यापारगोचरो नास्त्येव, कृतकृत्यत्वात्। वीर्यान्तरायक्षयत (योपनतस्त्व. पाठा.) स्त्वस्त्येव प्रयत्नः दानादिलब्धिवत् । न च क्वचिदुपयुज्यते, कृतार्थत्वात्। धर्माधर्मयोस्तु पुण्यपापापरपर्याययोरुच्छेदोऽस्त्येव। तद्भावे मोक्षस्यैवायोगात्। संस्कारश्च मतिज्ञानविशेष एव। तस्य च मोहक्षयानन्तरमेव क्षीणत्वादभाव इति। तदेवं न संविदानन्दमयी च मुक्तिरिति युक्तिरिक्तेयमुक्तिः । इति काव्यार्थः ॥८॥ . જીવનય છે તેમ વીર્યાન્તરાયકર્મ (જેનો ઉદયથી બળવાન નીરોગી યુવાન પણ શક્યકાર્યમાં ઉત્સાહ ન થાય) ના ક્ષયથી લબ્ધિરૂપ વીર્ય પ્રયત્ન સિદ્ધનાં જીવને હોય છે. પરંતુ સિદ્ધ જીવો કૃતાર્થ હોવાથી આ લબ્ધિઓનો ઉપયોગ કરતા નથી.ધર્મ અને અધર્મ એ પુણ્ય અને પાપરૂપ છે. અને તેઓનો તો મોક્ષમાં અત્યંત ઉચ્છેદ ઈષ્ટ જ છે. કેમ કે જયાં સુધી પુણ્યપાપરૂપ શુભાશુભકર્મનો સર્વથા ઉચ્છેદ થતો નથી, ત્યાં સુધી મોક્ષ થતો જ નથી. સંસ્કાર એ મતિજ્ઞાનનાં ધારણારૂપ ભેદનો અવાનરભેદ છે. જેનું અપરનામ “વાસના છે. ધારણાનાં અવિસ્મૃતિ, વાસના અને સ્મૃતિ એમ ત્રણ ભેદ છે.) મતિજ્ઞાન લાયોપથમિક છે. મોહના ક્ષય પછી) જ્ઞાનાવરણીયાદિકર્મોનો ક્ષય થવાથી પૂર્વોક્ત રીતે મતિજ્ઞાન પણ નષ્ટ થાય છે. તેથી મોક્ષમાં મતિજ્ઞાનાત્મક સંસ્કારનો પણ અભાવ છે. આ પ્રમાણે વૈશેષિકે જે નવ વિશેષગુણોનો મોક્ષમાં ઉચ્છેદ માન્યો છે, તેમાંથી ઈચ્છા વગેરે સાતનો તો પ્રાય: સર્વથા ઉચ્છેદ જૈનોને પણ ઈષ્ટ જ છે. જ્ઞાન અને સુખનો પણ કથંચિત ઉચ્છદ પૂર્વોક્ત મુજબ ઇષ્ટ છે. પરંતુ પૂર્વોક્ત તર્કથી કેવળજ્ઞાન અને અવ્યાબાધ સુખ મોલમાંસિદ્ધ લેવાથી મોક્ષ જ્ઞાન અને સુખમય નથી' એવા વચનો યુક્તિરહિતનાં છે.
१. उप्पण्णंमि अणंते नट्ठमि छाउमथिए नाणे। राईए संपत्तो महसेणवर्णमि उज्जाणे॥ छाया-उत्पन्नेऽनन्ते नष्टे च छानस्थिके ज्ञाने। रात्र्यां संप्राप्तो महसेनवन उद्यानं ॥ ५३९॥ आवश्यकपूर्वविभागः ।। २. लब्धयः पञ्च । तथाहि-दानलाभभोगोपभोगवीर्यभेदात्पञ्चधा॥
મોક્ષમાં બુદ્ધિવગેરેનો કથંચિત અભાવ
I 99)