Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur
View full book text
________________
अपि च तौ स्वपरसम्बन्धस्वभावौ समवायाद् भिन्नौ स्याताम्, अभिन्नौ वा? यदि भिन्नौ, ततस्तस्यैतौ स्वभावाविति कथं समबन्धः ? सम्बन्धनिबन्धनस्य समवायान्तरस्यानवस्थाभयादनभ्युपगमात्। अथाभिन्नौ, ततः समवायमात्रमेव, न तदव्यतिरिक्तत्वात् तत्रवरूपवदिति। किञ्च, यथा इह समवायिषु समवाय इति मतिः समवायं विनाप्युपपन्ना, तथा इहात्मनि ज्ञानमित्ययर्मा': प्रत्ययस्तं विनैव चेदुच्यते, तदा को दोषः? ।
अथात्मा कर्ता, ज्ञानं च करणं, कर्तृकरणयोश्च वर्धकिवासीव भेद एव प्रतीतः, तत्कथं ज्ञानात्मनोरभेदः? इति चेत् ? न। दृष्टान्तस्य वैषम्यात्। वासी हि बाह्यं करणं, ज्ञानं चान्तरं, तत्कथमनयोः साधर्म्यम्। न चैवं करणस्य द्वैविध्यमप्रसिद्धम्। यदाहुलाक्षणिकाः- “करणं द्विविधं ज्ञेयं बाह्यमाभ्यन्तरं बुधैः। यथा लुनाति दात्रेण मेरुं गच्छति चेतसा"॥ यदि हि किञ्चित्करणमान्तरमेकान्तेन भिन्नमुपदय॑ते, ततः स्याद् दृष्टान्तदान्तिकयोः साधर्म्यम्, न च तथाविधमस्ति। न च बाह्यकरणगतो धर्मः सर्वोऽप्यान्तरे योजयितुं शक्यते, अन्यथा दीपेन चक्षुषा देवदत्तः पश्यतीत्यत्रापि दीपादिवत् ।। चक्षुषोऽप्येकान्तेन देवदत्तस्य भेदः स्यात्। तथा च सति लोकप्रतीतिविरोध इति॥
તેવા પરિણામદ્વારા સુથાર પોતે પણ સાધકતમ ઇ કરણ બને છે. અને એક જ કાર્યમાં અનેક કરણ અસંભવિત નથી. તેથી એક કાર્યકરણત્વકે સાધકત્વરૂપેબને અભિન્ન છે જેમકે ઘટવરૂપેબેઘડ.) આ જ પ્રમાણે આત્મા પણ “વિવલિત અર્થનો આ જ્ઞાન દ્વારા બોધ કરીશ” એવા પરિણામવાળો થાય છે. પછી તે જ્ઞાનને ગ્રહણ કરી અર્થબોધમાં વ્યાપાર કરે છે. એ જ રીતે જ્ઞાન પણ અર્થબોધમાં વ્યાપારિત થાય છે. આમ જ્ઞાન અને આત્મા અને સંવેદનરૂપ એક કાર્યનાં સાધક બને છે, તેથી બન્નેમાં સંવેદનકાર્યસાધકત્વ તુલ્યરૂપે લેવાથી તે રૂપે બને અભિન્ન છે. આમ કર્તા અને કરણનો અભેદસિદ્ધ થયો. હવે આ સંદનરૂપ કાર્ય આત્મામાં થાય છે કે વિષયમાં? જો આત્મામાં એ કાર્ય થાય છે તેમ માનશો તો અમને જે ઈષ્ટ છે તે જસિદ્ધ થાય છે, કેમકે, અમે પણ બોધરૂપ જ્ઞાનને આત્મામાં જ સ્વીકારીએ છીએ. અને તેથી જ આત્મા ચૈતન્યસ્વરૂપવાળો સિદ્ધ થાય છે અને જડતરીકે અસિદ્ધ કરે છે, સંવેદનરૂપ કાર્ય વિષયમાં થાય છે. એવો વિતર્ક કરવા યોગ્ય નથી. કેમકે તો વિષયમાં થતા સંવેદનો અનુભવ આત્માને નહીં થાય. “વિષયમાં રહેલા સંવેદનથી આત્માને અનુભવ થાય છે એવું કહેવું અનુચિત છે. કેમકે સંવિત્તિ જેમાં ઉત્પન્ન થઈ છે તે શેયપદાર્થ જ્ઞાનને કરણ બનાવવાવાળા આત્માથી જેમ ભિન્ન છે, તેમને સંવિત્તિ માટે જ્ઞાનને કરણ જેઓએ બનાવ્યું નથી તેઓથી પણ ભિન્ન જ છે. તેથી જોય વસ્તુમાં રહેલું સંવેદના અન્ય પુરુષોને પણ સમાપ્ત રીતે અનુભૂત થવાની આપત્તિ આવે.
અભેદમાં કર્તકરણભાવની સિદ્ધિ પૂર્વપક્ષ :- જ્ઞાન અને આત્મા વચ્ચે અભેદ માનવામાં આવશે, તો બન્ને વચ્ચે કર્ત-કરણભાવ સિદ્ધ શી રીતે થશે? કર્ત-કરણભાવ જ ભિન્નતાનો સૂચક છે. છે ઉત્તર૫ક્ષ :- અભેદમાં પણ કર્તકરણભાવ ઘટી શકે છે, જેમ કે “સાપ પોતાને પોતાનાથી વીંટે છે એ
સ્થળે અભેદમાં પણ કર્તકરણભાવ સિદ્ધ છે. તેમ અર્થ પણ સમજવું. “આ કર્તકરણભાવ પરિકલ્પિત છે | વાસ્તવિક નથી એવી શંકા ન કરવી. કેમકે વેષ્ટનઅવસ્થા વખતે પૂર્વ અવસ્થાથી ભિન્ન એવી ગતિનિરોધરૂપ કિસ
વિશિષ્ટ અર્થક્રિયા દેખાય છે. પરિકલ્પિત સ્થળે અર્થયિા ઘટીન શકે. તેથી કકરણભાવને પરિકલ્પિત માનવો . 8 અસંગત છે. અન્યથા અખિલ જગતને પરિકલ્પિત માનવાની આપત્તિ આવશે. સેંકડો કલ્પના કરવા છતાં
•પથ્થરનો સ્તમ્ભ પોતાને પોતાનાથી વીંટાળી શકે તેવું કદી કહી શકાતું નથી, કેમકે ત્યાં તેવી વિલક્ષણ અક્રિયા આ સર્વથા અસિદ્ધ છે. તેથી અભેદમાં પણ કર્તકરણભાવ સિદ્ધ છે. વળી ચૈતન્ય શબ્દનો અર્થ વિચારો.ચેતનનો છે હા ભાવ ચૈતન્ય. ચેતન=આત્મા એમ ઉભયવાદીને સમેત છે. ચેતનનો ભાવ આત્માનું સ્વરૂપ જ ચૈતન્ય છે. અને કે
કાવ્ય - ૮
રિ
88