Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur
View full book text
________________
.
જિ
કોણસ્થાકુષ્ઠમેરી
કિરણ ननु यदि च पारमेश्वरे वचसि तेषामविवेकातिरेकादरोचकता तत् किमर्थं तान्प्रत्युपदेशक्लेश इति ? नैवम्। इस परोपकारसारप्रवृत्तीनां महात्मनां प्रतिपाद्यगतां चिमचिं वाऽनपेक्ष्य हितोपदेशप्रवृत्तिदर्शनात् । तेषां हि परार्थस्यैव इस स्वार्थत्वेनाऽभिमतत्वात् । न च हितोपदेशादपरः पारमार्थिकः परार्थः । तथा चार्षम्
___ स्सउ वा परो मा वा विसं वा परियत्तउ । भासियव्वा हिया भासा सपक्खगुणकारिया ॥ ( ) उवाच । च वाचकमुख्यः - न भवति धर्मः श्रोतुः सर्वस्यैकान्ततो हितश्रवणात् । बुवतोऽनुग्रहबुद्ध्या वक्तुस्त्वेकान्ततो भवति ॥ (તત્વાર્થરિ રસ્તો-૨૨) તિ વૃત્તાર્થ: II રૂ II જ શ્રેષ્ઠ સ્વાર્થ છે. અને ઉપદેશને તોલે આવે તેવો કોઈ તાત્વિક પરાર્થ નથી. કેમકે ઉપદેશ દ્વારા જ જીવોને સન્માર્ગ પર લાવી મોક્ષમહેલમાં પોંચાડી શકાય. આગમવચન છે “બીજા (= શ્રોતા) ગુસ્સે થાય કે ન થાય અથવા ઉપદેશામૃતને વિષ તરીકે જૂએ, તો પણ સ્વપક્ષને ગુણકારી હિતભાષા બોલવી જોઈએ.” વાચકવર (શ્રી ઉમાસ્વાતિજી મહારાજા) પણ આ મુજબ કહે છે –“હિતકારી વચનના શ્રવણથી શ્રોતાને ધર્મ ( પુણ્ય કે નિર્જરારૂપ) થાય કે ન પણ થાય. પરંતુ અનુગ્રહની બુદ્ધિથી કહેનાર વકતાને તો એકાંતે ધર્મ થાય છે.” (તસ્વાર્થકારિકા શ્લોક-૨૮)
આ પ્રમાણે ત્રીજા કાવ્યનો અર્થ પૂર્ણ થયો.
૧લા.
१. श्रोतृगताम् ।। २. छाया-स्पतु वा परो मा वा विषं वा परिवर्तयतु (विषवत् प्रतिभातु वा) । भाषितव्या हिता भाषा स्वपक्षगुणकारिणी ।। ૩ અહીં એટલો વિવેક રાખવો કે આ વાત કુનયની પક્કડવાળાને આશ્રયીને છે. તેના કુનયને તોડવા અન્ય નયને પ્રધાન કરી કડવી વાત પણ દેશ-કાળ આદિનો જ્ઞાતા ગીતાર્થ પુરુષ કરી શકે. અનભિનિવિષ્ટ શોતાને આશ્રયીને તો કેટલીકવાર એ શેતાને પ્રારંભમાં અકળ નયથી દેશના આપવી જોઈએ. આમ કરવાથી તેને આકર્ષણ થાય, વકતા પર એનો વિશ્વાસ જામે અને તે પછી તે શ્રોતાને અન્યાયનું પણ જ્ઞાન આપવું જોઇએ. તેથી વકતાને એકાંતે નિર્જરા છે. આ સ્થળે વકતા તરીકે દેશ / કાલ આદિનો જ્ઞાતા ગીતાર્થ વકતા જસમજવો. અદેશ-કાળાદિજ્ઞ કે અગીતાર્થને દેશનાનો અધિકાર નથી. કેમ કે તેની દેશના પરસ્થાન દેશના થવા દ્વારા વકતા–ોતા બન્નેને અનર્થકારી બનવાનો સંભવ છે. અને તેથી અનુગ્રહબુદ્ધિથી બોલતા પણ અનધિકૃત વકતાને એકાંતે નિર્જરા નથી.) ઉપદેશ પદ્ધતિના વિવેકમાટે પુ. મહો. યશોવિજયવાચક વિરચિત “ટાત્રિ કાત્રિશન્ન " પ્રકરણ અંતર્ગત “દેશના દ્વાત્રિશિકા" નો અભ્યાસ કરવો જોઇએ.
' કાવ્ય -૩
જિ :
18
******
*
:::::::