Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur
View full book text
________________
:::::
::
:
::
::::: :
ક્રમ:
MANAM
મિ
સ્થાપ્નાદમેજરી
કરી # नास्ति। गौणलक्षणाभावात्। तल्लक्षणंचेत्थमाचक्षते- “अव्यभिचारी मुख्योऽविकलोऽसाधारणोऽन्तरङ्गश्च । विपरीतो।
गौणोऽर्थः सति मुख्ये धीः कथं गौणे ॥” तस्माद् धर्मधर्मिणोः सम्बन्धने मुख्यः समवायः। समवाये च समवायत्वाभिसम्बन्धे गौण इत्ययं भेदो=नानात्वं नास्तीति भावार्थः॥ __किञ्च,योऽयम् ‘इह तन्तुषु पट' इत्यादिप्रत्ययात् समवायसाधनमनोरथःस खलुअनुहरते नपुंसकादपत्यप्रसवमनोरथम्।। 'इह तन्तुषु पट' इत्यादेर्व्यवहारस्यालौकिकत्वात्। पांशुलपादानामपि इह पटे तन्तव इत्येव प्रतीतिदर्शनात्। इह भूतले घटाभाव इत्यत्रापि समवायप्रसङ्गात्। अत एवाह → 'अपि च लोकबाध' इति । अपिचेति-दूषणाभ्युच्चये, लोकः-प्रामाणिकलोकः सामान्यलोकश्च, तेन बाधो विरोधः लोकबाधः तदप्रतीतव्यवहारसाधनात्। बाधशब्दस्य 'ईहाद्याः प्रत्ययभेदतः' इति पुंस्त्रीलिङ्गता। तस्माद्धर्मधर्मिणोरविष्वग्भावलक्षण एव सम्बन्धः प्रतिपत्तव्यो नान्यः समवायादिः ॥ इति | જીવ્યા || ૭ |
તતુમાં પટની બુદ્ધિ અવ્યવહારિક વળી તમે વૈશેષિકો)“આ તત્તઓમાં પટ વગેરે પ્રત્યયો દ્વારા સમવાય સાધવાનો મનોરથ સેવો છે. પણ આ મનોરથો નપુંસક દ્વારા પુત્રજન્મનાં મનોરથોની જેમ મોઘનિષ્ફળ છે. કારણ કે અહીં તત્તમાં પટ’ | એવો વ્યવહાર અલૌકિક લોકવ્યવહાર બાહ્ય છે. જો સ્થૂળબુદ્ધિ-ગામડીયા માણસને પણ પટમાંતાઓ છે. | એવી જ પ્રતીતિ થતી હોય, તો શિષ્ટ માણસોને સતરામ આવા જ પ્રકારની બુદ્ધિ થાય તે સ્વભાવિક છે. માટે તમને તત્તઓમાં પટ એવી જેવિપરીત મતિ છે, તે સમવાયની સિદ્ધિ માટે અસમર્થ છે. વળી જો “ઈહપ્રત્યય', સમવાયસાધક શ્રેય, તો આ ભૂમિપર ઘટનો અભાવ છે એ સ્થળે પણ ભૂમિનો અભાવ સાથે સંબંધ થવામાં સમવાયને કારણ માનવો પડશે. અર્થાત ભૂમિમાં સમવાય સંબંધથી ઘટાભાવ છે, તેમ માનવું પડશે. વૈશેષિકો અભાવને સ્વરૂપસંબંધથી વૃત્તિ રહેનાર માને છે. આમ તમારે સિદ્ધાંતબાધ આવશે.
આ બધું મનમાં ધારીને જ કવિ કહે છે-વળી લોકબાધ પણ છે!અહીં ‘પ દ્વારા આગળ બતાવેલા દૂષણોની સાથે આ દૂષણને સંગૃહીત કરવાનું સૂચન છે. લોક શબ્દથી પ્રમાણિકલોકની સાથે સામાન્યલોકને ગ્રહણ કરવાનાં છે. બાધ-વિરોધ. અર્થાત પ્રામાણિક અને સામાન્ય એમ બન્ને પ્રકારના લોકની સાથે વિરોધ છે. કારણ કે અહીં તમે તેઓને અપ્રતીત એવા વ્યવહારની સિદ્ધિ કરી રહ્યા છો (“બાધ' શબ્દ હૈમલિંગાનુશાસન અનુસાર પુલિંગ અને સ્ત્રીલિંગ ઉભયરૂપે આવે છે.) તેથી પૃથ્વિત્વ અને પૃથિવી વગેરે ધર્મ-ધર્મીઓ વચ્ચે શું અવિશ્વભાવ અપૂથભાવસંબંધ જ સ્વીકરણીય છે. સમવાયવગેરે અન્ય સંબંધો સ્વીકાર્ય નથી.અવિશ્વભાવ = ધર્મનું ધર્મીથી પૃથગ્રુપે ન રહેવું એવું જ સ્વરૂપ છે, તે જ ધર્મને ધર્મીમાં રાખનાર સંબંધ બને છે. આ પ્રમાણે ૭માં કાવ્યનો અર્થ થયો.'
:::
१. धूलिव्याप्तपादानाम् स्थूलबुद्धीनाम् ॥ २. हैमलिंगानुशासने पुंस्त्रीलिङ्गप्रकरणे श्लोक - ५ । રી. નૈયાયિકવૈશેષિકો અસત્કાર્યવાદી છે. એટલે કે જે સર્વથા અવિદ્યમાન છે, તે જ ઉત્પન્ન થાય એમ માને છે. અને કારણથી કાર્યને અત્યંત ભિન્ન માને છે. તેથી પટમાં તત્તઓ એમ માનવામાં તેમના મતે ઘણી આપત્તિઓ છે (૧)જેમકે પટમાં તન્ત માનવામાં પટ જયારે અવિદ્યમાન હતો ત્યારે તત્તઓ નિરાધાર થઈ જાય. (૨) વળી રહેનાર દ્રવ્ય રાખનાર દ્રવ્ય કરતાં પહેલાં હું વિદ્યમાન થેઈ ન શકે. તેથી પટ કરતાં પહેલા તત્ત ન સંભવી શકે. અને જે અવિદ્યમાન હોય છે કારણ બની ન શકે, કેમ કે કાર્યની અવ્યવહિત પૂર્વમાં વિદ્યમાન વસ્તુ કારણ બની શકે. તેથી પટની પહેલાં તત્તની વિધમાનતા અને તેથી જુની
પટસમવાધિકારણતા અસિદ્ધ થઈ જાય. (૩) જયાં કાર્યનો પ્રાગભાવ હેય ત્યાં કાર્ય થાય. પટનો પ્રાગભાવ તત્તમાં માન્યો 58:છે. જે તત્તઓ જ અસિદ્ધ થાય તો ત્યાં પટનો પ્રાગભાવ પણ અસિદ્ધ થઈ જાય. તેથી પટકાર્ય જ થાય નહિ. જયાં પ્રાગભાવ
ન હેય ત્યાં પણ કાર્ય માનવામાં અતિપ્રસંગ આવે. ઇત્યાદિ તેમના મતે પટમાં તેનું માનવામાં ઘણા ઘેષ લેવાથી તેઓ આ : - વ્યવહારને રદબાતલ કરી તત્તમાં પટ એવી સ્થાપના કરે છે. તંતમાં પટની બુદ્ધિ અવ્યવહારિક
*િ * *
71