Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur
View full book text
________________
સ્થાપ્નાદમંજરી ___तत्र सत्ता द्रव्यगुणकर्मभ्योऽर्थान्तरं कया युक्त्या? इति चेत् ? उच्यते-न द्रव्यं सत्ता, द्रव्यादन्या इत्यर्थः, EM एकद्रव्यवत्त्वाद्। एकैकस्मिन् द्रव्ये वर्तमानत्वादित्यर्थः द्रव्यत्ववत्। यथा द्रव्यत्वं नवसु द्रव्येषु प्रत्येकं वर्तमानं द्रव्यं
न भवति, किन्तु सामान्यविशेषलक्षणं द्रव्यत्वमेव, एवं सत्तापि। वैशेषिकाणां हि अद्रव्यं वा द्रव्यं अनेकद्रव्यं वा द्रव्यम्। तत्राद्रव्यं आकाशः कालो दिग् आत्मा मनः परमाणवः। अनेकद्रव्यं तु व्यणुकादिस्कन्धाः। एकद्रव्यं तु द्रव्यमेव न भवति, # एकद्रव्यवती च सत्ता। इति द्रव्यलक्षणविलक्षणत्वाद् न द्रव्यम्।
સ્વાશ્રય-દ્રવ્યને ગુણકર્મથી ભિન્ન કરતું હોવાથી વ્યાવૃત્તિપ્રત્યયમાં પણ હેતુ છે, તેથી વિશેષ છે. સામાન્ય અને વિશેષનો કર્મધારયસમાસ કરવાથી સામાન્યવિશેષ' એવું રૂપ નિષ્પન્ન થયું. એવું દ્રવ્યત્વની અપેક્ષાએ પૃથિવીત્વ વગેરે જાતિ અપસામાન્ય છે, અને તેની અપેક્ષાએ ઘટતવગેરે અપર સામાન્ય છે. કેટલાક લોકો દ્રવ્યત્યાદિને પરાપર અને ઘટત્યાદિને અપરસામાન્ય માને છે. અપર અપકૃષ્ટ વિષયવાળું. અર્થાત્ અવાજોર-વ્યાપ્ય એવી કોઈપણ જાતિ મળતી ન લેવાથી તે અપર કહેવાય છે.)
આ જ પ્રમાણે ચોવીસગુણોમાં વૃત્તિ હોવાથી ગુણત્વજાતિ સામાન્ય છે, અને ગુણોને દ્રવ્ય અને કર્મથી ભિન્ન કરે છે. માટે તે વિશેષ છે. એ જ પ્રમાણે ગણવાદિની અપેક્ષાએ રૂપ અને રૂપતની અપેક્ષાએ નીલત્વ વગેરે અપરજાતિઓ છે. તદૈવ પાંચ કર્મમાં રહેતી હેવાથી કર્મ–જાતિ સામાન્ય છે. વળી દ્રવ્ય અને ગુણથી કર્મને વ્યાવૃત્ત કરતી હોવાથી તે વિશેષ છે. તથા કર્મત્વની અપેક્ષાએ ઉત્તેપણcવગેરે અપર જાતિઓ છે.
સત્તાની દ્રવ્યથી ભિનતા શંકા :- સત્તા દ્રવ્ય-ગુણ અને કર્મથી ભિન્ન પદાર્થ તરીકે શા માટે માન્ય છે?
સમાધાન:- સત્તા એ દ્રવ્યરૂપ નથી, અર્થાત દ્રવ્યથી ભિન્ન છે. કેમ કે તે પ્રત્યેક દ્રવ્યમાં રહે છે. જેમ કે દ્રવ્યત્વ નવ દ્રવ્યમાં રહે છે તો દ્રવ્યથી ભિન્ન સામાન્યવિશેષરૂપ છે, પણ દ્રવ્યરૂપ નથી. તે જ રીતે સત્તા પણ છે દ્રવ્યથી ભિન્ન સામાન્યરૂપ છે. અહીં અનુમાનપ્રયોગ આ રીતે છે. – “સત્તા દ્રવ્યથી ભિન્ન છે. કારણ કે એકદ્રવ્યવાળી છે. જેમ કે દ્રવ્યત્વ –અહીં સત્તા પક્ષ છે. એમાં દ્રવ્યઅન્યોન્યાભાવ સાધ્ય છે. વૈશેષિકોએ બે પ્રકારના દ્રવ્ય માન્યા છે. (૧)અદ્રવ્ય-દ્રવ્ય, જેઓ દ્રવ્યોથી ઉત્પન્ન થયા નથી કે, દ્રવ્યોના ઉત્પાદકનથી તેવા દ્રવ્યો. આ દ્રવ્ય તરીકે આકાશ, કાલ, દિશા આત્મા, મન અને પરમાણુઓ છે. (૨) અનેક દ્રવ્ય:- આનાથી વિપરીત જેઓ અનેક દ્રવ્યથી જન્ય હેય છે, અને અનેક દ્રવ્યના જનક @ય છે. તે બધા એનેકદ્રવ્ય કહેવાય. યણકવગેરે સ્કન્ધો અનેકદ્રવ્ય છે. એકદ્રવ્ય હેય તેવું દ્રવ્ય નથી. સત્તા એકદ્રવ્યવાળી લેવાથી દ્રવ્યથી ભિન્ન છે. અર્થાત નિત્ય દ્રવ્યો બધા અદ્રવ્ય છે. જન્યદ્રવ્યો બધા અનેકદ્રવ્ય છે. દ્રવ્યના આ બે જ સ્વરૂપ છે. જયારે સત્તા એકદ્રવ્યસ્વરૂપવાળી છે. કેમ કે, સત્તા અદ્રવ્ય અને અનેકદ્રવ્ય બન્નેમાં સમાન રીતે રહેતી હેવાથી છે સત્તા માટે સર્વ દ્રવ્ય એકરૂપ જ છે.
“સત્તાની ગુણ અને કર્મથી ભિન્નતા આ જ પ્રમાણે સત્તા ગુણ નથી. અર્થાત ગુણથી ભિન્ન છે, કારણ કે ગુણત્વની જેમ ગુણમાં વૃત્તિ છે. અને છે ગુણ પોતે નિર્ગુણ હોવાથી ગુણમાં ગુણની વૃત્તિ નથી. સત્તાની ગુણમાં વૃત્તિ ગુણ સત્ છે એવી પ્રતીતિથી છે
સિદ્ધ છે. અર્થાત ગુણપદાર્થ વિદ્યમાન છે. તેવી પ્રતીતિ થતી હોવાથી ગુણમાં વિદ્યમાનતા (સત્તા સિદ્ધ થાય
N4
१. द्रव्यं द्विधा-अद्रव्यमनेकद्रव्यं च । न विद्यते द्रव्यं जन्यतया जनकतया च यस्य तदद्रव्यं द्रव्यम्। यथा आकाशकालादि। अनेकं द्रव्यं जन्यतया जनकतया च यस्य तदनेकद्रव्यं द्रव्यम्॥
કાવ્ય -૮