Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur
View full book text
________________
દર
સ્થાપ્નાદમંજરી ___ एवं न गुणः सत्ता, गुणेषु भावाद् गुणत्ववत्। यदि हि सत्ता गुणः स्याद् न तर्हि गुणेषु वर्तेत, निर्गुणत्वाद् गुणानाम्। वर्तते च गुणेषु सत्ता 'सन् गुण' इति प्रतीतेः । तथा न सत्ता कर्म, कर्मसु भावात्, कर्मत्ववत्। यदि च सत्ता कर्म स्याद् न तर्हि कर्मसु वर्तेत, निष्कर्मत्वात् कर्मणाम्। वर्तते च कर्मसु भावः, 'सत् कर्म' इति प्रतीतेः। तस्माद् पदार्थान्तरं सत्ता॥ | तथा विशेषा'नित्यद्रव्यवृत्तयः अन्त्याः -- अत्यन्तव्यावृत्तिहेतवः, ते द्रव्यादिवैलक्षण्यात् पदार्थान्तरम् । तथा च प्रशस्तकारः अन्तेषु भवाअन्त्याः, स्वाश्रयविशेषकत्वाद् विशेषाः । विनाशारम्भरहितेषु नित्यद्रव्येष्वाकाशकालदिगात्ममनस्सु प्रतिद्रव्यमेकैकशो वर्तमाना अत्यन्तव्यावृत्तिबुद्धिहेतवः। यथास्मदादीनां गवादिषु अश्वादिभ्यस्तुल्याकृतिगुणक्रियावयवोपचयावयवविशेषसंयोगनिमित्ता प्रत्ययव्यावृत्तिर्दृष्टा ,गौः शुक्लः, शीघ्रगतिः, पीनः, ककुद्यान् महाघन्ट इति। છે. તથા સત્તા કર્મ પણ નથી. કારણ કે સત્તા કર્મમાં કર્મત્વની જેમ વિદ્યમાન છે, જો સત્તા કર્મ હોત, તો કર્મમાં રહેતા નહિ. કારણ કે કર્મ પોતે કર્મ વિનાના છે. અને કર્મ ‘સત વિદ્યમાન છે. એવી પ્રતીતિ થાય છે. તેથી કર્મમાં સત્તા સિદ્ધ થાય છે. માટે સત્તા આ ત્રણથી ભિન્ન છે. તેમ જ ગુણ અને કર્મ માત્ર દ્રવ્યમાં વૃત્તિ છે. જયારે સત્તા ગણેમાં વૃત્તિ છે-માટે સત્તા ગુણ કે કર્મરૂપ નથી. વળી સત્તા દ્રવ્યત્વગુણત્વ કે કર્મવરૂપ પણ નથી. કેમ કે દ્રવ્ય માત્ર દ્રવ્યમાં વૃત્તિ છે–ગુણ કર્મમાં નીં. ગુણત્વ માત્ર ગુણમાં જ વૃત્તિ છે, દ્રવ્ય કે કર્મમાં નહીં અને કર્મત માત્ર કર્મમાં વૃત્તિ છે, દ્રવ્ય કે ગુણમાં નહીં. જ્યારે સત્તા દ્રવ્ય–ગુણ-કર્મ ત્રણેમાં વૃત્તિ છે.)
વિશેષનું સ્વરૂપ | હવે વિશેષનું સ્વરૂપ બતાવે છે–વિશેષ નિત્યદ્રવ્યમાં વૃત્તિ છે. અને હેવાને કારણે તેને અન્ય કહે છે. ' આવિશેષ અત્યંતવ્યાવૃત્તિમાં હેત છે. અર્થાત સ્વાશ્રયદ્રવ્યને બીજા દ્રવ્યથી વ્યાવૃત્ત ભિન્ન રાખવામાં નિયામક છે. દ્રવ્યાદિ ચારપદાર્થના લક્ષણથી આનું લક્ષણ ભિન્ન છે. તેથી તેની એ ચારથી ભિન્ન સ્વતંત્રપદાર્થ તરીકે, કલ્પના કરી છે. આ વિષયમાં પ્રશસ્તકારના મંતવ્યને દર્શાવે છે.- “અંતે હોવાથી આ અન્ય કહેવાય છે અને પોતાનાં આશ્રયને બીજાથી વિશેષ (ભિન્ન) કરતો હોવાથી વિશેષ કહેવાય છે. જેઓનો વિનાશ અને આરંભ=ઉત્પત્તિ નથી, અર્થાત્ જેઓ નિત્ય છે એવા (૧)પરમાણ, (૨)આકાશ, (૩)કાલ, (૪)દિશા, (૫)આત્મા અને (૬)મન આ છ દ્રવ્યોમાં વિશેષ રહે છે. દરેક દ્રવ્યમાં અર્થાત દરેક પરમાણમાં, દરેક આત્મામાં અને દરેક મનમાં એક-એક વિશેષ રહેલો છે. આકાશ, કાળ અને દિશા એક-એક જ હોવાથી તે દરેકમાં એક-એક વિશેષ રહેલો છે. પોતાના આશ્રયનો અન્યથા સર્વથા સદેશ એવા બીજા દ્રવ્યથી પણ અત્યંત વ્યાવૃત્તરૂપે બોધ કરાવવો, એ વિશેષનું કાર્ય છે. તેથી તેનો અત્યંતવ્યાવૃત્તિબુદ્ધિના ઉતતરીકે સ્વીકાર કર્યો છે. આપણને જયાં ગાય વગેરેમાં ઘોડવગેરેથી વ્યાવૃત્તિની બુદ્ધિ થાય છે, ત્યાં તુલ્ય આકૃત્તિ, ગુણ, ક્રિયા અવયવોની વૃદ્ધિ, વિશિષ્ટઅવયવનો સંયોગવગેરરૂપ નિમિત્ત હેતુ છે. આમ આ રીતે સ્વતંત્રરૂપે અસ્તિત્વ ધરાવતા બે પિંડમાં છે વિશેષતાની બુદ્ધિ થાય છે. જેમ કે, આ ગાય છે, શ્વેત છે, શીધગતિવાળી છે, પુષ્ટ છે, વિશાળસ્કન્ધવાળી છે, શું તથા ગળે મોટા ઘંટવાળી છે. વગેરરૂપે ગાયની બીજાથી વિશેષરૂપે બુદ્ધિ થાય છે. એવું આપણાથી વિશિષ્ટ એવા છે
યોગીઓને કે જેઓને પરમાણવગેરેનું જ્ઞાન છે, તેઓને આકૃતિ–ગુણ અને ક્રિયાથી તુલ્ય સમાન એવા નિત્ય : Sી પરમાણઓ, મુક્ત આત્માઓ તથા મનઅંગે પણ વ્યાવૃત્તિની બુદ્ધિ થાય છે. અન્યથા સમાન દેખાતા બે
પરમાણુઓમાં પણ તેઓને પરસ્પરથી ભિન્નતાનો બોધ થાય છે. ત્યાં આવી ભિન્નતાનો બોધ કરાવનાર ભિન્નઆકૃતિ વગેરે નિમિત્તો લેતા નથી. કારણ કે આકૃતિ વગેરેથી તો તેઓ અત્યંત તુલ્ય જ હોય છે. તેથી SR. तत्साधकानुमानप्रयोगस्त्वयं "परमाणुदयभेदः किञ्चित्प्रयोज्यो भेदत्वात् , कपालभेदप्रयुक्तघटभेदवत्" इति कारिकावलीटीका - रामरू द्रौ વિશેષyવીને ૨. વિશેષVરને પ્રાપ્તપરિબળો
વિરોષનું સ્વરૂપ
સરકારી 75)
ક