Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur
View full book text
________________
####
#
#####
####
FE
:
:
:
ܬܬ
.:
:
:::::::
अथ तदभिमतमीश्वरस्य जगत्कर्तृत्वाभ्युपगमं मिथ्याऽभिनिवेशरूपं निरूपयन्नाह - कर्ताऽस्ति कश्चिजगतः स चैकः, स सर्वगः स स्ववशः स नित्यः ।। इमाः कुहेवाकविडम्बनाः स्युस्तेषां न येषामनुशासकस्त्वम् ॥६॥
जगतः प्रत्यक्षादिप्रमाणोपलक्ष्यमाणचराचररूपस्य विश्वत्रयस्य कश्चिद्-अनिर्वचनीयस्वरूपः पुरुषविशेषः कर्ता स्रष्टा । હિd=વિદ્યતે |
ते हीत्थं प्रमाणयन्ति । उर्वीपर्वततर्वादिकं सर्वं बुद्धिमत्कर्तृकं कार्यत्वाद् । यद् यत्कार्यं तत्तत्सर्वं बुद्धिमत्कर्तृकं, यथा घटः, तथाचेदं तस्मात् तथा। व्यतिरेके व्योर्मादि । यच्च बुद्धिमांस्तत्कर्ता स भगवानीश्वर एवेति। न चायमसिद्धों हेतुः, भूभूधरादेः स्वस्वकारणकलापजन्यतयाऽवयवितया वा कार्यत्वं सर्ववादिनां प्रतीतमेव । नापि, अनैकान्तिको
ઈશ્વરવાદનું નિરાકરણ હીવવૈશેષિકો વગેરેને સંમત ઇશ્વરનું જગત્કત સિદ્ધાંત મિથ્યા અભિનિવેશરૂપ છે. એમ બતાવતો સ્તુતિકાર કહે છે –
કાવાર્થ:- (૧) કોઇક (ઈશ્વર)જગતનો કર્તા છે. (૨) એક છે. (૩)ને સર્વવ્યાપી છે. (૪)તે સ્વતંત્ર છે. અને (૫)નિત્ય છે. ભગવન!જેઓના અનુશાસક-શિક્ષાદાતાલમેનથી, તેઓ આવા ઉપરોકતપ્રકારના કદાગ્રહોની વિડંબના અનુભવે છે.
જગકર્તા તરીકે ઈશ્વરની સિદ્ધિ-પૂર્વપક્ષ પ્રત્યક્ષપ્રમાણથી ઉપલબ્ધ, સ્થાવર અને જંગમરૂપ આ ત્રણે જગતનો કોઈ અવર્ણનીય સ્વરૂપવાળો પુરુષ સર્જનહાર છે.
તેઓ ઇશ્વરની સિદ્ધિ માટે આ પ્રમાણ દર્શાવે છે. - “પૃથ્વી, પર્વત, વૃક્ષ વગેરે બધું (પક્ષ) બુદ્ધિમાન કર્તાથી નિર્માણ પામ્યું છે. (સાધ્ય)કેમકે કાર્ય છે, ત). જે જે કાર્ય હેય છે, તે-તે બુદ્ધિમાન કર્તાથી નિર્મિત હોય છે. (અન્વયવ્યાપ્તિ)જેમકે ઘડે, (અન્વયષ્ટાંત). પૃથ્વી વગેરે પણ કાર્ય છે(ઉપસંહાર). તેથી પૃથ્વી વગેરે પણ બુદ્ધિમાનકર્તક છે, નિગમન). જે વસ્તુ બુદ્ધિમાન કર્તાથી નિર્મિત નથી, તે વસ્તુ કાર્ય પણ નથી, (વ્યતિરેકવ્યાપ્તિ) જેમકે આકાશ, (વ્યતિરેકદષ્ટાંત). આમ જગતના કર્તા તરીકે બુદ્ધિમાન પુરુષ સિદ્ધ થાય છે. આ બુદ્ધિમાન પુરુષ આપણામાંથી કોઈ બની શકે તેમ નથી. કેમકે કાર્યના ઉપાદાન કારણનું પ્રત્યક્ષજ્ઞાન જે વ્યક્તિને ય તેજ વ્યક્તિ તે કાર્ય કરી શકે. પૃથ્વી વગેરે કાર્યના મૂળભૂત ઉપાદાન કારણો પરમાણું છે. અને આ પરમાણુઓનું પ્રત્યક્ષજ્ઞાન આપણામાં સંભવતું નથી. તેથી આ પરમાણુઓના પ્રત્યક્ષજ્ઞાનવાળી આપણાથી વિલક્ષણ અન્ય વ્યક્તિની કલ્પના શ્રી કરવી આવશ્યક છે. તેથી જગત્કર્તા તરીકે ઈશ્વરની કલ્પના જ સુસંગત છે.
હેત્વાભાસોનો અભાવ (૧)ઉપરોક્ત અનુમાનમાં “કાર્યત્વ હેતુ અસિદ્ધ નથી, અર્થાત પૃથ્વી વગેરે કાર્યરૂપે અસિદ્ધ નથી. કેમકે તેઓ પોતાની પરમાણ વગેરે કારણસામગ્રીમાંથી ઉત્પન્ન થયા છે. તથા પૃથ્વી વગેરે અવયવી તરીકે બધા
**
ક
*
(१) साध्यसमशब्दः अपरनामा-साध्याविशिष्टे साध्यत्वात्साध्यसमः ॥ (२) अनैकांतिकः सव्यभिचारः ।
કાવ્ય - ૬
:
::
*
42)