Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur
View full book text
________________
ચાલી तथा स्ववशत्वं स्वातन्त्र्यम्। तदपि तस्य न क्षोदक्षमम्। स हि यदि नाम स्वाधीनः सन् विश्वं विधत्ते, परमकारुणिकश्च त्वया वर्ण्यते, तत्कथं सुखितदुःखिताद्यवस्थाभेदवृन्दस्थपुटितं घटयति भुवनम् ? एकान्तशर्मसंपत्कान्तमेव तु किं न निर्मिमीते? अथ जन्मान्तरोपार्जिततत्तत्तदीयशुभाशुभकर्मप्रेरितः सन् तथा करोतीति, दत्तस्तर्हि स्ववशत्वाय जलाञ्जलिः॥
कर्मजन्ये च त्रिभुवनवैचित्र्ये शिपिविष्टहेतुकविष्टपसृष्टिकल्पनायाः कष्टैकफलत्वाद् अस्मन्मतमेवाङ्गीकृतं प्रेक्षावता।।। तथाचायातोऽयं 'घर्टकुट्यां प्रभातम्” इति न्यायः। किञ्च प्राणिनां धर्माधर्मी अपेक्षमाणश्चेदयं सृजति, प्राप्तं तर्हि । यदयमपेक्षते तन्न करोति, इति। न हि कुलालो दण्डादि करोति। एवं कर्मापेक्षश्चेद् ईश्वरो जगत्कारणं स्यात् तर्हि कर्मणि || ईश्वरत्वम् ईश्वरोऽनीश्वरः स्याद् इति॥
વેદ-આગમમાં પૂર્વાપરવિરોધિતા-પ્રાણાતિપાત વળી તમને ઇષ્ટ એવા આગમશે તો તે આગમોના કર્તા અસર્વજ્ઞ છે, એ વાતને જ પુરસ્કૃત કરે છે. કારણ દૂ કે આગમનાં વચનો પૂર્વાપર વિરુદ્ધ અર્થના પ્રતિપાદક છે.
અહીં સૌ પ્રથમ પ્રાણાતિપાત હિસાવિષયક વિરૂદ્ધાર્થક વચનો બતાવે છે. એ આગમમાં પ્રથમ “સર્વભૂત જીવોની હિંસા ન કરવી જોઈએ." ઈત્યાદિ હિંસાનિષેધક વચનો બતાવ્યા. પછી તેમાં જ “અશ્વમેધ યજ્ઞના મધ્યમ દિવસે પ૯૭ (૬૦૦-૩)પશુઓનો વધ કરવો જોઈએ.” તથા “અગ્નિ અને સોમયજ્ઞ)સંબંધી પશુઓનો વધ કરવો જોઈએ.” તથા “પ્રજાપતિ સંબંધી યજ્ઞમાં સત્તર પશુઓ વધ્ય છે.” ઈત્યાદિ હિસાસૂચક વચનો બતાવ્યા. તેથી અહીં પૂર્વાપર વિરોધ શું નથી? અર્થાત આ વચનો પૂર્વાપર વિરોધવાળા છે. આમ પ્રાણાતિપાતવિષયક વિરોધી વચનો બતાવ્યાં.
મૃષાવાદ-અદત્તાદાન વિષયક વિરૂદ્ધ વચનો તથા “અસત્ય વચન બોલવું ન જોઈએ.” વગેરે વચનથી અસત્ય ભાષણનો પ્રથમ નિષેધ કર્યો, પછી તે “બ્રાહ્મણને માટે અસત્ય બોલવું જોઈએ.” વગેરે તથા “હે રાજન ! હાસ્યયુકત, સ્ત્રી સાથે કીડા વખતે, તથા | વિવાહનાં પ્રસંગે, તથા પ્રાણનાં નાશ વખતે, તથા સર્વધનનાં અપહરણ વખતે, પાંચ વખતે વચનો અસત્ય શ્રેય તો પણ પાપ લગાડતાં નથી. ઈત્યાદિ અસત્ય સમર્થક વચનો બતાવ્યા. આમ મૃષાવાદના વિષયમાં પરસ્પર વિરોધી વચનો બતાવ્યા.
તથા “પારકાનું ધન પત્થર સમાન છે.” એમ અનેક પ્રકારે અદત્તાદાનનો પ્રથમ નિષેધ કર્યો. અને પછી “બ્રાહ્મણને અદત્તાદાન લાગતું નથી. કેમકે ઈશ્વરે આ બધું જ બ્રાહ્મણોને અર્પણ કર્યું છે. બ્રાહ્મણોની દુર્બળ -નાથી શૂદ્રો તેનો ઉપભોગ કરે છે, તેથી જ બ્રાહ્મણ ને શૂદ્રો પાસેથી તે ધન વગેરે હરી લે તો પણ તે બ્રાહ્મણ છે પોતાનું જ ગ્રહણ કરે છે. પોતાનું જ ભોગવે છે, પોતાનું જ પહેરે છે. અને પોતાનું જ આપે છે.” ઈત્યાદિ અદત્તાદાનપોષક વચનો બતાવ્યાં. આ પ્રમાણે અદત્તાદાનવિષયક પૂર્વાપર વિરોધ સૂચિત કર્યો.
મૈથુન આદિમાં વિરોધી વચનો તથા “પુત્રથી રહિતની પરલોકમાં ગતિ=સદ્ગતિ નથી.એમ કહને પછી “કુમારપણાથી જ બ્રહ્મચારી 3 એવા હજારો બ્રાહ્મણો કુલસંતતિ પુત્રોને ઉત્પન્ન કર્યા વિના જ દેવલોક પામ્યા છે.” આ વચનદ્વારા
પરલોકમાં સદ્ગતિ બતાવી. આમ અહીં પણ પૂર્વાપર વિરોધ બતાવ્યો. દહિં અને અડદનાં ભજનથી કેટલા ER१. उद्देश्यासिद्धिप्रतीतस्थलेऽयं न्यायः युज्यते तदर्थश्चायम्-'कश्चित् शाकटिक: मार्गे राजदेयं द्रव्यं दातुमनिच्छन्मार्गान्तरं समासादयति,
परं रात्रौ भ्रष्टमार्गः प्रभाते राजग्राह्यद्रव्यग्राहिकुटीसन्निधावेवागच्छति । तेन तदुद्देश्यं न सिध्यतीति ।
+::
:
:
કાવ્ય - ૬
HIRIBENITIN