Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur
View full book text
________________
પ
ણ
સ્થાપ્નાદમંજરી - વિકિપી | अथ यथावद् नयवर्मविचारमेव प्रपञ्चयितुं पराभिप्रेततत्त्वानां प्रामाण्यं निराकुर्वन्नादितस्तावत्काव्यषट्केनौलूसक्यमताऽभिमततत्त्वानि दूषयितुकामस्तदन्तःपातिनौ प्रथमतरं सामान्यविशेषौ दूषयन्नाह -
स्वतोऽनुवृत्तिव्यतिवृत्तिभाजो भावा न भावान्तरनेयरूपाः । परात्मतत्त्वादतथात्मतत्त्वाद् द्वयं वदन्तोऽकुशलाः स्खलन्ति ।। ४ ।।
अभवन् भवन्ति, भविष्यन्ति चेति भावाः -पदार्थाः, आत्मपगलादयस्ते स्वत इति 'सर्वं हि वाक्यं सावधारणमामनन्ती'। ति।स्वत एव आत्मीयस्वरूपादेवानुवृत्तिव्यतिवृत्तिभाजः-एकाकारा प्रतीतिरेकशब्दवाच्यता चानुवृत्तिः। व्यतिवृत्तिः व्यावृत्तिः, सजातीयविजातीयेभ्यः सर्वथा व्यवच्छेदः । ते उभे अपि संवलिते भजन्ते-आश्रयन्तीति अनुवृत्तिव्यतिवृत्तिभाजः,
NNNN www
ફિક
ઉ વ યથાર્થનમાર્ગની વિચારણાનો વિસ્તાર કરવાનો આરંભ કરવાનો છે. પરંતુ એમ કરતાં પહેલા બીજાઓને અભિપ્રેત તત્ત્વોનું નિરાકરણ કરતાં કવિ સૌ પ્રથમ છ કાવ્ય દ્વારા વૈશેષિકોને અભિમત તત્ત્વોને દૂષિત કરવાની ઇચ્છાવાળા છે. તેમાં પણ તે વૈશેષિક તત્ત્વોમાં સમાવેશ પામેલા “સામાન્ય અને વિશેષ ને જ સૌ પ્રથમ દૂષિત કરતા કવિ કહે છે – શું કાવ્યાર્થ:- ભાવો સતપદાર્થો સ્વભાવથી જ સામાન્ય – વિશેષરૂપે રહેલા છે. તેઓના આ સ્વરૂપના દર્શકરૂપે બીજા પદાર્થોની કલ્પના કરવી આવશ્યક નથી. તેથી પદાર્થોથી અને પરસ્પરથી ભિન્ન એવા સામાન્ય અને વિશેષના સ્વરૂપનો આશ્રય કરી બે ભિન્ન પ્રતીતિને કહેતા અકુશળો( =પરવાદીઓ )ખલના પામે છે.
સામાન્ય-વિશેષનું સ્વરૂપ જેઓ થયા, થાય છે અને થશે તે ભાવો સર્વદા વિદ્યમાન એવા આત્મા, પુદ્ગળવગેરે પદાર્થો. આ ભાવ પદાર્થો સ્વતઃ જ પોતાના સ્વરૂપથી જ અનુવૃત્તિ અને વ્યાવૃત્તિથી યુક્ત છે. બધા જ વાક્યો અવધારણ જ કાયુકત માનેલા છે. આ ન્યાયથી કાવ્યમાં ‘પવ' પદનો પ્રયોગ ન લેવા છતાં કવિને “સ્વત: પદ પછી ‘ાવ' કાર ઈષ્ટ શેવાથી ટીકાકારે સ્વત: પદ પછી “વ કારનો પ્રયોગ બતાવ્યો છે. તેથી એવો અર્થ થાય છે કે બધા પદાર્થો સ્વત: જ, નહિ કે પરત:, અનુવૃત્તિ અને વ્યાવૃત્તિથી યુક્ત છે. અનુવૃત્તિ=સમાનરૂપે થતી પ્રતીતિ, અને સમાન શબ્દથી ઓળખાવાપણું (=વાચ્યતા)દા.ત. તમામ ઘડાઓમાં ઘટવાદિરૂપે સમાન પ્રતીતિ થાય છે. અને બધા ઘડાઓ “ઘટ’ શબ્દના સમાનરૂપે વાચ્ય બને છે. સામાન્ય, સાધારણવગેરે તેના (=અનુવૃત્તિના) પર્યાયવાચી શબ્દો છે.
વ્યતિવૃત્તિ વ્યાવૃત્તિ:- સજાતીય અને વિજાતીય સઘળા ય પદાર્થોથી સર્વથા વ્યવચ્છેદ-ભેદની પ્રતીતિ. (જેમકે દરેક ઘડામાં ઘડાથી ભિન્ન વસ્તુઓથી ભેદ પ્રતીત થાય છે તે જ પ્રમાણે દરેક ઘડો) પોતાના સજાતીય બીજા ઘડાઓથી થી પણ સ્વતંત્રપે ભાસે છે. વિશેષ વગેરે તેના (=વ્યાવૃત્તિના)પર્યાયવાચી શબ્દો છે.) બધા પદાર્થો સામાન્ય અને વિશેષ–આ બન્નેથી અત્યંત સંકળાયેલા સ્વરૂપવાળા છે. અર્થાત દરેક પદાર્થો સામાન્ય-વિશેષ ઉભયાત્મક જ ય છે.
ઉપર “પદાર્થો સ્વત: ઉભયાત્મક છે એવું અન્વયવિધાન બતાવ્યું. હવે વ્યતિરેક દ્વારા જ તે વિધાનને પુષ્ટ | કરે છે. જો માવાન્તરને પા: ' ભાવાંતર સામાન્ય અને વિશેષ વડે નેય=પ્રતીતિને યોગ્ય રૂપ ક્રમશ: અનુવૃત્તિ છે
અને વ્યાવૃત્તિ સ્વરૂપ. (અર્થાત દ્રવ્યાદિ પદાર્થો પદાર્થાન્તરભૂત સામાન્ય અને વિશેષથી પ્રતીત થતા અનુવૃત્તિ અને વ્યાવૃત્તિ ઉપસ્વરૂપવાળા નથી. વૈશેષિકોએ છ ભાવ૫દાર્થ કપ્યા છે. (૧) દ્રવ્ય (૨) ગુણ (૩) ક્રિયા (કર્મ) (૪) સામાન્ય અને (૫) વિશેષ 3) સમવાય. તેમના મતે આ છએ પદાર્થો પરસ્પરથી અત્યંત ભિન્ન લેવાથી સામાન્ય અને વિશેષ આ બે પદાર્થ દ્રવ્ય
વગેરે બાકીના ચાર પાર્થથી અને પરસ્પરથી અત્યંત ભિન્ન છે. અને તેમના મતે આ સામાન્ય અને વિશેષ પદાર્થની સહાયથી ૬ જ દ્રવ્ય આદિ ભાવો સામાન્ય અને વિશેષરૂપે પ્રતીત થાય છે.
સામાન્ય-વિશેષનું સ્વરૂપ
સ
'
19
in: