Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिका टीका श० १ १० ७ सू० १ नैरयिकाणामुत्पत्स्यादिनिरूपणम् ९५ तु तत्पूर्वकाले ? इत्याशङ्कायामाह-वर्तमानभविष्यत्कालयोरभेदमुपचर्य उत्पद्यमानो जीव उत्पम इति कथ्यते, तथा नरके उत्पधमानो जीवः नरक इति संज्ञयापि संगतो भवितुमर्हति नरकत्व प्रायोग्यायुष उदयमाप्तत्वादिति। अपि च यदा जीवस्यान्यस्यायुष्यकर्मणो नोदयोऽपि तु नारकायुष्कस्यैवोदयस्तथा यदि स नारक इति शब्देन न व्यवहियते तदा केन नामविशेषेण तस्य संकेतः करणीयः स्यादिति हेतुनाऽपि नरके उत्पद्यमानो जीवो नैरयिकशब्देन व्यवहियते । न तत्र काऽपि क्षतिरिति । गौतमः पृच्छति-'नेरइए णं भंते नेरइएमु उववज्जमाणे'
उत्तर वर्तमानकाल और भविष्यत्काल इन दोनों कालोंमें यहां अभेद का उपचार किया गया है। सो इन अभेद उपचार को लेकर नरकमें उत्पन्न होने के सन्मुख हुए जीवको नारक कह दिया गया है। तथा नरकमें जो उत्पन्न होने जा रहा है ऐसा जीव नारक इस नामसे भी कहा जाय तो कोई विरोध नहीं आता है क्योंकि उस समय उस जीवके नरकप्रायोग्य आयु का उदय हो जाता है। गति, आनुपूर्वी और आयु, इनका उदय एक साथ होता है। तथा-जब नरक गति में उपजने के लिये सन्मुख हुए जीव के तिर्यश्चायु मनुष्यायु और देवायु, इनमें से किसी भी आयु का उदय नहीं होता है, एक नरकायुष्क का ही उदय होता है तो ऐसी स्थिति में वह नारक शब्द से नहीं कहा जायगा तो ओर किस शब्द से कहा जायगा, अतः नरक में उत्पद्यमान जीवका नैरयिक शब्द से ही व्यवहार होगा। इसी कारण यहां पर भी उसका नारक शब्दसे व्यवहार किया गया है। इस प्रकार के व्यवहार में सैद्धान्तिक कोई भी आपत्ति नहीं आती है।
સમાધાન–અહીં વર્તમાનકાળ અને ભવિષ્યકાળ, એ બને કાળમાં અભેદને ઉપચાર (આરોપણ) કરવામાં આવેલ છે. તે અભેદ ઉપચારની અપેક્ષાએ નરકમાં ઉત્પન્ન થવાને સન્મુખ થયેલા જીવને નારક કહેવામાં આવ્યો છે. નરકમાં જે ઉત્પન્ન થવાને છે એવા જીવને નારક કહેવામાં કઈ વાંધે જાતે નથી. કારણ કે તે સમયે જીવના નરક પ્રાગ્ય (ગ્ય) આયુષ્યને ઉદય થઈ ગયે હોય છે. ગતિ, આનુપૂર્વી અને આયુષ્યને ઉદય એક સાથે જ થાય છે. વળી નરકગતિમાં ઉપજવાને સન્મુખ થયેલા જીવના તિર્યંચાયું, મનુષ્પાયુ અને દેવ આયુ, એ ત્રણેમાંથી એક પણ આયુને ઉદય હોતું નથી. ફક્ત નરકાયુને જ ઉદય હોય છે તે એવી સ્થિતિમાં તેને “નારક' ન કહી શકાય તે બીજું શું કહી શકાય? તેથી નારકમાં ઉત્પદ્યમાન ( ઉત્પન્ન થવાને સન્મુખ થયેલા) જીવને માટે “નારક” શબ્દને જ પ્રયોગ કર જોઈએ. આમ કરવામાં કઈ પણ પ્રકારને સિદ્ધાન્તિક વધે નથી.
શ્રી ભગવતી સૂત્ર : ૨