________________
પ્રશમરતિ વિવેચન સહિત
૯. પ્રચંડ——હુન્નર-કળાથી ભારી થયેલને પ્રચ’–આકરો કહે છે. એ નામને એક દાનવ છે, એમ કેશિકાર કહે છે. ઘણા અર્થમાં એ શબ્દ વપરાય છે.
એવા દ્વેષ માટે અનેક શબ્દો સમાનાથ છે, તે વિદ્વાન વાંચકોએ સમજી લેવા. (૧૯) કષાયી જીવની વ્યાખ્યા—
૩૬
रागद्वेषपरिगतो मिथ्यात्वोपहतकलुषया दृष्टया | पञ्चास्रव मलबहुलाssर्तरौद्रतीवाभिसन्धानः ॥ २०॥
અરાગ-દ્વેષથી ચારે બાજુએ ઘેરાઇ ગયેલા, મિથ્યાત્વથી મેલી થયેલી કલુષિત દૃષ્ટિ વડે, પાંચે આશ્રવા રૂપ પુષ્કળ મળને પરિણામે, આર્ત્ત-રૌદ્ર ધ્યાનના પરિણામવાળો. (૨૦) વિવેચન—આ ગાથામાં કષાયી જીવનું વર્ણન કરે છે. તે તેવીસમી ગાથા સુધી ચાલવાનું છે. તેના ઉપર પછી કષાયનું આવતા પ્રકરણમાં વષઁન કરશે. આ ગ્રંથકારના ક્રમ છે. દીન-દુ:ખી, કષાયી જીવને ઓળખવા હોય, તે તે આવા પ્રકારના હાય છે. એના જે વિશેષણ આ અને પછીની ત્રણ ગાથામાં આપ્યાં છે તે ખરાખર સમજવાં. એટલે એવા પુરુષનું ઓળખાણુ પડે અને આપણામાં કેવી રીતે તે વિશેષણેા લાગુ પડે છે, તે પર વિચાર કરવાથી આ ત્રીજા પુરુષને આપવાને ઉપદેશ આપણને પણ લાગુ પડે અને આ એક ફ્રે નકામા ન થતાં કામ થઇ જાય. એ કષાયી માણસાને. એળખવા માટે આ ગાથામાં ત્રણ વિશેષણે આપવામાં આવ્યાં છે. બધેા મેળ ત્રેવીશમી ગાથામાં મળશે. ધ્યાન રાખીને આ વિશેષણેાને સમજી લેવાં અને પેાતાની જાતને લાગુ કરવા આપણે પ્રયત્ન કરીએ, એ વિશેષણા આપણે એક પછી એક વિચારીએ—
રાગ-દ્વેષથી ઘેરાયેલે. જે રાગ-દ્વેષના પર્યાયવાચી શબ્દો આગલી ગાથામાં આપવામાં આવ્યા, તેનાથી ચારે બાજુએ ઘેરાઇ ગયેલા આ કષાયી માણસ હોય. એની દીનતા અને દુઃખા પણુ કષાયને પરિણામે થાય છે. અને મહામુશ્કેલીએ મળેલા મનુષ્યભવ એ હારી જાય છે. કમ આવવાના જે ઘણા રસ્તા છે, તે સ`ને આશ્રવ કહેવામાં આવે છે. અને તે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય, અને વેગમાં આવી જાય છે. તેમાં કષાયે રાગ દ્વેષને લાગે છે અને પ્રાણીને હતાશ કરી નાખે છે. રાગદ્વેષ તેના ઉપર એક પ્રકારને ઘેરો ઘાલે છે. અને એને એક ખાડામાંથી ખીજામાં નાખે છે, અને પ્રાણી આ અનાદિ-અનંત સંસારમાં પરિભ્રમણ કર્યા કરે છે. અને તે ભવ્ય હોય તે પણ અસખ્યાત ભવ્યાની પેઠે એ અભવ્યને કોટે વળગે છે. આ સંસાર કદી ભવ્યમય થવાનેા નથી, કારણ કે ભવ્ય હાય અભવ્યને ગળે વળગેલા તે અભવ્ય જેવા જ છે. અને મિથ્યાત્વ એની દૃષ્ટિને કલુષિત મનાવે છે. આ મિથ્યાત્વને બરાબર સમજવા યાગ્ય છે. એના તત્ત્વા માં ઉમાસ્વાતિ મહારાજે ત્રણ ભેદ પાડયા છે : અભિગ્રહીત મિથ્યાત્વ, અનભિગ્રહીત મિથ્યાત્વ અને સદેહાત્મક
પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org