________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪)
(પરમાગમ – ચિંતામણિ * વીતરાગ નિર્વિકલ્પસમાધિરૂપ ભાવલિંગ યદ્યપિ શુધ્ધાત્મ-સ્વરૂપકા સાધક હૈ ઈસલિયે ઉપચારનયકર જીવકા સ્વરૂપ કહા જાતા હૈ તો ભી પરમ સૂક્ષ્મ શુધ્ધનિશ્ચયનયકર ભાવલિંગ ભી જીવકા નહીં હૈ. ભાવલિંગ સાધનરૂપ હૈ, વહ ભી પરમ અવસ્થાકા સાધક નહી હૈ. ૭૫.
(શ્રી યોગીન્દ્રદેવ, પરમાત્મપ્રકાશ, અધ્યાય-૧, ગાથા-૮૮ની ટીકા)
* * * * જ્ઞાનકી પર્યાયમેં જ્ઞાનાવરણકે મંદ વ અધિક ક્ષયોપશમકી અપેક્ષા નિગોદસે લેકર બારહવે ક્ષીણકષાય ગુણસ્થાન પર્યત અનંતભેદ હૈ. જે પર્યાયસ્વરૂપ જ્ઞાનકી અનુમોદના કરતા હૈ. એકાકાર શુધ્ધજ્ઞાનકો નહીં જાનતા હૈ, વહુ જ્ઞાનમેં અંતરાય ડાલ રહા હૈ, યદિ યહું અંતરાય ન દેખા જાવે ઔર શુધ્ધ જ્ઞાનકો પહિચાના જાવે તો વહુ નિર્મલ સ્વાભાવિક આત્માકો અવશ્ય સિધ્ધિ પાનેકા ઉપાય હૈ. ૭૬.
(શ્રી તારણસ્વામી, ઉપદેશ-શુદ્ધસાર, શ્લોક- ૩૯૦) * જેમ (દીપક વડે) પ્રકાશવામાં આવતાં ઘટાદિક (પદાર્થો) દીપકના પ્રકાશપણાને જ જાહેર કરે છે - ઘટાદિપણાને નહિ, તેમ (આત્મા વડે) ચેતવામાં આવતાં રાગાદિક (અર્થાત્ જ્ઞાનમાં જ્ઞયરૂપે જણાતા રાગાદિક ભાવો ) આત્માના ચેતકપણાને જ જાહેર કરે છે – રાગાદિપણાને નહિ. ૭૭.
(શ્રી અમૃતચંદ્રાચાર્ય, સમયસાર ગાથા-૨૯૪)
* * * * જેમ કોઈ મનુષ્ય પહાડ ઉપરથી લપસી જાય અને કોઈ હિતકારી બનીને તેનો હાથ મજબૂતાઈથી પકડી લે તેવી જ રીતે જ્ઞાનીઓને જ્યાં સુધી મોક્ષ પ્રાપ્ત થયો નથી ત્યાં સુધી વ્યવહારનું અવલંબન છે, જો કે આ વાત સાચી છે તોપણ નિશ્ચયનય ચૈતન્યને સિદ્ધ કરે છે તથા જીવન પરથી ભિન્ન દર્શાવે છે અને વ્યવહારનય તો જીવને પરને આશ્રિત કરે છે. ૭૮.
(શ્રી બનારસીદાસજી, નાટક સમયસાર, જીવઢાર, પદ- ૬) * પરભાવ હોવા છતાં, સહગુણમણિની ખાણરૂપ અને પૂર્ણજ્ઞાનવાળા શુદ્ધ આત્માને એકને જે તીક્ષ્ણબુદ્ધિવાળો શુદ્ધદષ્ટિ પુરુષ ભજે છે, તે પુરુષ પરમશ્રીરૂપી કામિનીનો (મુક્તિસુંદરીનો ) વલ્લભ બને છે. ૭૯.
(શ્રી પદ્મપ્રભમલધારીદેવ, નિયમસાર- ટીકા શ્લોક-૨૪)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com