________________
(૮) પ્રકરણ ૨ જુ.
તિષ્યરક્ષિતા. “બાઈ સાહેબ ! આપ ગુસ્સે ન થાવ તો એક વાત કહું !” એક દિવસે એકાંતને અવસર મેળવીને એક દાસીએ પિતાની બાઈને કહ્યું.
“શી છે તારી વાત !” બેદરકારીથી એ શેઠાણ બેલી.
“આપ આજ કેટલાક દિવસથી આમ ઉદાસ જણુઓ છે. મનમાં જાણે કંઈ શલ્ય ભરાયું હોય એમ આપના હદચની કંઈ ખબર પડતી નથી. એ શું?” દાસીએ કહ્યું.
તારે તેનું શું કામ છે ! તારે દાસી માણસને વળી મોટાઓના કામમાં માથું મારવાની પંચાત શી !”
“બાઈતમારું કોઈ કાર્ય બજાવી તમારું નિમક હું હલાલ કરી શકું. તમને મારાથી બની શકે તો હું મદદ આપી શકું ”
તું મને મદદ આપી શકે ! તારે વિશ્વાસ છે
શ્યામા ? ”
વિશ્વાસ તે અમારામાં રાખવેજ જોઈએ. આજ સુધી તમારી સેવા કરી છતાં તમે અમારું હદય ન પારખી શક્યાં એ પણ અમારી કમનશીબીજને!” કંઈક નારાજ થતાં શ્યામા બેલી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com