________________
(૨૨૧ ) ગ્રીસ વગેરે દરેક જાતને જીતીને પોતાની તાબેદાર બનાવી. દીધી–ખંડણ ભરતી કરી દીધી.
ભારતની બહારના સર્વે અનાર્યદેશને પોતાની સત્તા હેઠળ સ્થાપતો સંપ્રતિ ભારતમાં પાછો ફર્યો. ભારતમાં આવીને જ્યાં જ્યાં તે નહોતો ગયો એવા દેશો તરફ ચાલ્યો. બાહિક અને ગાંધાર દેશમાં થઈને (આ દેશે હિંદુકુશ અને સુલેમાન પર્વતની વચ્ચે આવેલા છે.) ફરતા ફરતે પિતાની રાત્તા મનાવતો દશાર્ણ દેશમાં આવ્યા (ગંગા યમુનાના ભેજ. વાળા પ્રદેશથી નીચેનો પ્રદેશ તે દશાર્ણદેશ ) ત્યાંથી સતલજ અને યમુના વચ્ચે આવેલા બ્રહ્મા દેશમાં પિતાની આણ મનાવતો તે કુરૂદેશમાં આવ્યું.
જ્યાં ચર્મણ્યવતી નદીથી ઉત્તરમાં મત્સ્ય દેશ અને શરસેન દેશ આવેલા છે. ત્યાંથી યમુનાજી ઓળંગતા ગંગા યમુનાની વચ્ચે અંતર્વેદી દેશ આવેલો છે. એ બધા દેશનાં ભટણાં સ્વીકારતા ઉત્તર-વાયવ્યમાં કુરૂ પાંચાલદેશમાં આવ્યું. સર્વે ઠેકાણે એ ના રાજા પોતાની આણ મનાવતો મગધની પૂર્વ તરફ ફર્યો. અંગ, વંગ અને ગેડની હવાખાતો તે પ્રાગજ્યોતિષ અને કામરૂ પ્રદેશમાં ગયો.
ત્યાંથી પંડ્રદેશ, ઉત્કલ દેશ અને વત્સદેશ તેમ જ ચેદી. દેશમાં પિતાની આણ મનાવતો એ રાજા દુનિયાના ખુણે ખુણે ફરી વળ્યા.
| ભારતના લગભગ બધા રાજાઓ સમ્રા અશોકના સામંતો હતા. જેથી ભારતના તમામ દેશોએ તો એ નવા:
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com