________________
( ૨૨૯) અભિમાન, ઈર્ષ્યા વગેરે ઉત્પન્ન થાય તે વળી લાભને બદલે હાની થાય, માટે ધર્મકાર્ય કરવું તે સરલપણે અને તેના ઉપકાર માટે યથાશક્તિએ કરવું. ”
માતા! તમારું વચન માટે માન્ય છે. તમે જેમ રાજી થશે એમ હું અવશ્ય કરીશ. ” સંપ્રતિનાં વચન સાંભળી માતાને હર્ષ થયે અને આશિષ આપી.
પૂર્વ સંપ્રતિ રાજા જ્યારે મગધથી દિવિજય કરવા નીકળ્યાં તે પહેલાં મહારાજ અશોકે સાંભળ્યું હતું કે યુવરાજ મહેદ્ર બુદ્ધ ગુરૂના ઉપદેશથી અવંતી છોડીને બૈદ્ધભિક્ષુક થઈ ગયો છે, જેથી અશાકે સંપ્રતિને ઉજજયિની આપી મોટા લશ્કર સહિત કુટુંબ સાથે અવંતી મોકલ્યો. પણ મહત્વાકાંક્ષી સંપ્રતિએ પિતાના લશ્કરવડે ઉજયિની ન જતાં વિજય કરવાને પિતાના કુટુંબને અવંતીમાં મુકી દુનિયાના ખુણે ખુણે ફરીને પોતાની આણ વર્તાવી ને રાજાઓ પાસેથી સૈન્ય, શસ્ત્ર, અને સુવર્ણ પડાવતે તે જડ અને ચેતન્યરૂપ અખુટ સંપદાને માલેક થયો. * વૃદ્ધાવસ્થાએ પહોંચેલા અશોક એ ઉગતા સૂર્યનાં કિર
ને પ્રકાશ બધી દુનિયામાં ફરી વળેલો જેમાં અત્યંત ખુશી થયા હતા. એને મનમાં સંતોષ થયો “આહા? હું? મારા દાદા ચંદ્રગુપ્ત એતે ભારતના સમ્રા હતા પણ મારે પૈત્ર તે બધી આલમને સમ્રા થયે. દુનિયાભરમાં એ દેશ ન હતું કે જ્યાં સંપ્રતિની આણ ન ફરતી હોય, ભરતાર્થના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com