Book Title: Mahan Samprati athwa Jain Dharmno Digvijay
Author(s): Manilal Nyalchand Shah
Publisher: Jain Sasti Vanchanmala

View full book text
Previous | Next

Page 317
________________ ( ૨૯૧) આ પાંચમા આરામાં ભસ્મગ્રહનું બળ અધિક હોવાથી જેનશાસન બહુ ડેળાશે અનેક શત્રુઓ એની ઉપર કટાક્ષ કરશે. એને અસત્ય ઠરાવવાના પ્રયત્ન કરશે અને પોતાનું ખોટું હશે તેને સત્ય કરી સ્થાપશે; છતાં કાલના દોષે કરીને લેકનાં મન એ અસત્યમાં સત્યનું ભાન કરાવશે. અલપસત્વવાળા લેકે ઉત્પન્ન થવાથી તેમજ બહુલકમી હોવાથી તપ કરવું કે કષ્ટસાધ્ય ધર્મસાધન કરવું એમને ગમશે નહી. જીલ્લાના લોલુપી એ લેકે ખાવા પીવામાં જ આસક્ત રહેશે. એવી રીતે પચેંદ્રિયના વિષયમાં પ્રમત્ત એવા લેકેને આવો અપૂર્વ ત્યાગધર્મ ગમશે નહી જેથી અનેક પ્રકારે એને 3ળવા પ્રયત્ન કરશે. એટલું જ નહી પણ જૈન શાસનમાં પણ અનેક ગો પ્રગટ થશે. એ દરેક ગચ્છના આચાર્યો પોતપોતાના ગ૭નું મહત્વ સ્થાપવા માટે પિતાનું સત્ય કહીને બીજા મતને ઉલ્યાપશે. એથી ગચ્છમાં પણ ઝઘડા ઉભા થશે. એવી રીતે અનુમે આ ક્ષત્રિય ધર્મની સ્થીતિ વૈશ્યના હાથમાં જતાં ચારણની માફક થઈ જશે. એવી સ્થીતિમાં ભસ્મગ્રહ પૂર્ણ થશે. સમગ્રહ ઉતરતાં એ વિખવાદ ઓછો થશે અને યુગપ્રધાનને ત્રીજે ઉદય થતાં જૈનધર્મમાં નવીન જેર પ્રગટ થશે. અંદર અંદરની આગ કંઈક શાંત પામશે. એ યુગપ્રધાનને પ્રભાવ બીજા લોકેપર પણ પડશે. તેમના ઉપદેશની અસરથી ધર્મ વૃદ્ધિ પામતે જશે, ગમે તેવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332