________________
( ૨૯૯ )
ાએ આવીને આ સમાચાર મહાન્ સંપ્રતિને આપ્યા. એ ઉદ્ધત રાજાનેા ગર્વ તેાડવાને પેાતાના સામતામાંથી એક સામતને એણે રવાને કર્યો, માટુ લશ્કર તેમજ ખીજા અનેક સરદારા એની સાથે હતા.
એ સામંતનુ વિશાળ સૈન્ય પેાતાના દેશમાં ધસી આવતુ પેાતાના અનુચરાથી જાણી લઇ એ અનાય રાજા પાતાના મલવાન સૈન્ય તેમજ ખીજા કેટલાક રાજાએ સાથે તેમની સામા આવીને ઉભા રહ્યો. અરસપરસ ભયંકર યુદ્ધ થયુ`. એમાં અનેક જીવાના સંહાર થયેા.
રથી સાથે રથી, પાયદલ સાથે પાયદલ, ને ઘેાડેસ્વાર સાથે ઘેાડેસ્વારો પાતપેાતાના સ્વામીનું નિમકહલાલ કરતા શાયેથી લડયા. એ બળવાન અનાર્યે રાજા તથા તેના પુત્રો લશ્કરને મેખરે શસ્ત્રને ધારણ કરતા ધસી આવ્યા. ઘાસની માફ્ક લશ્કરના ઘાણ નિકળતા જોઇ સંપ્રતિનું લશ્કર મહાન છતાં ઉત્સાહ રહીત થઈ ગયુ. પોતાના લશ્કરની આ સ્થિતિ જોઇ પેલા સામત ચમકયા ” અરરર ! જો લશ્કર હાર્યું` તેા મહારાજને હું માં શું ખતાવીશ ! માટે શ્યામ મુખે એમની પાસે જવા કરતાં અહીયાંજ આત્મ સમર્પણ થાય તા સ્વામિકિત તેા સાક થાય. ! વળી શત્રુ પણ ખળવાન છે. એક છતાં અનેકરૂપે દેખાતે તે મારા સૈન્યની ખુવારી કરી રહ્યો છે. તે મારે તેની ઉપેક્ષા ન કરવી જોઇએ.”
એવી રીતે યુદ્ધ કરતાં કેટલાય દિવસે પાણીના પ્રવાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com