________________
( ૩૦૨ )
સામે ભાલા ને તીર સામે તીર અથડાઈ રહ્યાં હતાં. સ'સારની દરેક પ્રવૃતિ છેડી યુદ્ધમાંજ એમના ચિત્તની એકાગ્રતા હતી. યુદ્ધ કરતાં ત્રીજો પ્રહર થવા આવ્યેા. લાખા સૈનિકે એમાં હામાયા. લડતાં લડતાં એ અરસામાં અનાર્ય રાજા અને સામત સામસામે આવી ગયા. બન્ને એક ખીજા તરફ ધસ્યા આંખેામાં ખુન હતું. માહુમાં બળ હતુ. શરીરમાં અપુર્વે શા હતુ. સ્કુત્તિ હતી. એક ખીજાના જીવ લેવાને-યુદ્ધનુ છેવટ આણવાને એક બીજા ઉપર તુટી પડયા. હરીથી પાતપેાતાના ખચાવ કરતાં એકબીજા ઉપર ઘા કરવાને અચુક નેમ સધાતી. કેટલાક સમય પર્યંત એ યુદ્ધ ચાલ્યું. બાહુમાં બન્ને સરખા જણાયા, કાનુ બળ અધિક છે એ કળી શકાયું નહી. કાણુ હારશે એતા ભાવીના પડદામાં છુપાયેલ હેાવાથી અલ્પમતિવાળાને અનિશ્રિત હતું. બન્ને એક ખીજાના ઘા ચુક્વતા હતા. બન્નેના સરદારા પેાતપેાતાના સ્વામીની રક્ષા માટે એમની પડખે પેાતાનુ શાય અતાવી શત્રુઓને હંફાવતા હતા.
એવામાં બન્નેના હાથીઓનાં માથાં ભટકાયાં. સામંતના હાથીએ ક્રોધથી પેાતાની સૂંઢ એવી તા દુશ્મનના હાથી ઉપર પછાડી એની સુંઢને દખાવી કે હાથી ચકરી ખાવા લાગ્યા જેથી અના રાજા જરા બેચેન થયા કે સામત તરતજ લંગ મારી એના હાથી ઉપર કુદ્યો ને ત્યાં ખાડું યુદ્ધ જામ્યું. સામતના હાથીએ પેાતાના સ્વામીને તક મલી જાણીને દુશ્મનના હાથીને પેાતાની સુંઢના સપાટામાં સપડાવી રાખ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com