________________
(ર૭૩) એવી છે! પૂર્વે મહાવીર સ્વામી ભગવંતે કહ્યું હતું કે–
સ્થલિભદ્ર મુનિ પછી મારા શિષ્યોની સમાચારી અતિશિથિલ થતી જશે. આજે સ્કૂલિભદ્ર પછી આપણે તીર્થ પ્રવર્તક થયા અને ભગવાનનું વચન તમે સત્ય કરી બતાવ્યું.”
તે પછી આમહાગિરિએ સુહસ્તિ સ્વામીને સંઘાડામાં લીધા. ને રાજાને પણ ઉપદેશ આપે. હે રાજન્ ? ઉત્તમ એવા સાધુઓને રાજપિંડ લેવે કપે નહી. ભાવીકાલમાં કાંઈ બધા રાજાએ તમારા જેવા થશે નહી. એથી અનેક દેને સંભવ જાણીને શ્રી ભગવંત મહાવીર સ્વામીએ રાજપિંડ નિષેધ્યે છે. જેથી વિશેષ પ્રકારે સાધુઓને તે તે અગ્રાહ્ય છે. પૂર્વે પણ રૂષભદેવસ્વામીએ પિતે ઇંદ્રાદિકની સાક્ષીએ ભરતમહારાજના રાજપિંડને પણ સાધુઓ માટે નિષેધ્યું હતું. તે પ્રભુએ બારમું વ્રત પોષવાને ભરત મહારાજને પણ શ્રાવક અને શ્રાવિકાઓને તેવા દાનને પાત્ર કહ્યાં હતાં. માટે હે વલ્સ? તું પણ તેજ માર્ગે ચાલ.
મહાન સંપ્રતિને એ પ્રમાણે પ્રતિબધી આર્યમહાગિરિ સ્વામી જીવંતસ્વામીને વાંદીને અવંતીમાંથી ચાલ્યા ગયા.
( પિતાનું આયુષ્ય અ૫ રહેલું જાણીને શ્રી મહાગિરિ ગજેંદ્રપદ નામના તીર્થમાં આવ્યા. ત્યાં અનશન કરીને મહાગિરિવર પછી ૨૪૯ વર્ષ વિત્યે દેવલમી જોગવવાને સ્વર્ગે ગયા.
– ર –
૧૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com