________________
( ૨૭૯ )
અરસામાં ગૌતમ સ્વામીને નજીકના ગામમાં રહેલા દેવશમાં નામે બ્રાહ્મણને પ્રતિબધ કરવાને માકલ્યા.
આસા વી અમાસને દિવસે સ્વાતિ નક્ષત્રના ચેાગ આવ્યા ત્યારે છઠ્ઠ તપના ધારણ કરનાર પ્રભુ પાછલી ચાર ઘડી રાત્રી શેષ રહી તે સમયે એઠા હતા. આસનકપથી શફ્રેંદ્ર પ્રભુનું નિર્વાણ જાણી ત્યાં દોડી આવ્યા. એમને વિનંતિ કરી. “ ભગવન્ ! આપ એક ક્ષણ માત્ર આયુષ્યની વૃદ્ધિ કરી, કારણ કે આપના જન્મ સમયે સ ંક્રમેલા ભસ્મગ્રહ હાલમાં એસે છે. જે એહજાર વર્ષ પર્યંત આપના શાસનને હેરાન કરશે. એથી તીની ઉન્નત્તિ થશે નહીં. માટે આપની દ્રષ્ટિ આગળ જ એ ઉદય પામી જાય તેા આપની દ્રષ્ટિના પ્રભાવથી એને ઉદ્ભય નિષ્ફળ થાય.
97
“ હે શકે ? આયુષ્ય કર્માંનાં પુદ્ગલા પૂર્વ ભવને વિશે અધાયેલાં હાય છે. તેને અધિક કે ન્યૂન કરવાને કાઇની પણ શક્તિ નથી. તેમજ ભાવીભાવ મનવાનું છે તે અવશ્ય અને છે. તે ટાળવાને કોઇ સમર્થ નથી.”
ભગવન્ત એમ કહીને પછી મન, વચન અને કાયાના ચેાગના નિરોધ કરી માન રહ્યા. શૈલેશીકરણ કરી સિદ્ધિ પદ પામ્યા. આ વખતે જેની યતના ન થઇ શકે એવા કું થુઆ જીવા ઉત્પન્ન થવાથી હવે પછી ચારિત્ર પાળવું અશકય મારી આ ઉત્તમ સાધુઓએ જીવરક્ષાને નિમિત્તે અણુસણુ કર્યું.
આ સમયે કાઇ કાને માટે એકઠા થયેલા કાશી અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com