Book Title: Mahan Samprati athwa Jain Dharmno Digvijay
Author(s): Manilal Nyalchand Shah
Publisher: Jain Sasti Vanchanmala

View full book text
Previous | Next

Page 308
________________ (૨૮૨) છે. શ્રી મહાવીર નિર્વાણથી ૬૧૭ વર્ષ સુધીમાં પ્રથમ ઉદય સમાપ્ત થશે. તે પછી વસેનસૂરીથી બીજે ઉદય થશે. અંતમાં અહન્મિત્ર યુગપ્રધાન થતાં બીજો ઉદય સમાપ્ત થશે. બીજા ઉદયમાં ૨૩ યુગપ્રધાને થવાના શાસ્ત્રમાં કહ્યા છે. એ બીજે ઉદય ૧૩૮૦ વર્ષ પર્યત ચાલશે. મહાવીર સ્વામીના મેક્ષગમન પછી ગૌતમ સ્વામી કેવલજ્ઞાન પામ્યા. બાર વર્ષ પર્યત કેવલીપણે વિચારી મોક્ષે ગયા. ને સુધર્મા સ્વામીને કેવલજ્ઞાન થયું. સુધમોસ્વામીથી પ્રથમ યુગ પ્રધાનના ઉદયની શરૂઆત થઈ. પહેલા ઉદયમાં સુધર્મા સ્વામીથી પુષ્પમિત્ર પર્યત ૨૦ યુગપ્રધાન થશે. આ ઉદયકાલ ૬૧૭ વર્ષ પર્યત ચાલશે એનું કોષ્ટક આવી રીતે સમજવું. અનુક્રમ યુગપ્રધાન ગ્રહવાસ દીક્ષા પર્યાય યુગપ્રધાન સર્જાયુ–માસ–દીન ૧ સુધર્માસ્વામી ૫૦ ૪૨ ૮ ૧૦૦-૩-૩ ૨ જંબુસ્વામી ૧૬ ૨૦ જ ૮૦-૫–૫ ૩ પ્રભવ ૩૦ ૪૪ ૧૧ ૮૫–૨–૨ ૪ શäભવ ૬૨-૩-૩ ૫ યશભદ્ર ૨૨ ૧૪ ૫૦ ૮૬-૪-૪ ૬ સંભૂતિ ૯૦-૫-૫ ૭ ભદ્રબાહુ ૭૬-૭–૭ ૮ સ્થૂલિભદ્ર ૯-૫-૫ ૯ મહાગિરિ ૧૦૦-૫-૫ ૧૦ સુહસ્તિ ૩૦ ૨૪ ૪૬ ૧૦૦-૬-૬ o ૪૦. 30 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332