Book Title: Mahan Samprati athwa Jain Dharmno Digvijay
Author(s): Manilal Nyalchand Shah
Publisher: Jain Sasti Vanchanmala
View full book text
________________
૧૮
૧૯
૨૦
૨૧
૨૩૨
૨૩
સુરન્નિ. વૈશાખ.
કોડિત્ય.
માર.
વિષ્ણુપુરી.
શ્રીદત્ત
( ૨૮૭ )
કીર્ત્તિમિત્ર
૪૯૦
સિંહમિત્ર
૩૫૯
૪૦૮
ફૂલમિત્ર કલ્યાણમિત્ર ૫૭૦ દેવમિત્ર ૫૯૦ દુષ્પસહુર ૪૪૦
૧૧૫
૧૩૩
૧૦૦
૯૫
૯૯
૪૦
છેલ્લા ૬પસહસૂરિ પછી પાંચમા આરેા પૂરા થતાં જૈન ધર્મ નષ્ટ થશે. પછી રાજધમ નષ્ટ થશે ને છઠ્ઠો આરા એસશે. એ આરેા એકવીશહજાર વર્ષ પર્યંતના પૂરા થતાં અવસર્પિણીના છ આરા પૂરા થઇ ઉત્સર્પિણીના પહેલા આા છઠ્ઠા આરા જેવા બેસશે. અવસર્પિણીના છેલ્લા અને ઉત્સર્પિણીના પહેલા આરે ધર્મ-કર્મ અને વ્યવહાર રહિત સમજવા. એ આરાની અંતમાં સાતદિવસ પર્યંત જુદીજુદી જાતના વરસાદ થતાં પૃથ્વીમાં રસેાત્પત્તિ થશે તેથી ધાન્ય વગેરે ઉગી નીકળશે. મનુષ્યનાં શરીર, આયુષ્યપણુ ધીમે ધીમે વૃદ્ધિ પામશે, એકવીશહજાર વના તે આરા પૂરા થતાં ખીજો તેટલાજ પ્રમાણ વાળા આવે છે. એ ખીજા આરાની શરૂઆતમાં માણસનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૨૦ વર્ષનું ને ખેહાનું શરીર હાય છે.
આ વમાન અવસર્પિણીના પાંચમા આરાના અંતમાં પણ તેટલુ જ જાણી લેવુ.
ઉત્સર્પિણીના ખીજા આરામાં આયુષ્ય અને શરીર પ્રમાણુ અનુક્રમે વૃદ્ધિ પામતુ જશે. તે અનુક્રમે ખીજા આરાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332