SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૩૨ ૨૩ સુરન્નિ. વૈશાખ. કોડિત્ય. માર. વિષ્ણુપુરી. શ્રીદત્ત ( ૨૮૭ ) કીર્ત્તિમિત્ર ૪૯૦ સિંહમિત્ર ૩૫૯ ૪૦૮ ફૂલમિત્ર કલ્યાણમિત્ર ૫૭૦ દેવમિત્ર ૫૯૦ દુષ્પસહુર ૪૪૦ ૧૧૫ ૧૩૩ ૧૦૦ ૯૫ ૯૯ ૪૦ છેલ્લા ૬પસહસૂરિ પછી પાંચમા આરેા પૂરા થતાં જૈન ધર્મ નષ્ટ થશે. પછી રાજધમ નષ્ટ થશે ને છઠ્ઠો આરા એસશે. એ આરેા એકવીશહજાર વર્ષ પર્યંતના પૂરા થતાં અવસર્પિણીના છ આરા પૂરા થઇ ઉત્સર્પિણીના પહેલા આા છઠ્ઠા આરા જેવા બેસશે. અવસર્પિણીના છેલ્લા અને ઉત્સર્પિણીના પહેલા આરે ધર્મ-કર્મ અને વ્યવહાર રહિત સમજવા. એ આરાની અંતમાં સાતદિવસ પર્યંત જુદીજુદી જાતના વરસાદ થતાં પૃથ્વીમાં રસેાત્પત્તિ થશે તેથી ધાન્ય વગેરે ઉગી નીકળશે. મનુષ્યનાં શરીર, આયુષ્યપણુ ધીમે ધીમે વૃદ્ધિ પામશે, એકવીશહજાર વના તે આરા પૂરા થતાં ખીજો તેટલાજ પ્રમાણ વાળા આવે છે. એ ખીજા આરાની શરૂઆતમાં માણસનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૨૦ વર્ષનું ને ખેહાનું શરીર હાય છે. આ વમાન અવસર્પિણીના પાંચમા આરાના અંતમાં પણ તેટલુ જ જાણી લેવુ. ઉત્સર્પિણીના ખીજા આરામાં આયુષ્ય અને શરીર પ્રમાણુ અનુક્રમે વૃદ્ધિ પામતુ જશે. તે અનુક્રમે ખીજા આરાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034944
Book TitleMahan Samprati athwa Jain Dharmno Digvijay
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand Shah
PublisherJain Sasti Vanchanmala
Publication Year1926
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy