________________
( ૨૩૫) ઉત્પન્ન થયું અને એના પ્રભાવે તમે તમારો પૂર્વનો ભવ જે? જૈનધર્મનું પ્રત્યક્ષ ફલ દીઠું. મેં તમને કહ્યું છે કે જેનધર્મનું પક્ષ ફલ તે મુક્તિ પ્રાપ્તિ છે આ બધાં તે એનાં અવાંતર ફેલો છે. માટે ધર્મમાં પ્રમાદ કરશે નહી.” ગુરૂએ કહ્યું.
“આપને ઉપકાર અથાગ છે. આ રાજ્ય એ આપની કૃપાનું જ ફલ છે. તે એને આપજ ગ્રહણ કરે છે જેથી હું કૃતાર્થ થાઉં. આપના રણમાંથી મુક્ત થાઉં!” રાજાએ આભાર દર્શાવ્યો.
રાજન ? નિસ્પૃહીજનેને કોઈપણ સ્પૃહા હોતી નથી; સંસારથી મુક્ત થયેલા ત્યાગીઓ તે એક મુકિતને જ ભજે છે તે તમારા રાજ્યવડે કરીને શું ?”
“તે ભગવન? કહે? હું શું કરૂ? મારે શું કરવું ઉચિત છે ?”
નરેશ્વર? સ્વર્ગ અને મોક્ષના દેનારા જૈનધર્મને ભજે કે જેથી તમારે સંસારથી નિસ્વાર થાય. ધર્મ, અર્થ અને કામ એ ત્રણે પુરૂષાર્થના સાધન વગર મનુષ્યનું જીવન પશુની માફક નિષ્ફળ છે. એ ત્રણે વર્ગમાં ધર્મ પુરૂષાર્થને શ્રેષ્ઠ કહો છે. કારણકે બાકીના ત્રણે પુરૂષાર્થની સિદ્ધિ ધર્મ વિના થતી નથી, જે પ્રાણુઓ ઉત્તમ એવા જૈનધર્મને છોડી સ્વસુખની ખાતર ગોપભેગમાં ધર્મ માનીને એની આશામાં દોડ્યા જાય છે તે પુરૂષે કલ્પવૃક્ષને ઉમૂલન કરીને ધતૂરાને વાવે છે. ચિંતામણરત્નને તજી કાચના ટુકડાને સ્વીકાર કરે છે. એરાવણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com