________________
(૨૩૭ ) : પ્રકરણ ૨૯ મું.
જીવંતસ્વામી. મહાવીર સ્વામીના સમયમાં ચંપા નગરીમાં કુમાર નંદી નામે સની રહેતો હતો. એ સની હતો તે માટે ધનાઢય, પણ વિષયને લાલચુ હોવાથી જે જે સુંદર કન્યા એના જોવામાં આવે તેને પાંચસે સેનયા આપીને ગ્રહણ કરતે. એમ કરતાં કુમારચંદીને પાંચસો સ્ત્રીઓ થઈ. તે સર્વેની સાથે એક થંભવાળા મહેલમાં તે કિડા કરતે હતા. કુમારનંદીને નાગિલ નામે શ્રાવક મિત્ર હતો.
એક દિવસ પંચશલ્ય પિની અધિષ્ઠાયિકા હાસ અને. પ્રહાસા નામની વ્યારીઓ શકેંદ્રની આજ્ઞાથી પિતાના સ્વામી સાથે નંદીશ્વર દ્વીપે જતી હતી, માગમાં એમને સ્વામી વિદ્યુમ્માલી દેવ આયુષ્ય પૂર્ણ થવાથી વી ગયે. પછી પિતાને સ્વામી થવાને કોણ ગ્ય છે એમ એ વ્યંતરીઓએ અવધિ જ્ઞાનથી જોયું તો વિષય કુમારનંદીને પિતાના સ્વામી તરીકે પસંદ કર્યો. જેથી બન્ને દેવીઓ કુમાર નંદી સમક્ષ એકાંતમાં પ્રગટ થઈ. એમને જોઈ કામવિહળ થયેલો કુમારનંદી એમને ભેટવાને આતુર થઈ રહ્યો ને છે. “તમે કોણ છો ? ક્યાંથી આવો છો?”
અમે તમારે માટે આવ્યાં છીએ ? ” દેવીઓ હાવભાવ પૂર્વક બોલી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com