________________
( ૨૪૫) પ્રતિમાનાં વંદન કરવાને આવ્યા હતા. ગુરૂના મુખથી સંપ્રતિરાજાએ જીવંતસ્વામીનો મહિમા સાંભળીને એ ભગવાનને પૂજવા શરૂ કર્યા. ઘણુ કાળ પર્યત એમણે પૂજ્યા. - કાલાંતરે એ પ્રતિમા અદશ્ય થઈ ગઈ. વરપ્રભુના નિવાણ પછી ૧૯૬૮ વર્ષ વહી ગયા બાદ કુમારપાળ નરેશ્વરે એ જીવંતસ્વામીની પ્રતિમા તે નગરમાંથી કઢાવી પિતે પૂજીને આત્માને કૃતાર્થ કર્યો.
એ વિતભયનગર તો કેશરાજના પાપે જમીનદોસ્ત થયું. કેશી ઉદાયનરાજાનો ભાણેજ હતો. પિતાને અભિચી પુત્ર છતાં કેશીને રાજ્ય આપ્યું! છતાં એ કેશીએ બેવફા થઇને રાજાને દહીમાં વિશ્વ અપાવ્યું. જેનું પાપ એને અહીંને અહીં પ્રગટ થયું. ઉદાયન મુનિનો શય્યાતર એક કુંભારને છોડીને દેવતાએ કોધથી આબાળવૃદ્ધ આખી નગરી ધૂળથી દાટી એનો નાશ કરી નાખ્યું. ત્યારપછી ત્યાં ગામ વસેલું તે આજે ભેરા કહેવાય છે.
અભિચિકુમારને પિતાએ રાજ્ય ન આપ્યું જેથી તે ગુસ્સે થઈને ચંપાનગરીમાં ચાલ્યા ગયે. ત્યાં એને માસીઆઈ ભાઈ કણિક–અજાતશત્રુ રાજ્ય કરતે હતો. રાજ્ય નરકને દેનારૂં જાણું પિતાને પુત્ર દુર્ગતિએ ન જાય એમ જાણી ઉદાયને અભિચિને રાજ્ય ન આપ્યું. પણ અભિચિ એને પરમાર્થ સમયે નહી જેથી જજો ત્યાં લગી એને એના પિતા ઉપર કષાય રહ્યો. એ કષાયની પ્રબળતાથી એની ધર્મકિયાઓ ફુલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com