________________
( ૨૬૨ )
ત્યાંના જડ જેવા લેાકેાને શું શું કરવુ તે સમજાવવા લાગ્યા. તેમને ઉપદેશ કરવા લાગ્યા. જીએ-ધ્યાન આપા! અમે આવીયે ત્યારે અમને ઉઠીને વંદન કરવું. ષ્ટિએ પડીયે કે પગે લાગવું. અમારી પાસેથી તમારે ધર્મોપદેશ સાંભળવા. અમને અમુક અમુક જાતના આહાર વહેારાવવેા, એ માટે અમને તમારે તેડવા આવવું. ઉનું કરેલું પાણી નિર્દોષ રીતે ઠારીને તે અમને પીવા માટે વહેારાવવું. અમને કપડા વગેરે અમુક અમુક હેારાવવાં, અમે આવીએ કે તમારે અમને ઉતરવાની જગ્યાએ આપવી. તન, મનને ધનથી અમારી ભક્તિ કરવી. તમારે હંમેશાં નવકાર ગણવા, જીનમંદિરમાં દર્શન કરવા જવાં, તેમજ જીનરાજને પૂજવા. ઈત્યાદિક ખટ્કર્મ તમારે અવશ્ય કરવું. અમારી પાછળ અમારા જેવા સપ્રતિરાજાના માણસા આવશે તેમની પણ તમારે રૂડા પ્રકારે એવી રીતે ભક્તિ કરવી. જેથી સંપ્રતિરાજા તમારા ઉપર પ્રસન્ન થશે. એ માણસા સ ંપ્રતિ મહારાજના પૂજ્ય છે. એમના ગુરૂ છે માટે તમારે તેમની ભક્તિમાં ખામી લાવવી નહી. આહાર પાણી વહેારાવતાં બેતાલીશ દેષ ન આવવા જોઇએ. એ બેતાલીશે દાષા એમને વિસ્તારથી સમજાવ્યા-શીખવ્યા. તે સિવાય ગુરૂની તેત્રીશ આશાતના ન થાય તે પણ સમજાવી—શીખવાડી દીધી.
જીનમંદિરમાં જાઓ ત્યારે માટી દશ આશાતના અવશ્ય તમારે ત્યાગવી, જેવી કે જીનમદિરમાં પાનસેાપારી ન ખાવું, ભાજન ન કરવું, પાણી ન પીવું, પગરખા ન પહેરી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com