________________
('૬૦ )
વસ્તી ન્યૂન થઇ જશે; એટલુ જ નહી પણ પુષ્ટ કરેલા ક્ષેત્રનુ પણ વારંવાર પાષણ કરવા છતાં એમાંથી પણ અનેક અનર્થા ઉત્પન્ન થશે. અસ્તુ હું નરકુ જર ! એવી ભવિષ્યકાળની વાતે કરી તારા શાસન પ્રેમીચિત્તને હું' ક્ષેાલ કરવા નથી ઈચ્છતા ! જે ભાવી ભાવ–ભવિતવ્યતા અનવાની હશે તે અવશ્ય મનશે. પંચમકાળમાં પ્રગટ થયેલા વર્ક જડ જીવા પાસેથી એનાથી ખીજી વધારે શી સારી આશા રાખી શકાય! ગુરૂવર આર્ય સુહસ્તીસ્વામી લક્ષ્મીના સર્વ્યય કરવાનું વર્ણન કરીને અટકયા.
“ ભગવન્ ? અત્યારના સમયમાં મારે શું કરવું ? સાતે ક્ષેત્રમાં કયા ક્ષેત્ર તરફ વિશેષ ધ્યાન આપવું ?” મહાર જે પૂછયું.
“ અત્યારે તારે જીનચૈત્ય અને પ્રતિમા તરફ ખાસ લક્ષ્ય આપવાની જરૂર છે. સમૃદ્ધિવંત શ્રાવક, શ્રાવિકા તેમજ સાધુ સાધ્વીએ એમના દર્શનવડે–ભક્તિવડે આત્મશુદ્ધિ કરી ભવસાગર તરીં જશે. ભાવી કાલમાં પણ ઘણા સમય પર્યંત એ મદિરા અને પ્રતિમાઓનું જગત ઉપર અસ્તિત્વ હશે ત્યાં લગી ચતુર્વિ ધસંઘથી પૂજાશે. એ બધા તને લાભ થશે. ત્રણખંડમાં તારૂં રાજ્ય હાવાથી દરેક દેશમાં જૈનમંદિરા થતાં અને શ્રાવકાની સખ્યા વૃદ્ધિ પામતાં અનાર્ય દેશમાં પણ ધર્મની પ્રગતિ થશે એ બધા લાભનું કારણ તે તુ જ છે ને? છતાં સાધર્મિકની ભક્તિ કરવી તું ભૂલતા નહી. એવી રીતે સાતે ક્ષેત્રાની ભક્તિ કરતાં તારા સંસાર સ્વલ્પ થઇ જન્મ મરણના ફેરા ટળી જશે. અજર અમર એવી મુક્તિ વધુને તુ લાક્તા થશે, ”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com