________________
( ૨૬૪ )
એ સ’ગીતમાં એ નાટારગમાં તમારા વર્ષો પાણીના પ્રવાહની માર્કે વહી જશે, એ દેવમાળાના શરીરની સાંદતા, લાવણ્યતા, ચાતુર્યતા, એમના હાવભાવા, એમના ભ્રભ ંગા એ સાહામણાં ચંદ્રવદના નિહાળતાં તમે એવા તેા મુગ્ધ થઈ જશેા કે દુ:ખના તમને સ્વપ્નામાં પણ ખ્યાલ નહી આવે.
એમનું એક નાટક જોતાં એટલા બધા કાલ વહી જાય છે કે આપણા અહીંના કાલની ગણતરી કરીયે તે પાંચસે વ વહી જાય, એથી પણ જનરાજની ને ગુરૂની અધિક ભકિત હૃદયના ભાવપૂર્વક કરો તા તમે ઘણા સારા શ્રેષ્ઠ દેવતા થઇ શકે! ત્યાં એક એક નાટારગમાં હજાર વર્ષ વહી જાય, એથી ઉચ્ચ કેાટીના દેવતાઓને પદરસા વર્ષે પણ વીતિ જાય. એતે નાટકના કાલ કહ્યો તે નાટક–સંગીત મનુષ્યા તેા નજ મેળવી શકે—એની કલ્પના પણ ન કરી શકે; કારણ કે જે વસ્તુનું ઝીણું ઝીણું પણ જ્ઞાન ન હેાય–એના ખ્યાલ પણ ન થઇ શકે એનુ સુખ તા દેવ થયા પછીજ મળે. એ નાટકા–સંગીતાની માજ લુટવાના તા દેવતાઓનાજ અધિકાર છે. એવાં અનુપમ સુખા મેળવવા માટે આપણે જીનરાજની ભકિત અને ગુરૂનું મહુમાન કરવુ' પડે છે.
આપણાં મનુષ્યેાનાં નાટકે—સંગીતા કરતાં અનંતગણુાં એ ઉત્તરાત્તર અધિક સુખ આપનારાં હેાય છે. પેાતાની ઇચ્છા પ્રમાણે તે કરી શકે છે. મનને ગમે ત્યાં એક ક્ષણ માત્રમાં જઇ શકે છે. મરજી પડે તેવું સ્વરૂપ કરી શકે છે. આનંદ, માજ, ઠકુરાઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com