________________
( ૨૭૦ ) તે હવેથી તમારે વહેંચી ન લેવું. હું તમને જેવી આશા કરૂં તે પ્રમાણે એની વ્યવસ્થા કરવી.”
મહારાજની નવીન વાત સાંભળવા રસોઈએ ત્યાં એકઠા થયા ને મહારાજ શું કહે છે તે આતુરવંત થઈને સાંભળવા લાગ્યા.
એ ભેજન આપણે લેકોને માટે બનાવી તૈયાર કરીયે છીયે માટે એ નિર્દોષ શુદ્ધ અન્ન તમારે ભિક્ષાના અથી એવા સાધુઓને વહરાવવું?”
“પણ દેવ? એ અન્ન અમે અમારા મહેનતાણાને બદલે લઈએ છીએ તે ?” એક જણે કહ્યું.
તમારી મહેનત માટે હું તમને દ્રવ્ય આપીશ. જેથી તમારી આજીવિકાનો વાંધો રહેશે નહી. કેમકે દ્રવ્યવાન માણસ ક્યાંય પરાભવ પામતે નથી, માટે તમારે હવેથી આ અન્ન સાધુઓને વહોરાવવું ને એમની ભક્તિ કરવી.”
મહારાજ એ પ્રમાણે હુકમ કરીને ચાલ્યા ગયા. ત્યારથી શેષ અન્ન-ભેજનાદિ તેઓ સાધુઓને વહરાવવા લાગ્યા. પિતાને માટે તે નહી થયેલું હોવાથી શુદ્ધ જાણીને સાધુઓ પણ ગ્રહણ કરવા લાગ્યા.
એ પ્રમાણે અવશિષ્ઠ અન્નથી સાધુઓને પ્રતિભાતા જોઈને મહારાજ ખુશી થયા. હવે એમને બીજો વિચાર ર્યો. જેથી એમણે નગરમાં ઘી, દૂધ, દહીં, પકવાન, વસ્ત્રો ગંધીયાણું વગેરે વેચનારા લોકોને હુકમ કર્યો કે “તમારે તમારા ઉત્તમેShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com