________________
૨૫૮ )
સુવા પછી એ લક્ષ્મી ખીજાના હાથમાં જશે અને તેના શું ઉપયાગ થશે તે એ અપન હેાવાથી ન સમજી શકે !
શ્રાવક શ્રાવિકા એ પણ સંઘનું અંગ ગણાય છે. એ સંઘની ભકિત કરતાં સંભવનાથ તીર્થંકરના જીવે પૂર્વ ભવમાં તીર્થંકર નામક ખાંધ્યું અને તે સંભવનાથ થયા. માટે ઋદ્ધિવંતે પેાતાના ગરીબ સાધમિકા તરફ અવશ્ય ધ્યાન આપી ધર્મના મહિમા વધારવા. એકવાર જમાડવાથી કે નાકારશી વગેરે કરવાથી જ કઇ સાધર્મિકતા સમાપ્ત થતી નથી. ખરી સ્વામીવત્સલતા તે એજ છે કે પોતાની જીઢગીમાં પેાતાના ગરીબ માંધવાને વાસ્તવિક સુખી કરી તેમની આંતરડી ઠારવી.
શ્રાવક શ્રાવિકાએ જો સુખી હશે તેા તેમનાથી ધર્મનુ મહાત્મ્ય વધશે–તેઓ પોતેજ ધર્મનું મહાત્મ્ય વધારશે અને એ બધેા લાભ જેણે એમને સારી સ્થિતિએ ચડાવ્યા છે તેમને મળે છે. માટે ઋદ્ધિવંતાએ પેાતાના ગરીખ માંધવાની સારસંભાળ અવસ્ય લેવી. હે રાજન ! શ્રાવકેાને મદદ કરવાની વાત તું ભૂલતા ના ?
વસ્તુત: જે કાળે જે ક્ષેત્ર સીટ્ઠાતુ હાય તે કાળે તેની ઉન્નત્તિ માટે જો પ્રયત્ન કરવામાં ન આવે તે એથી હાનિ થવાના સંભવ રહે છે. લક્ષ્મીવતાએ પેાતાની લક્ષ્મીના સદ્દવ્યય કરવા હાય તા એકજ ક્ષેત્રનુ પાષણ કરવાથી—ભરેલામાં ભરવાથી થતા નથી. પરન્તુ સીદ્યાતા ક્ષેત્રમાં ઉન્નત્તિને અર્થે જો પેાતાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com