________________
(૨૪૪) કરી પણ એ પ્રતિમા ત્યાંથી ચલાયમાન થઈનહી. રાજાએ ઘણું ઘણી વિનંતિ કરવા માંડી. જેથી એના અધિકાયકે પ્રગટ થઈ કહ્યું કે “હે રાજા ! તારૂં નગર છેડા સમયમાં ધુળીના વરસાદથી દટાઈ જવાનું છે. તેથી પ્રતિમાજી ત્યાં આવશે નહી. માટે તું શક ન કર !” ત્યારપછી ઉદાયનરાજા પ્રદ્યોતને લઈને પોતાના નગર તરફ રવાને થયે. માર્ગમાં ચાતુર્માસ આવ્યું એટલે રાજાએ ત્યાં છાવણી નાખી. તે ઠેકાણે દશપુર (દોરા ) નગર વસ્યું.
પજુસણ પર્વ આવ્યાં તે સમય અવંતીપતિએ ઉપવાસ કરવાથી ઉદાયન રાજાએ એને સાધમ જાણું ખમાબે ને એનું રાજ્ય એને પાછું આપ્યું. અનુકમે પિતે વીતય પાટણ આવ્યા.
કાળે કરીને ઉદાયન રાજા મહાવીર ભગવાન પાસે દીક્ષા લઇ કેટલા રાજર્ષિ થયા. એ રાજર્ષિને કર્મોદયથી વ્યાધિ ઉત્પન્ન થયે. કઈ વઘે તેમને દહીને આહાર લેવાને કહેલ હેિવાથી પિતે નિસ્પૃહ છતાં વીતભય પાટણ આવ્યા. અહીં એમને ભાણેજ કેશી રાજ્ય કરતો હતે. એ કેશીને મંત્રીલેકે. ભમાવેલો હોવાથી રાજર્ષિને વિષમિશ્રિત અન્ન અપાવ્યું. જેના કોપથી દેવતાએ તે નગરને ધુળની વર્ષાથી દાટી દીધું. ઉદાયી મુનિએ વિશ્વવ્યાપ્ત પિતાનું શરીર જાણું અનશન અંગીકાર કર્યું ત્રીશ દિવસનું અનશન પાળીને કૈવલ્યપદ પામ્યા–મેક્ષે ગયા.
એ જીવંતસ્વામીની પ્રતિમા ત્યારથી અવંતીમાં ભવિકજનોથી પૂજાવા લાગી. આર્ય સુહસ્તિ સ્વામીએ પ્રભાવિક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com