________________
( ૨૫૩ )
આપે છે. માટે લક્ષ્મીવંતપુરૂષે દાતા અવશ્ય થવું. પોતાની લક્ષ્મીને સર્વ્યય કરીને માનવજન્મ સફલ કરવા; કેમકે વ્યાજથી કદાચ ધન ખમણુ થાય, વ્યાપારથી ચાર ગણું થાય. ક્ષેત્રમાં વાવવાથી સહસ્ર ગણું થાય પણ સુપાત્રમાં જો એ ધન વાપરવામાં આવે તે અનંતગણુ' ફૂલને આપનાર થાય છે.
દુ:ખી જીવા ઉપર અનુકંપા લાવીને તેમનાં દુ:ખ નિવા રવા માટે જે સહાય કરવી તે અનુકંપાદાન. સગાં, વ્હાલાં કે કુટુબીજનેામાં પાતપેાતાને યાગ્ય જે આપવું તે ઉચિતદાન છે. અને લેાકમાં વાહવાહ કહેવડાવવાની ખાતર દાતાર ખનવું તે કીર્તિદાન છે, છતાં એ દાનાથી પણ અધિક સુપાત્રદાન ને અભયદાન છે. એ અને દાન તે। પરંપરાએ મેાક્ષનાં બીજભૂત છે. અવશ્ય એથી મેાક્ષની પ્રાપ્તિ થાય છે. પૂર્વે મેઘરથના ભવમાં પારેવાની રક્ષા કરતાં તે મેઘરથ શાંતિનાથ તીર્થકર થઇ મેાક્ષે ગયા. ખિમસારના પુત્ર મેધકુમારે પૂર્વ ભવે હાથીના ભવમાં સસલાની રક્ષા કરવાથી ત્યાંથી ચવી મેઘકુમાર થયા તે પછી એકાવતારી થઇ માહ્ને જશે, અહિંસા ધર્મનું પાલન કરતાં એવા અનેક જીવા અલ્પસમયમાં ભવસાગર તરી જાય છે. એવાંજ સુપાત્રદાનને યાગ્ય હાલના સમયમાં સાધુ સાધ્વી ગણાય છે કે જેઓ અતિથિ છે. ભાવથી એમની આહાર પાણી આદિથી ભકિત કરતાં અનેક જીવા ભવસાગર તરી ગયા છે.
શ્રીરૂષભદેવના જીવધના સાથેવાડે સાધુઓની નૃતથી ભક્તિ કરવાવડે પોતાના સંસાર ટુંકા કર્યા ને તેરમે લવે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com