________________
( ૨૨૮) એનાથી પણ સુક્ષ્મમાં સુક્ષમ ત્રીશમે ભાગ કરીયે એને લૈકિક શાસ્ત્રમાં પરમાણું કહે છે.
વળી નવીન જીનમંદિર કરાવવા કરતાં જુનાને જર્ણોદ્ધાર કરવાનું બહુ ફલ કહ્યું છે.”
બહુ તે કેટલું એની કાંઈ ગણતરી કે એમજ ?”
નવા જીનમંદિર કરતાં જુનાનો જીર્ણોદ્ધાર કરાવવાથી સેળ ગણું વધારે પુણ્ય થાય છે. એમ વિવેકી પુરૂષો કહે છે.” જેનું ધન એવા શુભ માર્ગમાં વપરાયું છે એજ પુરૂષને જગતમાં ધન્ય છે.
“એ જીનમંદિર બંધાવવાને આટલે બધે મહિમા કેમ વર્ણવ્યો હશે. તમે આટલું બધું પુણ્ય કહ્યું એનું કારણ કાંઈ?”
સંસારના પાપમય વ્યાપારમાં આત્મા ડુબેલેજ છે. એવા કેટલાએ ડૂબેલા આત્માઓને પાપથકી મુક્ત થવાને પ્રભુનાં દર્શન કરી પાવન થવાને જીનમંદિર એ એક ધર્મસ્થાનક છે. કેમકે એ જીનમંદિરમાં સાંસારિક કોઈપણ જાતની ક્રિયા થતી નથી. જેવી કે સાંધવાનું કામ, દળવાનું કામ, વિષય સેવન, જુગાર, મદિરાપાન, ખેલવું, હાસ્યવિનોદ, વગેરે અધર્મનાં કાર્યો થતાં નથી. અને લોકોનાં સ્થાનકો તે એવા પાપથી ભરેલાં છે. વળી એવા ધર્મસ્થાનકમાં ગમે તેવા પ્રાણુને પણ ધર્મ કરવાની સુબુદ્ધિ ઉત્પન્ન થાય છે. એ બધો લાભ જનમંદિર કરાવનારને મળે છે પણ એ જીનમંદિરો કારહીતપણે કરાવવાં. ઘણાં મંદિરે કરાવવાથી જે એને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com