________________
(૨૨૬ ) અંધકારમાં મળી ગયા છે જે હજીપણ પ્રકાશમાં આવવાને શક્તિવાન થયા નથી.”
“કેણુ ગયું ભલા એ તો જરી બતાવે? માતા?”
જે દુનિયાના પ્રસિદ્ધ પુરૂષો રામ, લક્ષ્મણ અને રાવણ. એમાં લક્ષમણે–નારાયણે અને રાવણે ત્રણખંડ ધરતી સાધી ઘણાકાળ સુધી રાજ્ય કર્યું. પણ એ જીવહિંસા ને રાજ્યાશક્તિને પ્રતાપે ચોથી નરકે ગયા. પરશુરામે સાતવાર નિક્ષત્રીય પૃથ્વી કરી તે એમને પણ નરકના અંધકારમાં ડુબી જવું પડયું. એમની પછવાડે એમને–પરશુરામને મારનાર આઠમે સુભૂમ ચક્રવતી અનંતાનુબંધીના લોભ કષાયથી સાતમી નરકે ગયો.
નેમિનાથ પ્રભુના સમયમાં થયેલા એમનાજ વડીલબંધુ શ્રીકૃષ્ણ આ ભરતાર્ધના છેલ્લા વાસુદેવ ત્રણખંડના પતિ જરાસંઘને મારીને ભરતાર્ધપતિ થયા. પણ એ યુધ્ધોને પ્રતાપે જરાસંધ ચેથી નરકે ગયે. કૃષ્ણ ત્રીજીએ ગયા. અરે! એ નેમિપ્રભુના શાસનમાં બ્રહ્મદત્ત નામે બારમે ચકી થયે. છખંડ પૃથ્વી દબાવીને ચકીપણે રાજ્યભગવ્યું. પણ આખરે સાત વર્ષને અંતે સાતમી નરકે ગયે.
છેલ્લાં આપણુજ મગધના તપ્ત ઉપર થયેલા મગધપતિ બિંબિસાર એ દુષ્ટ જીવહિંસાના પાપે પહેલીએ ગયા. એમનો પુત્ર કેણિક અજાતશત્રુ ત્રણખંડ જીતીને વૈતાઢ્ય લગી પહેઓ પણ આખરે તો એ છઠ્ઠીએ ગયે. દિકરા ? પરાક્રમનો ઉપયોગ આવી રીતે જીવહિંસામાં થવાથી એ રાજ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com