________________
રાજા બ્રાહ્મણને સુવર્ણ આપે છે. જેથી તે એ દિશા તરફ ગયો, દેવયોગે નંદના દ્વારપાલએ તેને નહી અટકાવવાથી તે રાજમહેલમાં ઘુસી જઈ નંદરાજના સિંહાસન ઉપર બેસી ગયે. એવામાં સ્નાન કરીને અનેક પ્રકારના આભૂષણને ધારણ કરતો રાજા નિમિત્તિને હાથ પકડીને ત્યાં આવ્યું તે ચાણક્ય બ્રાહ્મણને આસન દબાવીને બેઠેલે જેઈ નિમિનિચે રાજાને કહ્યું. “દેવ ? આવી રીતે બેઠેલે આ માણસ તારા રાજ્યને નાશ કરનાર થશે માટે મીઠા વચનથી આ બ્રાહ્મણને ઉઠાડે કેમકે અગ્નિને સળગાવવાથી તે હાની જ થાય.” .
રાજાના હુકમથી દાસીએ બીજુ આસન આપી ચાણક્યને કહ્યું. “હે બ્રાહ્મણ? તું આ આસન ઉપર બેસ? અને મહારાજનું આસન છોડી દે?”
એ આસન ઉપર ચાણાક્ય પિતાનું કમંડલ મુકતાં બોલ્યા. “આ આસન ઉપર મારું કમંડલ રહેશે.”
દાગીએ ત્રીજું આસન મુકયું તો તૈઉપર તેણે પિતાને ત્રિદંડ મૂકયે એવી રીતે જેટલા આસને મુકવામાં આવ્યાં તેટલાં એણે જુદી જુદી વસ્તુઓથી પાક લીધા
રાજા ચાણકયના આવા વર્તનથી ગુસ્સે થયે, ને તેના પગ પકડી એને જમીન ઉપર પછાડ્યો. ગુસ્સે થયેલા ચાણકયે પ્રતિજ્ઞા કરી કે.” “હે રાજન ? તારાવંશ સહિત તને રાજ્ય પરથી જડ મૂલથી ઉખેડી નાખીશ ત્યારે જ તને છે .”
જા તારાથી થાય તે કરજે; ભામટા?” એમ બેલતાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com