________________
( ૬ ) પહોંચે એણે બેબીને પૂછયું. “અરે? તે અહીંથી ચાણક્ય અને ચંદ્રગુપ્તને નાશી જતાં યા?”
ચાણક્યની મને ખબર નથી પણ ચંદ્રગુપ્ત તે આ તલાવના જલમાં અદૃશ્ય થયે છે?” તે ધોબી બનેલા ચાણકયે કહ્યું.
તરત જ ઘોડેસ્વાર ઘોડા ઉપરથી નીચે કુદી પડ્યો ને ધોબીને ઘોડાની લગામ પકડી રાખવા કહ્યું ત્યારે બેબી બોલ્યા” મહેરબાન? તે આવા ઘોડાથી ડરું છું માટે ઘડાને ઝાડ સાથે બાંધે?”
ઘોડાને ઝાડ સાથે બાંધી તલવાર અને વસ્ત્ર કિનારા ઉપર મુકી તે તલાવમાં પગ મુકે છે તેટલામાં પાછળથી ચાણકયે તેનીજ તલવારથી એને મારી નાખે.
ચાણક્ય તે પછી ચંદ્રગુપ્તને બહાર લાવી તે મરના ૨ના ઘોડા ઉપર બેસાડી પોતે પણ ચડી બેઠે ને ત્યાંથી પસાર થઈ ગયા.
એક ગામની નજીક આવી પહેચ્યા ત્યાં ચંદ્રગુપ્તને કકડીને ભૂખ લાગેલી તેથી ચંદ્રગુપ્તને ગામ બહાર ઉદ્યાનમાં મુકી પિતે ગામમાં ચાલ્યા, માર્ગમાં મરવાને આતુર થયેલ ને નશીબને કુટેલો એક બ્રાહ્મણે કઠ પર્યત જમીને પેટ ઉમર હાથ ફેરવત આવતું હતું, અતિશય ખાવાથી એનું ગાગર જેવડું પિટ ફાટું ફાટું થઇ રહ્યું હતું એને ચાણક્ય પૂછયું
મહારાજ ! આ ગામમાં કયાંય જમવાનું મળે એમ છે કે?” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
-
,
,
,